________________
સારસ મહે
૨૭
દેવગતિમાં ૯૩ આઢિ પ્રથમનાં ચાર સત્તાસ્થાન હૈાય છે. ૮૬ અને ૮૦નુ સત્તાસ્થાન મનુષ્ય અને તિય ચગતિમાં અને શેષ સત્તાસ્થાનેા ક્ષપકશ્રેણીમાં જ ઘટતાં હાવાથી આ બે ગતિમાં ઘટતાં નથી.
તિય ચ ગતિમાં જિનનામની સત્તા ન હોવાથી ૯૩ અને ૮૯ તેમજ ક્ષેપકશ્રેણીના અભાવ હાવાથી એકાંતે ક્ષપકશ્રેણીમાંજ ઘટે એવાં પાંચ એમ સાત સત્તાસ્થાન વિના બાકીનાં ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ આ પાંચ સત્તાસ્થાના હૈાય છે,
મનુષ્ય ગતિમાં ૭૮ વિના અગિયાર સત્તાસ્થાના ઢાય છે.
સત્તાસ્થાને કાળમાનઃ-આહારક ચતુષ્ક બાંધી અન્તર્મુહૂતમાં જ ક્ષપકશ્રેણી કરનાર જીવે. આશ્રી ૯૩ અને ૯૨ ના સત્તાસ્થાનના જઘન્ય કાળ અન્તર્મુહૂત અને આહારક ચતુષ્ક બાંખી ૧ સમય પછી જ જિનનામના બંધ કરનારની અપેક્ષાએ ફરના સત્તાસ્થાનના જઘન્ય કાળ ૧ સમય પણ આવે. અને ઉત્કૃષ્ટથી પાપમના અસંખ્યાતમા ભાગ છે. કારણ કે દેશેાન પૂકોડથી વધારે કાળ વિરતિણામાં રહેતા નથી. અને અવિરતિપણું પામ્યા પછી પળ્યેાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ પછી આહારક ચતુષ્કની સત્તા હાતી નથી, માટે આ બન્ને સત્તાસ્થાનના ઉત્કૃષ્ટ કાળ પણ એટલા જ
હાય છે.
૮૯ના સત્તાસ્થાનના કાળ જઘન્યથી સાધિક ૮૪ હજારવ અને મતાંતર સાધિક દશ હજાર વર્ષે, અને ઉત્કૃષ્ટથી કાંઇક ન્યૂન એ પૂર્વ ક્રોડ વર્ષે સાધિક ૩૩ સાગરોપમ પ્રમાણ ઘટી શકે.
૮૮ ના સત્તાસ્થાનના કાળ જઘન્યથી આઠ વર્ષ અને ઉત્કૃષ્ટથી સાધિક ૨૦૦૦ એ · હજાર સાગરોપમ,
૮૬ ના સત્તાસ્થાનના કાળ જઘન્યથી અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટથી પચાપમના અસ ખ્યાતમા ભાગ,
૮૦ ના સત્તાસ્થાનને કાળ અસાંવ્યવહારિક જીવા આશ્રયી અનાદિ-અનત અને અનાદિ–સાંત એમ બે પ્રકારે છે. અને સાંવ્યવહારિક જીવા આશ્રયી જઘન્યથી અન્તમુહૂત અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણુ અસંખ્ય પુદ્ગલ પરાવત પ્રમાણુ કાળ છે.
૭૮ ના સત્તાસ્થાનના જઘન્યકાળ સમય કે અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટથી અસખ્ય ઉત્સર્પિણી—અવસર્પિણી,
૭૯ અને ૭૫ના સત્તાસ્થાનના જધન્યથી અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટથી દેશેાન પૂર્વ ક્રોડ,