________________
સપ્તતિકા ટીકાનુવાદ ન ઉદયસ્થાનકે હોય છે. સત્તાસ્થાનકે ૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૮ એ છ હેય છે.
તેમાં એકવીશના ઉદયમાં સઘળાં છએ સત્તાસ્થાને હોય છે. તેમાં પણ એકબીશના ઉદયે મનુષ્ય ગ્ય ઓગણત્રશ બાંધતાં નેવ્યાસીનું સત્તાસ્થાન પહેલાં કહી ગયા તે રીતે જે મનુષ્ય તીર્થંકરનામકર્મ બાંધ્યું છે અને મિથ્યાત્વી થઈ નરકમાં ગયો છે તેવા નારકીને સમજવું.
બાણું અને અદ્ધાશી એ બે સત્તાસ્થાન દેવ, નારકી, મનુષ્ય, એકેન્દ્રિય) વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય એ સર્વને હોય છે. ક્યાશીનું અને એંશીનું સત્તાસ્થાન એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે. અને અતરનું સત્તાસ્થાન એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોને હેય છે.
મનુષ્ય કે તિર્યંચગતિ યોગ્ય એગણત્રીશને બંધ કરતા વીસના ઉદયે વર્તમાન એકેન્દ્રિયોને નેવ્યાસી સિવાય શેષ પાંચ સત્તાસ્થાને હોય છે. આ ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયોને જ હોય છે, અન્ય કેઈને હેતું નથી માટે “વીસના ઉદયે વર્તમાન એકેન્દ્રિયોને એમ લખ્યું છે.
પચીસના ઉદયે છે એ સત્તાસ્થાનો હોય છે. તે જેમ એકવીશના ઉદયમાં વિચાર્યા તેમ અહિં પણ વિચારવાં.
છવ્વીસના ઉદયે નેવ્યાસી સિવાય પાંચ સત્તાસ્થાને હોય છે. અને તે પહેલાની જેમ સમજી લેવાં. આ ઉદયમાં નેવ્યાશીનું સત્તાસ્થાન શા માટે હેતું નથી એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે-મિથ્યાદષ્ટિ છતાં નેવ્યાસીનું સત્તાસ્થાન નરકમાં ઉત્પન્ન થતા નારકીને હેય છે, અન્ય કેઈને હેતું નથી. નારકીને છવ્વીસને ઉદય હેતે નથી માટે તે ઉદયે નેવ્યાશીનું સત્તાસ્થાને વર્યું છે.
સત્તાવીશના ઉદયે અઠ્ઠોતેર સિવાય શેષ પાંચ સત્તાસ્થાને હોય છે. તેમાં નેવ્યાશીનું સત્તાસ્થાન પૂર્વોક્ત સ્વરૂપવાળા નારકી આશ્રયી હોય છે. પૂર્વોક્ત સ્વરૂપવાળા નારકીને પિતાના સઘળા ઉદયસ્થાને માં નેવ્યાશીની સત્તા હોય છે. બાણું અને અઠ્ઠાશી દેવતા, નારકી, મનુષ્ય, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય એ સઘળાઓને હોય છે. છયાશી અને એંશ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, તિર્યંચપંચેન્દ્રિય અને મનુષ્ય આશ્રય હોય છે. આ ઉદયે અઠ્ઠોતેરનું સત્તાસ્થાન તે હેતું નથી. કારણ કે સત્તાવીશને ઉદય તે-વાઉ - ૧ કઈ પણ તિર્યંચ કે મનુષ્ય યોગ્ય બંધ કરતા મનુષ્યને ૯૨-૮૮-૮૬-૮૦ એ ચાર સત્તાસ્થાને હોય છે. તિર્યંચને ૮ સાથે પાંચ હોય છે. નારીને તિર્યંચ ગતિગ્ય બંધ કરતાં કર-૮૮ એ બે અને મનુષ્યોગ્ય બંધ કરતાં ૮૯ સાથે ત્રણ હોય છે. દેરને મનુષ્ય કે તિર્યંચ યંગ્ય બંધ કરતાં કર-૮૮ એ બે હોય છે. કયા ભગવાળા કયા ઉદયસ્થાનકે વર્તમાન કયા ભંગવાળું કયું બંધસ્થાન બાંધે અને તે વખતે કયું સત્તાસ્થાન હોય તે પિતાની બુદ્ધિથી વિચારી લેવું.