________________
સપ્તતિકા ટીકાવવા
૧૪૩ સાથે ગુણવાથી બહેતર ચોવિશી થાય. અપૂર્વકરણે ચાર ચેવિશ છે, અહિં લેશ્યા એકજ હેવાથી એકે ગુણતાં ચાર ચેવિશીજ થાય.
સઘળી મળી બસો વશ ચેવિશી થાય. તેને ચોવિશે ગુણતાં બાવન એંશી ભંગ થાય. તેમાં ક્રિકેદયના બાર અને એકદયના પાંચ કુલ સત્તર ભાંગી ઉમેરતાં કુલ બાવનસે સત્તાણું ઉદયભંગ થાય છે. સઘળા મળીને ઉપર કહ્યા તેટલા વેશ્યાના ભેદે થતા મેહનીય કર્મના ઉદયભંગ થાય છે.
હવે વેશ્યાના ભેદ થતાં ઉદયપદ લાવવા કહે છે-મિથ્યાદષ્ટિ ગુણસ્થાને અડસઠ ધ્રુવપદ, સાસાદને બત્રીશ, મિશ્ર બત્રીશ, અને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે સાઠ યુવપદ છે. સઘળાં મળી એક બાણું થાય. તેને વેશ્યા સાથે ગુણતાં અગીઆરસે બાવન થાય.
દેશવિરતે બાવન, અમને ચુંમાલીશ, અને અપ્રમત્ત ચુંમાલીશ ધ્રુવપદ છે. સરવાળે એકસે ચાલીશ થાય. તેને ત્રણ વેશ્યા સાથે ગુણતાં ચારસો વશ થાય. અપૂર્વકરણે વશ મુવપદ છે. અહિં એકજ લેહ્યા હેવાથી એકે ગુણતાં વિશજ થાય છે.
સઘળી મળી પંદરસો બાણું ધ્રુવપદ વીશી થાય છે. તેને વિશે ગુણતાં આડત્રીશ હજાર બસે આઠ પદો થાય છે. તેમાં નવમા-દશમા ગુણસ્થાનકના પૂર્વે કહ્યા તે દ્વિકાદયઅને એકદયના એગણત્રીશ પદ ઉમેરવા, સઘળા મળી આડત્રીસ હજાર બસ અને સાડત્રીશ વેશ્યાના ભેદ મોહનીયર્મના પદની સંખ્યા થાય છે. ૧૧૮
તેજ સંખ્યા આ ગાથા દ્વારા કહે છેतिगहीणा तेवन्नसया उ उदयाण होंति लेसाणं । अडतीससहस्साई पयाण सय दो ये सगतीसा ॥११९॥ - ત્રિીનાઈન શિરછતાન હવાના મવત્તિ કથાનું
ગgiારવાણિ પવાનાં છે તે જ નિંરાત ૨૧. અર્થ–-લેશ્યાના લેટે-લેશ્યા દ્વારા ત્રણ ન્યૂન ગેપનસે (
૫૭) મેહનીયકર્મના ઉદય ભંગ થાય છે. અને ઉદયપદે આડત્રીસ હજાર, બસે અને સાડત્રી થાય છે.
ટકાનુ–સુગમ હોવાથી વિસ્તાર કર્યો નથી. કેમકે ઉપરની ગાથામાં ઉપયોગ અને લેશ્યા દ્વારા કઈ રીતે ઉદયભંગે અને ઉદયપદો થાય છે તે કહી ગયા છે.
- હવે ગદ્વારા થતા ઉદયભંગ અને ઉદયપને વિચાર કરે છે-મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે આઠ વશી થાય છે. અહિં ભેગો આહારદ્ધિકન્યૂન તેર હોય છે. એટલે તેર સાથે આઠ ગુણતાં એકસો ચાર થાય. સાસ્વાદને ચાર ચેવિશી હોય છે. અહિં પણ પૂર્વક તેર વેગ હોય છે. એટલે તેર સાથે ચારને ગુણાકાર કરતાં બાવન થાય. .. !