________________
સપ્તતિકા ટીકાનુવાદ અગિયારમાથી તેરમા ગુણસ્થાન સુધી ડાય છે. માટે સઘળાએ ક્રમની સત્તા છતાં ચારે પ્રકારના મધ સભવે છે,
દાખલા તરીકે મેહનીયની સત્તા અગિયારમા સુધી હાવાથી અને ત્યાં સુધીમાં ચારે અંધસ્થાનકા યથાસ ભવ હાવાથી માઠુનીયની સત્તા છતાં ચારે મધસ્થાનકે ઘટે છે. એમ અન્યત્ર પણ સમજવું. આ પ્રમાણે ખંધના સત્તા સાથે સર્વધ કહ્યો. ૪
હવે મધના ઉદય સાથે સ વેધ કહે છે
सत्तट्ठ छ बंधेसुं उदओ अट्ठण्ह होइ पयडीणं । सत्तण्ह चउन्हं वा उदओ सायरस बंधंमि || ५ ॥
सप्ताष्टषड्बन्धेषु उदयः अष्टानां भवति प्रकृतीनाम् । सप्तानां चतुर्णां वा उदयः सातस्य बन्धे ||५||
અસાત, આઠ કે છના બંધ છતાં આઠ કર્મીના ઉદય હોય છે. અને કેવળ સાતાના બંધ હોય ત્યારે સાત કે ચારના ઉદય હાય છે.
ટીકાનુ॰~~ સાત, આઠ કે છ એ ત્રણ ખ ́ધસ્થાનમાંથી કોઈપણુના ખાંધ છતાં અવશ્ય આઠે કમ પ્રકૃતિના ઉદય હોય છે. કેમકે આઠે કર્માંના ઉદય દશમા સુર્પી હાય છે અને ઉપરક્ત અ ંધસ્થાના પણુ ત્યાં સુધીમાંજ સંભવે છે. તથા કેવળ સાતા વેદનીયને બંધ છતાં સાત કે ચારને ઉદય ઘટે છે. કેમકે સાત કમના ઉદય અગિયારમે તથા ખારમે અને ચારને ઉદય તેરમે તથા ચૌક્રમે ડાય છે. કેવળ સાતાના બંધ છતાં એજ ઉદયસ્થાના સંભવે છે. (અહિં કેવળ સાતાના ખ ંધજ વિવક્ષિત છે. નહિ તે સામાન્યતઃ સાતાના બંધ પડેલાર્થી તેરમા સુધી હાય છે અને ત્યાં સુધીમાં તે ત્રણે ઉદયસ્થાનકા સભવે છે.) ૫
આ રીતે મૂળપ્રકૃતિ' આશ્રયી બંધ ઉદય અને સત્તાના સવેધ વિચાર્યું. હવે એ કર્મોના સ્થાનના વિચાર કરે છે—
दो संतद्वाणाई बंधे उदय ठाणयं एकं । वेयणियाउयगोए सेगं नाणंतरासु || ६ ||
द्वे सत्स्थाने बन्धे उदये च स्थानमेकम् । वेदनायुषु एकं ज्ञानान्तराययोः || ६ ||
૧ મૂળકના જે રીતે સવૈધ વિચાર્યું તે રીતે ઉત્તરપ્રકૃતિના પણ સંવેધ સ્વયમેવ વિચારી લેવા. માત્ર ઉત્તરપ્રકૃતિનેા કર્યાંથી કર્યાં સુધી બંધ, ઉદય કે સત્તા છે તેને નિર્ણય કરી લેવા જોઈએ.