________________
૮૦
પચસ ગ્રહ તૃતીયખડ
આહારકના બે ભાંત્રા ૩૦ ના ખપે ઘટે, પણ શેષ પાંચ ન ઘટે. તેથી આ આપેક્ષાએ સાત હજાર સાતસેા પંચતેર (૭૭૭૫) ઉદયભાંગા ઢાય છે.
ઉદયસ્થાન વાર વિચારીએ તે ૨૧ ના ઉચેતી કરના એક વિના એકતાલીશ (૪૧) ૨૪ ના અગિયાર, ૨૫ના આહ્યા. ના એક વિના ૩૨, ૨૬ ના ૬૦૦, ૨૭ના તીથ કર અને આહા. ના એક-એક એ એ વિના ૩૧, ૨૮ ના આહ્વા, ના એ અને ઉદ્યોતવાળા વૈ. યતિના એક, આ ત્રણ સિવાય અગિયારસો નવ્વાણું, ર૯ના ઉપરના ત્રણ અને તીથ કરના એક આ ચાર વિના સત્તરસો એકયાશી, ૩૦ના આહા. ના એક, વૈ. યતિના એક અને તીથંકરના એક આ ત્રણ વિના એગણત્રીસે ચૌદ, અને ૩૧ ના ઉદયે તીથરના એક વિના (૧૧૬૪) અગિયારસે ચાસઠ, એમ નવે ઉયસ્થાનના મળી પ્રથમ મતે સાત હજાર સાતસે તાંતેર (૭૭૭૩) અને ખીજા મતે ૨૯ તથા ૩૦ ના ઉદયના આહા. ના એક-એક ભાંગા આ એ ભાંગા અધિક ગણીએ તે સાત હજાર સાતસા પંચાતુર (૭૭૭૫) ઉદયભાંગા · · હાય છે.
સામાન્યથી અહીં પણ માત્ર ક્ષપકશ્રેણીમાં ૧૩ પ્રકૃતિના ક્ષય પછી જ ઘટે તેવાં પાંચ સત્તાસ્થાના વઈ ૯૩ આદિ પ્રથમનાં છ અને ૭૮ એમ સાત સત્તાસ્થાના ડાય છે, ત્યાં ૨૧ અને ૨૫ના ઉદયસ્થાને સાત-સાત માટે ૧૪, ૨૪ અને ૨૬ ના ઉદય સ્થાનમાં ૯૩–૮૯ વિના પાંચ-પાંચ માટે દશ, ૨૭-૨૮–૨૯ અને ૩૦ ના ઉદયે ૭૮ વિના છ–છ માટે ૨૪, અને ૩૧ ના ઉચે ૯૨-૮૮-૮૬-૮૭ આ ચાર એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાના બાવન (પર) હાય છે.
જો ઉદયભ’ગવાર વિચારીએ તે આ પ્રમાણે છે. ૨૧ ના ઉદયે એકે. ના પાંચ, વિલેન્દ્રિયના નવ, ૫. તિ.ના નવ, આ ૨૩ માં ૯૩-૮૯ વિના પાંચ-પાંચ માટે ૨૩ ને પાંચે ગુણતાં એકસા પદર, સામાન્ય મનુષ્યના નવમાં ૭૮ વિના આ જ ચાર માટે નવ ને ચારે ગુણતાં ૩૬, દેવતાના આઠમાં ૯૩ આદિ પ્રથમનાં ચાર માટે ૮ × ૪ = ૩૨, અને નારકના એકમાં ૯૩ વિના પ્રથમનાં ત્રણ એમ સત્ર મળી ૧૮૬.
૨૪ ના ઉસે ૨૩ના બંધમાં મતાવ્યા પ્રમાણે ત્રેપન,
૨૫ના ઉદયે એકે. ના સાતમાં પહેલાંની જેમ ૨૯, વૈ. તિ.ના આઠ, વૈ. મ. ના આઠે આ સાળમાં ૯૨-૮૮ એ-એ, તેથી મૌશ, દેવતાના આટૅમાં પ્રથમનાં ચાર માટે ૩૨, અને નારકના એકમાં ૯૩ વિના ત્રણ, માટે સમળી ૯૬ છન્નું,
૨૬ ના ઉદયે ૨૩ ના બંધમાં બતાવ્યા મુજબ છવ્વીસે નવ્વાણુ,
૨૭ ના ઉદયે એકેન્દ્રિયના છમાં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ચાર માટે ૨૪, વૈ. તિય "ચના આઠ અને બૈ. મનુ. ના આઠે, આ સેાળમાં ૯૨-૮૮, એ માટે ૩૨, દેવતાના માઢમાં પ્રથમના ચાર માટે ૩૨, નારસના એકમાં ૯૩ વિના ત્રણ, કુલ એકાણું. ૯૧.