________________
૩૦૬
પંચસંગ્રહ વતીયખંડ ૯૨-૮૮ આ બે જ સત્તાસ્થાન હોય છે. પરંતુ ૯૩ અને ૮૯ નું હેતું નથી. કારણ કે સમ્યગુદષ્ટીને જિનનામ સત્તામાં હોય ત્યારે જિનનામને બંધ અવશ્ય હોય, તેથી દે તથા નારકેને જિનનામે સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ને બંધ થાય, તેથી અહીં ન ઘટે.
સામાન્યથી ત્રણે ગતિના છે આશ્રયી ૯૩ આદિ પ્રથમનાં ૪ અને ૨૬નું ઉદયસ્થાન મનુષ્યને જ હોવાથી ત્યાં ૩-૮૯ આ બે, તેમજ શેષ ૨૧ આદિ છે એ ઉદયથાનેમાં ૯૩ આદિ ચારે સત્તાસ્થાન હેવાથી ૨૪, આ પ્રમાણે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૨૬ હોય છે.
ઉદયભંગ વાર સત્તાસ્થાને - ૨૧ ના ઉદયે મનુષ્યના ૮ માં ૯૩-૮૯ બે - તેથી ૧૬, એના ૮ અને નારકને ૧ આ ૯ માં ૨ અને ૮૮ માટે ૧૮, એમ કુલ
૩૪, ૨૫ ના ઉદયે વૈક્રિય મનુષ્યના ૮ માં ૯૩ અને ૮૯ તેથી ૧૬, અને શેષ નવમાં ૯૨ અને ૮૮ માટે ૧૮ કુલ ૩૪, ૨૬ ના ઉદયે મનુષ્યના ૨૮૮ માં ૯૩ અને ૮૯ માટે પ૭૬, ૨૭ ના ઉદયે ૨૫ ની જેમ ૩૪, ૨૮ ના ઉદયે વૈકિય મનુષ્યના ૮ અને સામાન્ય મનુષ્યના ૫૭૬, એમ ૫૮૪માં ૯ અને ૮૯ આ બે માટે ૧૧૬૮, દેવતાના ૧૬ અને નારકને ૧ એમ ૧૭ માં ૯૨ અને ૮૮ તેથી ૩૪, કુલ બારસે બે, ૨૯ ના ઉદયે પણ એજ પ્રમાણે બારસે બે, ૩૦ ના ઉદયે સામાન્ય મનુષ્યના ૧૧૫રમાં ૯૩, અને ૮૯ તેથી ર૩૦૪ અને દેવતાના ૮ માં ૯૨ અને ૮૮ માટે ૧૬, એમ ત્રેવીસસે વીશ. એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને (૫૪૦૨) ચેપનસો બે થાય છે.
જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ને બંધ છે અને નારકોને હોય છે. તેથી દે અને નારકે આશ્રયી યથાસંભવ ૨૦-૨૫ અને ૨૭ થી ૩૦ પર્યત એમ કુલ ૬ ઉદયસ્થાન હોય છે. ત્યાં ૨૧ ના ઉદયે દેવતાના ૮ અને નારકને ૧ એમ ૯, ૨૫ અને ર૭ ના ઉદયે પણ એ જ પ્રમાણે – ૨૮ ના ઉદયે દેવતાના ૧૬ અને નારકને ૧ એમ ૧૭, ૨૯ ના ઉદયે પણ એજ પ્રમાણે ૧૭ અને ૩૦ ના ઉદયે દેવતાના ૮ એમ કુલ ૬૯ ઉદયભાંગી હોય છે.
સામાન્યથી ૯૩ અને ૮૯ આ ૨, અને ૬ એ ઉદયસ્થાને પણ ૨-૨ માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૨, તેમાં નારકના પાંચે ઉદયભંગમાં ૯૩ નું સત્તાસ્થાન ન હોવાથી ૮૯ નું એક-એક અને દેવતાના ૬૪ ભાંગામાં બને સત્તાસ્થાને હોય તેથી ઉદયભંગવાર સત્તાસ્થાને આ પ્રમાણે હેય છે.
૨૧ ના ઉદયે ૧૭, ૨૫ અને ૨૭ ના ઉદયે પણ એજ પ્રમાણે ૧૭-૧૭, ૨૮ અને ૨ ના ઉદયે ૩૩-૩૩ અને ૩૦ ના ઉદયે ૧૬ એમ ૩૦ ના બંધે ઉદય ભંગ ગુણિત સત્તાસ્થાને (૧૩૩) એકસે તે હેય છે.