________________
૨૦૪
પચસંગ્રહ સ્વતીયખંડ નારકીએ ભવપ્રત્યયેજ ક્રિયદ્રિક, આડારકદ્ધિક, દેવત્રિક, નરકત્રિક, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, એકેન્દ્રિય, બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રય જાતિ, સ્થાવર અને આતપ એ એગણીશ પ્રકૃતિઓ બાંધતા નથી. પહેલાં કહ્યું છે કે “ક્રિયદ્રિક, આહારકહિક નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, સુરત્રિક, આતપ, સ્થાવર અને એકેન્દ્રિય જાતિ એ એગણીશ પ્રવૃતિઓને નારકીએ ભવપ્રત્યયે બાંધતા નથી.” . . મિથ્યાષ્ટિ નારકીઓને તીર્થ કરનામકર્મ બંધાતું નથી, કારણ કે તેના બંધમાં સમ્યકત્વ નિમિત્ત છે. માટે તે વીશ પ્રકૃતિઓ દૂર કરતાં શેષ સે પ્રકૃતિએજ મિલાદષ્ટિ નારકીઓને બંધાય છે.
સાસ્વાદને વર્તમાન નારકી છન્ને બંધ કરે છે. કેમકે તેને મિથ્યાત્વમેહનીય, નપુસકવેદ, હુંડસંસ્થાન અને છેવટું સંઘયણ એ ચાર પ્રકૃતિએ ગુણપ્રત્યયે બંધાતી નથી.
મિશ્રષ્ટિ નારકી સીર પ્રકૃતિએ બાંધે છે. કેમકે મિશ્રદષ્ટિ થીણદ્વિત્રિક, સ્વર, દુર્ભાગ, અનાદેય, તિર્યંચત્રિક, વચલા ચાર સંઘયણ વચલા ચાર સંસ્થાન, અનંતાનુબંધી ચતુષ્ક, અપ્રશસ્તવિહાગતિ, સ્ત્રીવેદ, ઉદ્યોત, નચત્ર, અને મનુષ્યાયુ, એમ છવ્વીશ પ્રકૃતિએને બંધ કરતા નથી.
અવિરતિ સમ્યગ્દષ્ટિ નારકી બહેનોર પ્રકૃતિએ બાંધે છે. કેમકે તેઓ મનુષ્યાય * અને તીર્થંકરનામકર્મ બાંધે છે.
ચેથીથી છઠ્ઠી નરક સુધીમાં વર્તમાન નારકીએ તીર્થંકરનામ કર્મને બંધ નહિ કરતા હોવાથી ચતુર્થ ગુણસ્થાનકે એકેતેર પ્રકૃતિઓને બંધ કરે છે. તેઓને પહેલા, બીજા અને ત્રીજા ગુણસ્થાનકના બંધમાં કંઈ તફાવત નથી. તથા પ્રકારના ભવસ્વભાવે ચર્થી આદિ નારકાવાળા તીર્થંકરનામ કર્મને બંધ કરતા નથી. ૨૫૬.
આ ગાળામાં સાતમી નારકી સંબંધેવિ શેષ કહે છે... मणुयदुगुचागोयं भवपच्चइयं न होइ चरिमाए । गुणपच्चइयं तु बज्झइ मणुयाऊ ण सव्वहा तत्थ ॥१४७॥ मनुजद्विकमुच्चैर्गोत्रं भवप्रत्ययिकं न भवति चरमायाम् ।
गुणप्रत्ययिकं तु बध्यते मनुष्यायुः न सर्वथा तत्र ॥ १४७ ॥ * અર્થસાતમી નારકીમાં મનુજદ્ધિક અને ઉચ્ચત્ર ભવપ્રત્યયેજ બંધાતું નથી. ગુણપ્રત્યયે તે બંધાય છે. મનુષ્કાયું ત્યાં સર્વથા બંધમાં આવતું નથી.
ટીકાનુ–સાતમી નરકમૃથ્વમાં ભવપ્રત્યયેજ મનુષ્યદ્ધિક અને ઉચ્ચત્ર બંધગ્ય નથી. માટે સાતમી નરકપૃથ્વમાં મિથ્યાષ્ટિ અને સાસ્વાદનગુણસ્થાનકે આ ત્રણ પ્રકૃતિ વડે