________________
૨૪૩
સપ્તતિકા ટીકાનુર્વાદ
આઠ હજાર ચારસા સૌત્તતેર (૮૪૭૭) અને આઠ હજાર પાંચસો સાત (૮૫૦૭) પદ્મવૃંદ થાય છે.
મેાહનીય કૅમના લેશ્યા, ઉપયાગ, અને યાગ ગુણિત ચાવીસી, ઉદયભાંગા, ઉદયપદ અને પવૃંદના વિચાર
--
જે જે ગુણુઠાણે જેટલી વૈશ્યા, ઉપયેગ અને ચેગા હાય તે તે ગુણસ્થાનકે માહનીય કની ચાવીસી ઉદયભાંગા, ઉદયપદ, અને પદ્મવૃં, જેટલા હાય તેને તેટલાએ ગુણવાથી લેફ્યા આદિથી ગુણિત ચાર્વીસી વગેરેની સંખ્યા આવે. ત્યાં પહેલાં લેશ્યાગુણિત ચાર્વીસીએ વગેરે આ પ્રમાણે છે :
પ્રથમના ચાર ગુણસ્થાનકમાં લેશ્યાએ છ છે. અને ચેત્રીસીએ અનુક્રમે આઠ, ચાર–ચાર અને આઠ એમ કુલ (૨૪) ચાર્વીસ ચાવીસૌએ છે. તેઓને છ એ ગુણતાં ૧૪૪ ચાવીસી થાય. અને પાંચમાથી સાતમા ગુણસ્થાનક સુધી તેજો વગેરે ત્રણ લેશ્યા છે. અને ચાવીસીએ, અનુક્રમે આઠ-આઠ-આઠ એમ (૨૪) ચાવીસ ચાવીસીએને ત્રણે ગુણતાં ૭૨ ચાવીસી, અને આઠમા ગુણસ્થાનકથી એક શુકલ લેશ્યા જ હોવાથી આઠમા ગુણુસ્થાનકની ચાર ચાર્વીસીને એકે ગુણતાં ૪, એમ આઠ ગુણસ્થાનક સુધીની વૈશ્યા ગુણિત સ`મળી ૨૨૦ ચાવીસીએ છે. તેઓને ચાવીસે ગુણતાં પાંચ હાર ખસે એસૌ (૫૨૮૦) ભાંગા થાય. તેમાં નવમા ગુરુસ્થાનકના એના ઉદયના ખાર, અને એકના ઉઢયના ચાર, તેમજ દશમા ગુરુસ્થાનકે એકના ઉદયના એક એમ ૧૭ ઉમેરવાથી કુલ માહુર્તોય કર્મીના વેશ્યા ગુણિત પાંચ હજાર ખસેા સત્તાણું, (પર૦) ઉદયભાંગા થાય છે.
લેશ્યા ગુણિત ઉદયપદ :– પ્રથમના ચાર ગુણુસ્થાનકમાં અનુક્રમે ૬૮-૩૨-૩૨ અને ૬૦, ઉદયપદે હાવાથી કુલ ૧૯૨ અને આ ચારે ગુણુસ્થાનકમાં છએ લૈશ્યા હાવાથી ૧૯૨ ને છએ ગુણુતાં એક હજાર એકસે ખાવન (૧૧૫૨) ઉદયપદ
થાય.
પાંચમે – હૂઁ-સાતમે ગુણસ્થાનકે અનુક્રમે પર–૪૪-૪૪ ઉદયપટ્ટો છે. માટે કુલ ૧૪૦ ઉદયપો થાય. અને આ ત્રણે ગુણસ્થાનકે લેશ્યાએ ત્રણ હાવાથી ૧૪૦ ને ત્રણે ગુણતાં ૪૨૦ ઉદયપદ થાય. અને આઠમા ગુણુસ્થાનકનાં ૨૦ ઉદયપદે છે તેને એકે ગુણતાં ૨૦ એમ આઠે ગુણસ્થાનકે મળી લેશ્યાગુણિત સમળી કુલ એક હજાર પાંચસે ખાણું (૧૫૯૨) ઉદયપદ થાય. તેઓને ચેવીસે ગુતાં આન્નૌશ હજાર ખસેા આઠ (૩૮૨૦૮), વળી તેમાં ક્રિકાયના ૨૪ અને એકેયના ૫ એમ ૨૯ ઉમેરતાં ખાડત્રીસ હજાર ખસેા સાડત્રૌશ (૩૮૨૩૭) પદ્મવૃંદ થાય છે.
ઉપયાગ ગુણિત
ચાવીસીએ વગેરે આ પ્રમાણે છે :
પ્રથમના ત્રણ ગુણસ્થાનકમાં અનુક્રમે આઠ-ચાર-ચાર એમ ૧૬ ચાવીસીએ છે. અને ત્રણ અજ્ઞાન તથા એ ઇન એમ પાંચ ઉપ૨ાગેા છે. માટે ૧૬ ને પાંચે ગુણુતાં ૮૦