________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૬૯
તિય ચ પાંચેન્દ્રિય અને મનુષ્યગતિ ચૈાગ્ય એગણુૌશ ખાંધતાં સાતે ઉદયસ્થાનક ડાય છે. એટલે કે તે સાતે ઉદયસ્થાનકમાંથી જેને જેને જે જે ઉદાસ્થાન હાય, તે તે ઉદયસ્થાનકે વત્તતા તેઓ મનુષ્યગતિ યાગ્ય કે તિય ચગતિ યાગ્ય એગણત્રીશ પ્રકૃતિના બંધ કરે છે. તેમાં પોતપોતાના ઉદયસ્થાનકે વત્તતા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિય``ચ પાંચેન્દ્રિય, મનુષ્ય, દેવ અને નારકેાને સાસ્વાદન ગુણુસ્થાનકે એક અાશીનુ' જ સત્તાસ્થાન હોય છે માત્ર શ્રીશના ઉચે વમાન મનુષ્યને ઉપશમશ્રણથી પડતાં જે તેણે આહારકચતુષ્પના બંધ કર્યાં હાય તા સાસ્વાદન ગુણુસ્થાનકે ખાણુંનું સત્તાસ્થાન હોય છે.
ત્રીશના અંધકને પણ આ પ્રમાણે જ કહેવુ.
સઘળા ઉદયસ્થાનકમાં સ` મળી સામાન્યથી અઠ્ઠાવીશના ખધે એ, તિય ચગતિ ચાગ્ય એગણત્રીશના મંધે છે, મનુષ્ય ચેષ્ય એગણત્રીશના ધે છે, અને તિર્યંચગતિ યાગ્ય ત્રીશના અંધે છે, એમ આઠે સત્તાસ્થાનક હોય છે.
હવે સભ્યમિથ્યાદષ્ટિ ગુણુસ્થાનકે અંધ, ઉદય અને સત્તાસ્થાનકાને વિચાર કરે છે. સભ્યમિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનકે અઠ્ઠાવીશ અને એગણુત્રીશ એમ એ બધસ્થાનકા હોય છે. તેમાં સભ્યમિથ્યાદિત તિય ચ અને મનુષ્યો દેવગતિયેાગ્ય અઠ્ઠાવીશના ખંધ કરે છે. તેના સ્થિરઅસ્થિર, શુભ-અશુભ અને યશ-અપયશના ભેદ્દે આઠ ભંગ થાય છે. દેવતા અને નારકીઓને મનુષ્યગતિ ચેાગ્ય એગણત્રૌશના ખ ́ધ થાય છે. તેના પણ ઉપર કહ્યા તે રીતે આઠ ભ ંગ થાય છે. કેમકે અન્ય પરાવત્તમાન અશુભ પ્રકૃતિના આ ગુણુસ્થાનકે બંધ થતા નથી,
માટે અન્ય કોઈ ભ`ગ થતા નથી.
ઉદયસ્થાના એગણત્રીશ, ત્રૌશ અને એકત્રીશ એમ ત્રણ ડાય છે. તેમાં તિયાને ૩૦-૩૧, મનુષ્યને ૩૦, નારકીને ર૯ અને દેવાને પણ રત્નું ઉદયસ્થાન હાય છે. તેમાં એગણત્રીશના ઉદયસ્થાનકના દેવા આશ્રયી સુભગ-દુ॰ગ, આદેય-અનાદેય અને યશ-અપ'અપયશના લેકે આઠ ભંગ થાય છે, અને નારકી આશ્રયી એકજ ભંગ થાય છે. કેમકે તેને સુભગ, આય અને યશના ઉદય હાત નથી. સઘળા મળી નવ ભંગ થાય છે.
૧ સાસ્વાદન ગુણસ્થાનકે બાણુંનું સત્તાસ્થાન આહારકચતુષ્ક બાંધી ઉપશમકોણિથી પડીને સાસ્વાદને આવનારને હાય છે. એટલે મનુષ્યને જ ત્રીસના ઉદયે બાણુનું સત્તાસ્થાન કહ્યુ` છે. અહીં એક શકા થાય છે કે ઉપશમશ્રેણિથી પડીને સાસ્વાદને આવનાર ત્યાંજ કાળધર્મ પામી સાસ્વાદન લઈ દેવગતિમાં જાય તા દેવ સંબધી ૨૧–૨૫ના ઉદયે ખાણુંનું સત્તાસ્થાન કેમ ન કહ્યું? કેમકે વૈમાનિક દેવનું આયુ ખાંધી ઉપશમકોણિ પર આરૂઢ થઈ પડનાર સાસ્વાદને કાળધર્મ પામી તે ગુરુસ્થાન લઈ વૈમાનિકમાં જઈ શકે છે તો ત્યાં મનુષ્યગતિ યોગ્ય ૨૯ બાંધતાં ૨૧-૨૫ ના ઉદયે ૯૨નું સત્તાસ્થાન પણ સભવે છે. કહ્યું નથી તત્ત્વ કેવળીગમ્ય.
૨ આ ગુણસ્થાન ગ`જ તિર્યંચ, ગજ મનુષ્ય, દેવ અને નારકીને પર્યાપ્તાવસ્થામાંજ હોય છે. અહિં દેવા અને નારકીએ માત્ર મનુષ્યગતિ યેાગ્ય અને મનુષ્યે તથા તિય``ચા માત્ર દેવગતિ ચૈાગ્ય 'ધ કરે છે. આ વસ્તુ ખ્યાલમાં રાખીને બાર્બાદે સ્થાનકા અને તેના સંવેધન વિચાર કરવા જોઈયે,
રર