________________
સારસંગ્રહ
૧૮૧
૨૮ ના ઉદયે વિકલેન્દ્રિયના છે, સામાન્ય તિર્યંચના પ૭૬, સામાન્ય મનુષ્યના ૫૭, એમ ૧૧૫૮માં ૯૨-૮૮-૮૬-૮૦ આ ચાર-ચાર હોવાથી અગિયારસો અઠ્ઠ.વનને ચારે ગુણતાં બેંતાલીસે બત્રીસ. વૈ. તિર્યંચના સેળ, વે. મનુ. ના આઠ આ ૨૪ માં ૨-૮૮ બે-બે માટે ૪૮, અને દેવતાના સેળમાં ૯૩ આદિ પ્રથમનાં ચાર માટે ૬૪, નારકના એકમાં ૯૩ વિના ત્રણ, કુલ સુડતાલીસે સુડતાલીશ.
૨૯ ના ઉદયે વિકેન્દ્રિયના ૧૨, સામા. તિર્યંચના ૧૧૫૨, સામા. મનુ. ના ૫૭૬, એમ ૧૭૪૦ ભાંગામાં ૯૨-૮૮-૮૬-૮૦ એમ ચાર ચાર લેવાથી ૧૭૪૦ ને ચારે ગુણતાં છ હજાર નવસે સાઠ, વૈ તિ. ના સેળ, . મન ના આઠ આ ૨૪ માં ૨-૮૮ બેબે માટે ૪૮, દેવતાના સેળમાં પ્રથમના ચાર માટે ચેસઠ (૬૪) અને નારકના એકમાં ૯૩ વિના પ્રથમનાં ત્રણ, કુલ સાત હજાર પંચોતેર.
૩૦ ના ઉદયે વિકસેન્દ્રિયના ૧૮, સા. તિના ૧૭૨૮, સામાન્ય મનુષ્યના ૧૧૫ર, એમ કુલ ૨૮૯૮ ભાંગામાં ૯૨-૮૮-૮૬-૮૦ આ ચાર-ચાર લેવાથી ૨૮૯૮ ને ચારે ગુણતાં અગિયાર હજાર પાંચસો બાણું. વૈ. તિ. ના આઠમાં ૯૨-૮૮ બે-બે માટે સોળ, દેવતાના આઠમાં પ્રથમનાં ચાર-ચાર હેવાથી ૩૨. એમ કુલ અગિયાર હજાર છસો ચાળીસ,
૩૧ ના ઉદયે અગિયારસે ચોસઠ ભાંગાઓમાં ૨-૮૮ ૮૬૮૦ એમ ચાર-ચાર હેવાથી અગિયારસે ચેસઠને ચારે ગુણતાં છેતાલીશે છપન.
" એમ સર્વે મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને એકત્રીસ હજાર બસે તેંતાલશ થાય, અને મતાંતરે ૨૯ અને ૩૦ ના ઉદયે આહા. ને એક–એક ભાગે બતાવેલ છે. તેમાં ૯૨ નું એક જ સત્તાસ્થાન હોય, માટે આ બે ઉદયસ્થાનમાં પૂર્વે બતાવેલ સત્તા સ્થાનેમાં એક-એક વધારે અને સર્વ સત્તાસ્થાનમાં બે વધારે સમજવાં.
જે છ વિકસેન્દ્રિય પ્રાગ્ય અને પં. તિ. પ્રાગ્ય ૨૯ ને બંધ કરે છે તે સઘળા છ ઉદ્યોત સહિત ૩૦ ને પણ બંધ કરે છે. અને બંધ ભાંગા પણ વિકલેન્દ્રિ યના કુલ ૨૪ અને ૫. તિ. ના ૪૬૦૮ હોય છે. માટે જેમ રત્ના બંધમાં વિકસેન્દ્રિય અને પંચે. તિર્યંચ પ્રાગ્ય બંધમાં બતાવેલ છે તેજ પ્રમાણે ૩૦ના બંધમાં પણ ઉદયસ્થાને, 'ઉદયભાંગ, સામાન્યથી સત્તાસ્થાને ઉદયસ્થાન ગુણિત, ઉદયભંગ ગુણિત અને બંધ ભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને હોય છે. માટે ફરીથી બતાવેલ નથી.
જિનનામ સહિત મનુષ્ય પ્રાપ્ય ૩૦ ને બંધ માત્ર સમ્યકત્વી દે તથા નારક જ કરે છે. તેથી જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ના બધે દેવે અને નારકને સંભવતાં ૨૧-૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ આ છ ઉદયસ્થાને હોય છે. ત્યાં ૨૧ ના ઉદયે દેવતાના આઠ, અને નારકને એક એમ, નવ, રપ અને ર૭ના પણ એજ પ્રમાણે