________________
૧૪
પંચસંગ્રહ વતીયખંડ અને નપુંસકવેદને ઉદય હેતું નથી. સ્ત્રી–નપુંસક વેદ સાથે મેળ ભાંગા થાય છે. માટે સેળને સાઠે ગુણતાં નવસે સાઠ થાય છે. સરવાળે અવિરતિસમ્યદષ્ટિને એક હજાર નવસે વીશ (૧૯૨૦) પદ સંભવતાં નથી.
આહારક અને આહારકમિશ્નકાયને વર્તમાન પ્રમત્ત સંયતને સ્ત્રીવેદને ઉદય હોતે નથી, એ પહેલાં કહેવાયું છે. પ્રમત્તસંય ચુંમાલીશ ધ્રુવપદે હેય છે. જેવીસમાંથી
વેદે આઠ ભાંગા થાય છે. માટે ચુંમાલીશને આડે ગુણતાં ત્રણસે બાવન થાય છે. તેટલાં આહારકે અને આહારકમિશ્ન સંભવતાં નથી. સઘળાં મળ પ્રમસંવતને સાતસો અને ચાર (૭૦૪) પદો સંભવતાં નથી.
આહારકકાયયેગે વર્તમાન અપ્રમત્તસંવતને પણ ઉક્ત પ્રકારે ત્રણસે બાવન પદે સંભવતાં નથી.
- આ રીતે પહેલા, બીજા અને ચોથા આદિ ગુણસ્થાનનાં સઘળાં મળી, અસંભવી પની સંખ્યા પંચાવનશે છત્રીશ (૫૫૩૬) થાય છે. પૂર્વરાશિમાંથી આટલાં પદે બાદ કરવાં, બાદ કરતાં પંચાણું હજાર સાતસો સત્તર (૫૭૧૭) રહે છે. લેગ સાથે ગુણાયેલ મેહનીય કર્મનાં આટલાં પદે સઘળા ગુણસ્થાનકે માં હેય છે. ૧૧૯
ઉપર કહીં તેજ સંખ્યા આ ગાથામાં કહે છે – चोइसउ सहस्साई सयं च गुणहत्तरं उदयमाणं । सत्तरसा सत्तसया पणनउइ सहस्स पयसंखा ॥१२०॥
चतुर्दशसहस्राणि शतं चैकोनसप्ततिरुदयमानम् ।
सप्तदशसप्तशतानि पश्चनवतिसहस्राणि पदसंख्या ॥१२०॥ અર્થ-ચૌદ હજાર એકસે એગણેતર ગગુણિત ઉદયના ભાંગા થાય છે અને પંચાણું હજાર સાતસે અને સત્તર પદસંખ્યા થાય છે.
ટીકાનુ --ગુણસ્થાનમાં યોગ સાથે ગુણાયેલા મેહનીય કર્મના ઉદયના ભાંગાઓનું સર્વ પ્રમાણુ ચૌદ હજાર એકસો ઓગણેતર થાય છે. અને સાથે ગુણાયેલ પદ્યનું સર્વ પ્રમાણુ પંચાણું હજાર સાતસો અને સત્તર થાય છે. જેને વિસ્તાર ગઈ ગાથામાં કરી ગયા છે. ૧૨૦ - ઉદયના ભંગની સંખ્યા અને પદની સંખ્યા કાઢવાને ઉપાય ૧૧૯ મી ગાથામાં બતાવ્યો છે, અને સૂત્રકાર પણ કહેશે. માત્ર આ ગાથામાં ઉદયની ભંગ સંખ્યામાંથી બાદ કરવા ગ્ય જે ઉદયના ભંગે હોય છે, તે બતાવે છે--