________________
૧૫૮
સપ્તતિકા ટીકાનુવાદ પ્રમાણે એકેન્દ્રિયના ૫, વિલેન્દ્રિયના , તિર્યંચ પંચેન્દ્રિયના ૯, મનુષ્યના ૯, દેવના ૮, નારકીને ૧, કુલ ૪૧.
ચોવીસના ઉદયના અગીઆર અને તે એકેન્દ્રિયનાજ થાય છે. કેમકે અન્ય કેઈપણ ઇવેને ચોવીશને ઉદય હોતું નથી.
પચીસના ઉદયના બત્રીસ ભંગ. તે આ એકેન્દ્રિયના ૭, વૈક્રિયતિર્યંચ-પંચેન્દ્રિયના ૮, વૈઝિયમનુષ્યના ૮, દેના ૮, અને નારકને ૧ કુલ ૩૨
છવ્વીસના ઉદયના છો, તે આ પ્રમાણે-એકેન્દ્રિયના ૧૩, વિકલેન્દ્રિયના ૯, તિર્યંચ પંચેન્દ્રિયના ૨૮૯, મનુષ્યના ૨૮૯, કુલ ૬૦૦
સત્તાવીસના ઉદયના એકત્રીશ, તે આ-એકેન્દ્રિયના ૬, શૈક્રિયતિયચપંચેન્દ્રિયના ૮, Aક્રિયમનુષ્યના ૮, દેના ૮, અને નારકીને ૧ કુલ ૩૧
અઠ્ઠાવીશને ઉદયના અગીઆરસે નવાણું, તે આ પ્રમાણે વિકેન્દ્રિયના ૬, તિર્યંચ પંચેન્દ્રિયના ૫૭૬, વૈક્રિયતિર્યંચના ૧૬, મનુષ્યના ૫૭૬, વૈક્રિયમનુષ્યના ૮, દેવના ૧૬, અને નારકીને ૧ કુલ ૧૧૯
ઓગણત્રીશના ઉદયના સત્તરસે એકાશી, તે આ વિકલેન્દ્રિયના ૧૨, વિર્યચપંચેજિયના ૧૧૫ર, બૈક્રિયતિર્યંચ પંચેન્દ્રિયના ૧૬, પ્રાકૃત મનુષ્યના ૫૭૬, બૈક્રિયમનુષ્યના ૮, દેના ૧૬, અને નારકીને ૧ કુલ ૧૭૮૧
ત્રીશના ઉદયના એગણત્રીશ? અને ચૌદ, તે આ-વિકેન્દ્રિયના ૧૮, તિર્યંચ પંચેન્દ્રિયના ૧૭૨૮, શૈક્રિયતિર્યંચના ૮, મનુષ્યના ૧૧૫૨, અને દેના ૮, કુલ ર૧૪.
એકત્રીશના ઉદયના અગીઆરસો અને ચોસઠ ભંગ થાય છે, અને તે આ પ્રમાણે -વિકલેન્દ્રિયના ૧૨, અને તિર્યંચ પંચેન્દ્રિયના ૧૧૫ર, કુલ ૧૧૬૪. ( આ પ્રમાણે મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે પિતાના નવ ઉદયસ્થાનકના સઘળા મળી ૭૭૭૩ ભંગ થાય છે.
તથા મિથ્યાષ્ટિને છ સત્તાનાં સ્થાનકે હોય છે. તે આ પ્રમાણે-૯૨-૮૯-૮૮૮૬ -૮૦-૭૮. તેમાંથી બાણુંનું સત્તાસ્થાનક ચારે ગતિના આહારકચતુષ્કની સત્તાવાળા મિથ્યાદષ્ટિએને હોય છે મિથ્યાષ્ટિને આહારક અને જિનનામની એક સાથે સત્તા નહિ હોવાથી ત્રાણુંનું સત્તાસ્થાન વજર્યું છે.
હવે નેવ્યાશીનું સત્તાસ્થાન કઈ રીતે હોય તે કહે છે-કેઈ આત્માએ નારકનું આયુ બાંધ્યા પછી ક્ષાપશમિક સમ્યકત્વ ઉપાર્જન કરી તીર્થંકર નામકર્મ નિકાગ્યું, ત્યારબાદ તે આત્મા નરકમાં જતાં પિતાના આયુના છેલ્લા અંતમુહૂર્તમાં સમ્યકત્વ વમી મિથ્યાત્વી થઈ નરકમાં ગયે. ત્યાં પહો થયા બાદ ફરી ક્ષાપશમિક સમ્યકત્વ ઉપાર્જન કરે.