________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૨૧
આગણુૌશ અને ત્રૌશના અધે નવ નવ ઉદયસ્થાના અને સાત સાત સત્તાસ્થાન
હાય છે.
એગણત્રીશનું ખ ́ધસ્થાન તિય ચગતિ અને મનુષ્યગતિ યાગ્ય બાંધતાં બંધાય છે, તેના ખધક ચારે ગતિના આત્માઓ છે. તીર્થંકરનામકમ સાથે દેવગતિયોગ્ય અ ંધ કરતાં પણ એગણત્રીશ મધાય છે. તેના ખધક અવિરતિ સમ્યગ્દૃષ્ટિથી આરંભી પૂવ કરણ ગુસ્થાન સુધીમાં વત્તમાન મનુષ્યે છે.
ત્રૌશનું અધસ્થાન ઉદ્યોતનામ સાથે તિય ચગતિયાગ્ય અધ કરતાં બંધાય છે. તેના બંધક ચારે ગતિના આત્માએ છે. તીથ કરનામ સાથે મનુષ્યગતિ ચૈગ્ય ખંધ કરતાં પણુ ત્રૌશનુ ખ’ધસ્થાન બંધાય છે. તેના ખંધક ચતુર્થાં ગુણુસ્થાનકે વત્ત માન દેવા અને નારકીએ છે. તેમજ આહારકદ્ધિક સાથે દેવગતિયેગ્ય અધ કરતાં પણ ત્રૌશ બંધાય છે. તેના અંધક સાતમા અને આઠમા ગુણુસ્થાનકના છટ્ઠા ભાગ સુધીમાં વત્ત`માન યતિઓ છે.
એગણત્રીશના મંધ કરતાં જે નવ ઉદયસ્થાનકો કહ્યાં તે આ પ્રમાણે હાય છે-૨૧
૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩,
તેમાં એકવીશના ઉદય તિય ચ અને મનુષ્યગતિચેાગ્ય એગણુત્રૌશ માંધતા પર્યામઅપર્યાપ્ત એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિય ચ પચેન્દ્રિય, મનુષ્ય, દેવ અને નારકીને વિગ્રહગતિમાં ડાય છે. ચાર્વીશના ઉદ્ભય પર્યાપ્ત-અપર્યાપ્ત એકેન્દ્રિયાને ઢાય છે. પચીશના ઉય પર્યાપ્ત એકેન્દ્રિય, દેવ, નારકી અને વૈક્રિયશરીર જેઓએ વિક્રુ છે એવા મિથ્યાદ્રષ્ટિ મનુષ્ય અને તિય ચાને હાય છે. છવ્વીસના ઉદય પર્યાપ્ત એકેન્દ્રિય, પર્યાપ્ત—અપર્યાપ્ત વિકલેન્દ્રિય, તિય "ચ ૫'ચેન્દ્રિય અને મનુષ્ચાને ડાય છે. સત્તાવીશના ઉદય પર્યાપ્ત એકેન્દ્રિય, દૈવ, નારકી, અને મિથ્યાદષ્ટિ વૈક્રિય તિય ચ મનુષ્યોને હોય છે. અઠ્ઠાવીશ અને એગણત્રીશના ઉદય વિકલેન્દ્રિય, તિય ચ પ ંચેન્દ્રિય, મનુષ્ય, દેવ, નારકી, અને મિથ્યાદષ્ટિ
૧ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસત્તિ તિય`ચ, અસન્નિ મનુષ્ય, અને નરકગતિયેાગ્ય બંધ પહેલા ગુણુસ્થાનકે જ થાય છે. સંન્નિ-પર્યાપ્ત તિય ચ પ ંચેન્દ્રિય ચાગ્ય બંધ પહેલા એ ગુણસ્થાન સુધી થાય છે. સત્તિ પર્યાપ્ત મનુષ્ય યાગ્ય બંધ પહેલા ચાર ગુણસ્થાન સુધી થાય છે. ત્રીજે-ચેાથે ગુણસ્થાનકે વમાન દેવા તથા નારકો મનુષ્યગતિ યોગ્ય બંધ કરે છે, અને મનુષ્યા તથા તિર્યંચ પંચેન્દ્રિયા દેવગતિ ચેાગ્ય 'ધ કરે છે. અપŕપ્ત સન્નિ તિય ચ કે મનુષ્યગતિયેાગ્ય બંધ પણ પહેલા ગુરુસ્થાનકેજ થાય છે. તથા દેવગતિ યાગ્ય અધ પહેલા ગુણસ્થાનકથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીમાં વમાન આત્માઓ યોગ્યતા પ્રમાણે કરે છે. આ લક્ષ્ય રાખીને અધસ્થાનાના વિચાર કરવા, તથા કયા જીવને કેટલાં ગુણસ્થાના હાય છે તેના વિચાર કરી ઉદ્દયસ્થાનકા વિચારવાં.
૨ વૈક્રિય તિર્યંચ-મનુષ્યા સાથે મિથ્યાદષ્ટિ વિશેષણ જોડવાનુ કારણ તેએજ તિય "ચ-મનુષ્યગતિ ચૈાગ્ય બાંધે છે. તેઓ જો સમ્યગ્દ્ગષ્ટિ હોય તે દેવગતિયેાગ્યજ બુધ કરે છે.
૧}