________________
સારસ પ્રહ
૩૦૫ ઉદયસ્થાનવાર ભંગ સંખ્યા :-૨૧ ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૮, મનુષ્યના ૮ એમ ૧૬, ૨૫ ના વૈક્રિય તિર્યંચ ના ૮ અને વૈક્રિય મનુષ્યના ૮ એમ ૧૬, ૨૬ના મનુષ્યના ૨૮૮ અને ૫. તિર્યંચના ૨૮૮, એમ પ૭૬, ૨૭ ના ૨૫ પ્રમાણે ૧૬, ૨૮ના પંચેન્દ્રિય તિર્યંચના પ૭૬, મનુષ્યના ૫૭૬, શૈ, તિર્યંચના ૧૬ અને વૈક્રિય મનુષ્યના ૮ એમ ૧૧૭૬, ૨૯ ના પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર મનુષ્યના ૫૭૬, વૈક્રિય તિર્થ ચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, કુલ ૧૭૫૨. ૩૦ ના ઉદયે પં. તિ. ના ૧૭૨૮, મનુષ્યના ૧૧૫૨, વૈતિ. ના ૮, એમ ૨૮૮૮, ૩૧ ના ઉદયે તિર્યંચના ૧૧૫ર ઉદયભાંગ હેય છે.
અહીં સામાન્યથી ૨ અને ૮૮ આ ૨, અને આઠે ઉદયસ્થાને પણ આ ૨-૨ સત્તાસ્થાન હોવાથી ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૬ હોય છે. જે સમ્યગદષ્ટીને જિનનામ સત્તામાં હોય તે જિનનામને બંધ પણ અવશ્ય થાય. અને જિનનામનો બંધ થાય તે બંધસ્થાન ૨૮ ને બદલે ૨૯ નું થાય માટે ૨૮ ના બંધે ૯૩ અને ૮૯ નું સત્તાસ્થાન હતું જ નથી.
દરેક ઉદયભંગમાં પણ આ ૨-૨ સત્તાસ્થાન હેવાથી જે-જે ઉદયસ્થાનમાં જેટલા ઉદયમાંગ હોય તેનાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને બમણું હોય છે. તે આ પ્રમાણે :
૨૧ ના ઉદયે ૩૨, ૨૫ ના ૩૨, ૨૦ ના ૧૧૫ર, ર૭ ના ૩૨, ૨૮ ના ૨૩૫૨, ૨૯ ના ૩૫૦૪, ૩૦ના ૫૭૭૬ અને ૩૧ના ૨૩૦૪ એમ કુલ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને (૧૫૧૮૪) પંદર હજાર એકસે રાશી થાય છે.
૨૯ ના બંધે ૨૧ અને ૨૫ થી ૩૦ પર્વતનાં ૭ ઉદયસ્થાને હોય છે. ૩૧નું 'ઉદયસ્થાન આ ગુણસ્થાનકે તિય એને જ હોય છે. અને તિર્યંચે જિનનામ સહિત દેવ પ્રાગ્ય ર૯ ને બંધ કરી શકતા નથી. પરંતુ ૨૮ ને બંધ જ કરે છે. માટે અહી ૩૧ નું ઉદયસ્થાન ઘટતું નથી. - ઉદયસ્થાન વાર તથા કુલ ભંગ સંખ્યા :-૨૧ ના ઉદયે મનુષ્યના ૮, દેવતા ના ૮, અને નરકને ૧ એમ ૧૭, ૨૫ ના ઉદયે દેવતાના ૮, નારકને ૧ અને વૈક્રિય મનુષ્યના ૮, એમ ૧૭. ૨૬ના ઉદયે મનુષ્યના ૨૮૮, ૨૭ ના ઉદયે ૨૫ પ્રમાણે ૧૭, ૨૮ ના ઉદયે મનુષ્યના ૫૭૬, બેકિય મનુષ્યના ૮, દેવતાના ૧૬ અને નારકને ૧ એમ ૬૦૧, ૨૯ ના ઉદયે પણ એજ પ્રમાણે ૬૦૧, ૩૦ ને ઉદયે સામાન્ય મનુષ્યના ૧૧૫૨ અને દેવતાના ૮ એમ ૧૧૬૦ આ પ્રમાણે સાતે ઉદયસ્થાને મળી કુલ (૨૭૦૧) સત્તાવીશ એક ઉદયભાંગા હેય છે.
જિનનામ સહિત દેવપ્રાગ્ય ૨૯ ને બંધ વૈક્રિય મનુષ્ય અને સામાન્ય મનુષ્યને જ હોય છે. તેથી મનુષ્યના ઉદયસ્થાનમાં અને ઉદયભાંગાઓમાં ૯૩ અને ૮૯ નું સત્તાસ્થાન હોય છે. અને દેવ તથા નારકને પિતપોતાના ઉદયસ્થાન અને ઉદયભાંગાઓમાં