________________
२४४
પ'ચસગ્રહ તૃતીયખંડ તેમજ ચેાથા અને પાંચમા ગુણસ્થાનકની આઠ-આઠ એમ ૧૬ ચાવીસીએ છે. અને આ અન્ને ગુણસ્થાનકમાં ૩ જ્ઞાન, ૩ દર્શન એમ છ ઉપયાગા છે, તેથી ૧૬ ને છ એ ગુણતાં ૯૬ ચાવીસી થાય. છઠ્ઠું-સાતમે આઠમે ગુણસ્થાનકે અનુક્રમે ૮-૮ અને ૪ એમ ૨૦ ચાવીસી છે. અને આ ત્રણે ગુરુસ્થાનકમાં ૪ જ્ઞાન અને ત્રણ દન હાવાથી ૨૦ ને સાતે ગુણતાં ૧૪૦, એમ આઠે ગુરુસ્થાનકે મળી ઉપચેગ ગુણિત કુલ ૩૧૬ ચાવીસીએ થવાથી તેને ચાવીસે ગુણુતાં સત્ર મળી સાત હજાર પાંચસો ચેારાશી (૭૫૮૪) ઉદયભાંગા થાય છે. તેમાં નવમા ગુણુસ્થાનકના દ્વિદયના ૧૨, અને એકાયના ચાર, અને દશમા ગુણઠાણે એકદયના એક, આ સત્તર ભાંગાએ છે, તેમને ૭ ઉપયેગે ગુણતાં ૧૧૯ ભાંગા થાય, તે ઉમેરતાં કુલ સાતહજાર સાતસો ત્રણ (૭૭૦૩) ઉદયભાંગા થાય છે.
પહેલા ત્રણુ ગુણસ્થાનકાના અનુક્રમે ૬૮-૩૨-૩૨, એમ ૧૩૨ ઉદયદાને આ ગુણસ્થાનકમાં સંભવતા પાંચ ઉપયેગા સાથે ગુણુતાં ૬૬૦, ચાથા પાંચમા ગુણસ્થાનકનાં ૬૦-પર, એમ ૧૧૨ ને આ બે ગુણસ્થાનકમાં સ ́ભન્નતા છ ઉપયોગા સાથે ગુણુતાં ૬૭૨, તેમજ છઠ્ઠા-સાતમા–આઠમા ગુણસ્થાનકના ૪૪-૪૪-૨૦, ને આ ગુણસ્થાનકમાં સભવતા સાત ઉપયોગો સાથે ગુતાં ૭૫૬, એમ આઠે ગુણુસ્થાનકનાં સČમળી ઉપયેગ ગુણિત બે હજાર અડ્ડાસી (૨૦૮૮) ઉદયપદે છે.
એમ ૧૦૮,
માટે તેઓને ચાવીસે ગુણતાં પચાસ હજાર એકસો ખાર (પ૦૧૧૨) પદ્યવૃ ા થાય. એ ના ઉદયનાં ૨૪, તેમજ એકના ઉદયનાં ૫ એમ ૨૯ પીને સાત ઉપયેગા સાથે ગુણતાં ૨૦૩ થાય. તેઓને પૂર્વની સખ્યામાં ઉમેરતાં કુલ ઉપયેગ ગુણિત પદ્મવૃં પચાસ હજાર ત્રણસેા પંદર (૫૦૩૧૫) થાય છે.
ચાગ ગુણિત ચાવીસીએ આદિ આ પ્રમાણે છે :
પહેલે ગુણસ્થાનકે આહારકદ્વિક સિવાય ૧૩ ચેાગેા છે, અને કુલ આઠ ચેવીસીએ છે. તેમાં અનંતાનુબંધીના ઉદયવાળી આઠના ઉદયની એક, નવના ઉદયની છે, અને દશના ઉદયની એક, આ ચાર ચેાવીસીઆમાં અનેક જીવાની અપેક્ષાએ ૧૩ ચેગ ઘટે છે, માટે ચારને તેરે ગુણુતાં પર ચાવીસી, અને અનંતાનુબંધીના ઉદય વિનાની સાતની એક, આઠની એ અને નવની એક, એમ ચાર ચાવીસીએમાં અનેક જીવાની અપેક્ષાએ પણ વિગ્રહગતિમાં તેમજ અપર્યાપ્ત અવસ્થામાં જ સ ́ભવતા કાણુ, ઔદારિક મિશ્ર, અને ક્રિયમિશ્ર આ ત્રણ યાગે ઘટતા નથી.
કારણકે ચાવીસની સત્તાવાળા ક્ષાયેાપશમિક સમ્યક્ત્વી તેને, મિથ્યાત્વના ઉદય થવાથી પહેલે ગુણુઠાણુ આવે ત્યારે એક બધાવલિકા સુધી જ અનંતાનુબંધીના ઉદય હાતા નથી, અને તે વખતે જીવ કાળ કરતા નથી. માટે આ ચાર ચેાવીસીમાં ત્રણ વિના બાકીના ૧૦