________________
૧૫૦
પંચસંગ્રહ તૃતીયખંડ ટીકાનુ --કાશ્મણ અને વૈકિયમિશ્રકાયોગે વર્તમાન અવિરતિસમ્યગ્દષ્ટિને વેદને ઉદય હેતું નથી. માટે અવિરતિ સમ્યગ્દષ્ટિની આઠ વિશીના એકસે બાણું ભાંગામાંથી ત્રીજો ભાગ શેધવે. એટલે કે કાર્મસુકાયેગે સ્ત્રીવેદના ઉદયના આઠ વિશીના ચેસઠ ભાંગ અને વૈક્રિયમિશગે સ્ત્રી વેદના ઉદયના આઠ વિશીના સઠ ભાંબા કુલ એક અઠ્ઠાવીશ ભાંગ બાદ કરવા.
દારિકમિશ્રગે વર્તમાન અવિરતિસમ્યગ્દષ્ટિને નપુંસકવેદ અને સ્ત્રીવેદને ઉદય હેતે નથી. આ વિષયમાં યુતિ પહેલાં કહી ગયા છે. માટે વિશીને બે તૃતીયાંશ ભાગ છે. એટલે કે એક અઠાવીશ ભાંગ બાદ કરવા. સઘળા મળી બસે છપ્પન ઉદયભંગે અને નવસે સાઠ પદ સંખ્યા બાદ કરવી. ૧૨૩.
आहारगमीसेसुं इत्थीवेओ न होइ उ पमत्ते दोणि तिभागाउ रिणं अपमत्तजइस्स उतिभागो ॥१२४॥
आहारकमिश्रयोः स्त्रीवेदो न भवति तु प्रमत्ते ।
द्वौ त्रिभागौ रुणं अप्रमत्तयतेस्तु त्रिभागः ।।१२४॥ અર્થ–-પ્રમત્તગુણસ્થાનકે આહારક અને આહારકમિશગ હેતે છતે સ્ત્રીવેદ તે નથી. માટે બે તૃતીયાંશ ભાગ બાદ કરવા ગ્ય છે. અને અપ્રમત્તયતિને ત્રીજો ભાગ બાદ કરવા ગ્ય છે. . ટીકાનુo– આહારકકાગ અને આહારકમિશ્રકાગમાં વર્તમાન પ્રમત્ત આત્માને
વેદને ઉદય હેતું નથી. માટે પ્રમત્તસંયતની આઠ ચેવિશીમાંની દરેક વિશમાંથી આહારકકાયગિને સ્ત્ર થતા આઠ આઠ ભાંગા કુલ ચોસઠ, અને આહારકમિશ્નકાયગિને ઓવેદે થતા દરેક ચેવિશીના આઠ-આઠ ભાંગા કુલ એસઠ, બધા મળી એક અઠ્ઠાવશ ભાંગાએ બાદ કરવા. - છઠા ગુણસ્થાનકના કુલ એકસે બાણું ભંગ થાય છે. તેમાંથી બે ગના એક અઠાવીશ ભાંગા બાદ કરવાના છે. એક અઠાવશ એ એકસો બાણુને બે તૃતીયાંશ ભાગ છે. માટે ગાથામાં કુલ ભાંગને બે તૃતીયાંશ ભાગ બાદ કરવાનું કહ્યું છે. પદ સંખ્યા સાતસો ચાર બાદ કરવાની છે. કેમકે ઉપરના બાદ કરવાના ભાંગાની પદ સંખ્યા તેટલી થાય છે.
તથા આહારકકાયયેગે વર્તમાન અપ્રમત્તસંયત આત્માને સ્ત્રીવેદને ઉદય હોતું નથી માટે અપ્રમત્તસંયતની આઠ વિશીન એકસે બાણું ભાંગામાંને એક તૃતીયાંશ ભાગ બાદ કરે એટલે કે ચેસઠ ભાંગા, અને તેના ત્રણસે બાવન પદે અપ્રમત્ત થતા ભાંગા અને પદેની સંખ્યામાંથી બાદ કરવા. ૧૨૪