________________
૨૫૬
પ‘ચસંગ્રહ તૃતીયખ’ડ
૨૩–૨૫–૨૬, નરક પ્રાયેગ્ય ૨૮, વિકલેન્દ્રિય પ્રાયેગ્ય ર૯, તેમજ વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિયાઁચ અને દેવ પ્રાયેગ્ય ૩૦ અને ૩૧ તેમજ એકના બંધસ્થાનના ઉત્કૃષ્ટ કાળ અન્તમુહૂત છે. કારણ કે અપર્યાપ્ત નામક, પ્રથમની ચાર જાતિ, નરકગતિ ઉદ્યોત અને આહારકદ્ધિક વગેરે પ્રકૃતિના સતત બંધ ઉત્કૃષ્ટથી પણુ અન્તમુ ત છે.
સંપૂર્ણ શ્રેણીના કાળ પણ અન્તર્મુહૂત હાવાથી એકના બંધના પણ ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહૂત્ત છે.
દેવ પ્રાયેગ્ય ૨૮ના અધસ્થાનના કાળ ઉત્કૃષ્ટથી અન્તમુહૂત્ત ન્યૂન પૂર્ણાંકોડના ત્રીજો ભાગ અધિક ત્રણ પત્યેાપમ પ્રમાણુ છે. કારણુ કે પૂર્ણાંકોડના આયુષ્યવાળા કઈક મનુષ્ય પોતાના આયુષ્યના ત્રીજા ભાગની શરૂઆતમાં ત્રણ પાપમ પ્રમાણ યુગલિકનું આયુષ્ય ખાંધી તરતજ ક્ષાયિક સમ્યક્ત્વ પામે, તે આ ભવમાં પણ અન્તર્મુહૂત ન્યૂન પૂર્વ ક્રોડના ત્રીજા ભાગ સુધી અને યુગલિકમાં ત્રણ પચેપમ સુધી દેવપ્રાયેાગ્ય જ બધ કરે છે તેથી આટલા સમય ઘટી શકે છે,
પર્યાપ્ત પોંચેન્દ્રિય તિય ચ પ્રાયેાગ્ય ૨૯ ના અધસ્થાનના કાળ સાતમી નરકમાં જનારની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂત અધિક ૩૩ સાગરોપમ પ્રમાણુ છે. મનુષ્ય પ્રાયેાગ્ય ર૯ના અધના કાળ ઉત્કૃષ્ટથી અનુત્તર દેવાની અપેક્ષાએ ૩૩ સાગરાપમ છે, દેવપ્રાયેાગ્ય રહ્ના અધસ્થાનકના કાળ ઉત્કૃષ્ટથી દેશેાન પૂ`ક્રોડ છે.
જિનનામ સહિત ૩૦ના મધસ્થાનકના કાળ જઘન્યથી નરક આશ્રયી સાધિક ૮૪ હજાર વર્ષ અને દેવ આશ્રયી એક પળ્યેાપમ છે અને મતાંતરે આ બન્ને ગતિ આશ્ચયી દશ હજાર વર્ષ પણ ડેાય છે. અને ઉત્કૃષ્ટથી અનુત્તર વિમાન આશ્રયી ૩૩ સાગરાપમ છે.
દરેક બધસ્થાનના કોઈપણ એક ભાંગાના કાળ જઘન્યથી . એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તમુત્ત પ્રમાણુ જ હાય છે.
ઉદય :– પોતપોતાની સ્થિતિ પ્રમાણે બધાયેલ કના અખાધાકાળ પૂર્ણ થાય ત્યારે અથવા અપવ નાર્દિક કરણથી અમાધા કાળ પૂછુ થયા પહેલાં પણ જે ક` દલિકે ભગવાય તે ઉદય કહેવાય,
તે વિપાકોદય અને પ્રદેશેાયના ભેદથી એ પ્રકારે છે જેના અખાધાકાળ વ્યતીત થયેલ છે. એવી સત્તામાં રહેલી દરેક પ્રકૃતિના પ્રદેશેાય હુંમેશાં હોય છે. અને તેનું ખીજું નામ સ્તિણુક સંક્રમ પણ છે, આ પ્રદેશદય પાતાની સ્વજાતીય જે પ્રકૃતિના વિપાકાય હાય તે પ્રકૃતિમાં દરેક સમયે દલિક પડી અને તેમાં ભળી ઉદયદ્વારા ભાગવાઈ જાય છે. આ પ્રદેશોયમાં જિનનામ સિવાય ખીજી કોઈપણ પ્રકૃતિએના ફૂલના લેશ માત્ર પણ અનુભવ થતા નથી.