________________
૧૬
પ‘ચસગ્રહ તૃતીયખ’ડ
મેહ ગુણસ્થાનના દ્વિચરમ સમય પર્યંત હોય છે, દ્વિચક્રમસમયે નિદ્રા અને પ્રચલાને ઉદય વિચ્છેદ થતાં ચરમ સમયે ચારના ઉદય હાય છે. આ પ્રમાણે દશનાવરણીય કર્મોના ઉદયસ્થાનકો કહ્યાં. ૧૨
હવે એ અન્ય ઉદય અને સત્તાસ્થાનેાના સવધ કહે છે
च पण उदओ बंधे तिसुवि अब्बंधवि उवसंते । नव संतं अट्ठेवं उइण्ण संताई च खीणे ||१३||
चतुर्णां पचानामुदयः बन्धेषु त्रिष्वपि अबन्धकेऽपि उपशान्ते । नवानां सत्ता अष्टावेवं उदयः सत्ता चतुर्णां क्षीणे ॥१३॥
અથ—ત્રણે અધસ્થાનકા છતાં અને જ્યાં મધ નથી ત્યાં ઉપશાંતમાહે પણ ચાર અને પાંચને ઉદય અને નવની સત્તા હોય છે, એટલે તેના સ ંવેધ ભાંગા આઠ થાય છે. ચારના ઉદય અને ચારની સત્તા ક્ષીણમાઢુ હાય છે.
ટીકાનુ—દનાવરણીય કર્મીના નવના, છના અને ચારના મધ જ્યાં સુધી હાય છે ત્યાં સુધીમાં તેની ચક્ષુ શનાવરણીયાદિ ચાર કે નિદ્રા સાથે પાંચ પ્રકૃતિના ઉદય અને નવની સત્તા હૈાય છે. આ રીતે છ ભાંગા થાય છે. દનાવરણીય કર્માંના અમધકને ઉપશાંતમેાડ ગુણુઠા ચાર અથવા પાંચના ઉદય અને નવની સત્તા હાય છે. તે એ ભગ મેળવતાં આઠ ભંગ થાય છે.
તે આ પ્રમાણે કહેવા−૧ નવના બંધ, ચારના ઉદય, નવની સત્તા, આ વિકલ્પ નિદ્રાના ઉદય ન હોય ત્યારે હોય છે. નિદ્રાના ઉદય હોય ત્યારે ૨ નવના બંધ, પાંચના ઉદય અને નવની સત્તા એ વિકલ્પ હાય છે. આ બંને વિકલ્પ મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણસ્થાનકે હાય છે. તથા ૩ છના ખંધ, ચારના ઉદય, નવની સત્તા, અથવા ૪ છના ખ’ધ, પાંચના ઉદય, નવની સત્તા આ ખતે વિકલ્પ ત્રીજા ગુણુસ્થાનકથી આરભી આઠમા ગુણુસ્થાનકના પહેલા સખ્યાતમા ભાગ પ ́ત હોય છે. તથા પ ચારના બંધ, ચારના ઉદય, નવની સત્તા ૬ અથવા ચારના બંધ, પાંચના ઉદય, નવની સત્તા આ બે ઉપશમશ્રેણિમાં અપૂર્વીકરણના બીજા ભાગથી આર.ભી દશમા ગુણુસ્થાનકના ચરમ સમય પ``ત હોય છે ઉપશાંતમેહ ગુણુઠાણું બંધ નિહુ હોવાથી, છ ચારના ઉદય, નવૌ સત્તા અથવા ૮ પાંચને ઉદય, નવની સત્તા એ બે વિકલ્પ હાય છે. આ પ્રમાણે આ વિકા થયા. ક્ષીણમેહના ચરમ સમયે ચારના ઉદય, ચારની સત્તા આ વિકલ્પ હાય છે. આ નવમે ભંગ છે. ૧૩