________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૮૫
અને તિય ચગતિ ચૈન્ય ખધતા એગણત્રીસના બંધ સપ્રભેદ પૂર્વની જેમ સમજવા. ઉદ્યોતનામક યુક્ત તિય ચગતિ ચગ્ય ખંધ કરતાં ત્રૌશના ખ"ધ થાય છે. તેના શ્વેતાલીાસા આ ભંગ થાય છે. ત્રૌશના બંધ તીર્થંકરનામકર્મી યુક્ત મનુષ્યગતિયેાગ્ય થાય છે. તેના સ્થિર-અસ્થિર, શુમ-અશુભ અને યશકીત્તિ-અપયશના પરાવર્તન વર્ડ
આઠ ભાંગા થાય છે.
ઉદયસ્થાનકો છ છે. તે આ-૨૧-૨૫-૨૭-૨૮-૨-૩૦ આ ઉદયસ્થાનકા વિસ્તારપૂર્વક પૂર્વ કહ્યાં છે, માટે અહિં ફરી કહેતા નથી.
સત્તાસ્થાનકો ચાર છે. તે આ-૯૩-૯૨-૮૯-૮૮. ખકીનાં કોઈપણ સંભવતાં નથી. કેમકે ઉપરોકત ચાર સૌવાયનાં કેટલાંક એકેન્દ્રિય સખી હોય છે, કેટલાએક ક્ષપક સમધી હોય છે માટે દેવાને હોતાં નથી.
હવે સંવેધ કહે છે—એકેન્દ્રિયયેાગ્ય પચીસના બંધ કરતા દૈવાને પેાતાના છએ ઉયસ્થાનમાં બાઝું અને અદૃશી એમ બે સત્તાસ્થાનક હાય છે. એ પ્રમાણે છવ્વીસના ધકને અને તિય ચગતિયેગ્ય કે મનુષ્યયેાગ્ય એગણત્રીશના અંધકને પણ ઉદયસ્થાનકો અને સત્તાસ્થાનકો હોય છે. ઉદ્યોત સહિત તિય "ચ પંચેન્દ્રિયયેાગ્ય ત્રૌશના બંધ કરતાં પણ એજ ઉડ્ડયસ્થાનકો અને સત્તાસ્થાન હોય છે, તીર્થંકરનામકમ સહિત મનુપ્રગતિયોગ્ય ત્રીશના બંધ કરતાં પેાતાના છ એ ઉદયસ્થાનકમાં ત્રાણું કે નેવ્યાશી એ એમાંથી કોઇપણ સત્તાસ્થાન હેાય છે. સઘળાં મળી સાઠ સત્તાસ્થાન થાય છે.
આ પ્રમાણે ગતિ માટે બંધાદિ સ્થાનાના વિચાર કર્યાં. ૧૨૯
હવે ઇન્દ્રિયામાં અંધાદિ સ્થાનકો કહે છે—
इगि विगले पण बंधा अडवीणा उ अट्ट इयर मि । पंच छ एक्कारुदया पण पण बारस उ संताणि ॥ १३०॥
एकेन्द्रिये विकले पञ्च बन्धा अष्टाविंशत्यू नास्त्वष्टेतरस्मिन् । पञ्चषडेकादशोदयाः पञ्च पञ्च द्वादश तु सत्स्थानानि ॥ १३० ॥
અથ—એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં અઠ્ઠાવીશ યૂન પાંચ-પાંચ અધસ્થાનક છે. ઈતર-પ’ચેન્દ્રિયમાં આઠે અધસ્થાનકે હાય છે. તથા અનુક્રમે પાંચ છ, અને મગીમાર ઉદયસ્થાનો, અને પાંચ, પાંચ અને ખાર સત્તાસ્થાનકા હાય છે.
ટીકાનુ૦—એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં અઠ્ઠાવીશ સિવાયનાં ત્રેવીશ આર્દિ પાંચ પાંચ મ’ધસ્થાનકા હોય છે. તે આ પ્રમાણે ૨૩-૨૫-૨૬-૨૯-૩૦. એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય
૨૪