________________
૧૧૦
પાઁચસંગ્રહ તૃતીયખંડ
યોગ્ય અઠ્ઠાવીશના અંધકને સામાન્યથી ખાણુ, અને અર્દાશીની સત્તા પહેલાં જેમ કહી, તેમ અહિ. પણ સમજી,
નેવ્યાસીની સત્તા આ રીતે હાય છે-કોઈ મિથ્યાર્દિષ્ટ મનુષ્ય નારકીનું આયુ ખાંધી ક્ષાયા શમિક સમ્યકત્વ ઉપાર્જન કરે. ત્યારબાદ તથાપ્રકારના વિશિષ્ટ પરિણામના યોગે તીથ કરનામના નિકાચિત બંધ કરે. તે મનુષ્ય નરકમાં જવા સન્મુખ થતાં પેાતાનું અંતર્મુહૂત્ત આયુ શેષ હોય ત્યારે સમ્યકત્વથી પડી મિથ્યાત્વે જાય, ત્યાં તે વખતે તે જીવને તીથ કર નામના ખધ થતા નહિ હાવાથી નરકતિ ચૈાગ્ય અઠ્ઠાવીશ ખાંધતાં નેવ્યાસીની સત્તા હાય છે.
છયાસીની સત્તા આ પ્રમાણે હોય છે-તીર્થંકરનામ, આહારકચતુષ્ક, દેવદ્વિક, નરકદ્ધિક અને વૈક્રિયચતુષ્ટની સત્તા જ્યારે ન હૈાય ત્યારે એંશોની સત્તા હાય છે. એશીની સત્તાવાળા કાઇ (એકેન્દ્રિય) આત્મા પચેન્દ્રિય તિય ચ કે મનુષ્યમાં ઉત્પન્ન થઈ સઘળી સ્વયોગ્ય પર્યાપ્તિએ પર્યાપ્ત થાય, પર્યાપ્તાવસ્થામાં જો વિશુદ્ધપરિણામવાળા થાય તા દેવગતિપ્રાયોગ્ય અદૃવીશ પ્રકૃતિએ બાંધે, અને તેના ખધે દેવદ્દિક અને નૈષ્ક્રિયચતુષ્કની સત્તા પ્રાપ્ત થાય એટલે તેને છઠ્યાર્થીનુ' સત્તાસ્થાન થાય. અથવા એ સ`સલિષ્ઠ પરિણામવાળા થાય તે નરકગતિ યોગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએનો બંધ કરે. અને તેના બધે નરદ્ધિક અને વૈક્રિયચતુષ્કની સત્તા પ્રાપ્ત થાય. એ રીતે પણ છયાશીનુ
સત્તાસ્થાન થાય.
એકત્રૌશના ઉદયે ખાણું, અઠ્ઠાૌ અને છયાશી એમ ત્રણ સત્તાસ્થાને હાય છે. આ ઉડ્ડય છતા નૈબ્યાર્થીનું સત્તાસ્થાન હેાતું નથી. કારણકે એકૌશના ઉદય ઉદ્યોતના ઉદયવાળા તિય ચ પ ́ચેન્દ્રિયામાં ડાય છે. તિચ ચામાં તીર્થંકર નામની (નિકાચિત) સત્તા હાૌજ નથી. કેમકે (નિકાચિત) જિનનામની સત્તાવાળા કોઈપણ આત્મા તિય ચગતિમાં ઉત્પન્ન થતા નથી. ધ્યાર્થીના સત્તાસ્થાનના વિચાર ઉપર કર્યા પ્રમાણે અહિં પણ સમજવા. આ પ્રમાણે અટ્ઠાવીશના અંધકને આઠે ઉદયસ્થાનને આશ્રયી એગણીશ સત્તા
સ્થાના થાય છે.
૧ ગ્રંથના એવા અભિપ્રાય છે કે જે લેશ્યાએ નારકનું આયુ બ્યુ. હાય તે લેશ્મા પોતાના ભવના છેલ્લા અંતમાં જ્યારે આવી જાય ત્યારે નરકમાં જવા સન્મુખ થયેલે આત્મા ક્ષાયેાપશમિક સમ્યકત્વ વસી નાખે છે. એટલે ‘નરકમાં જવા સન્મુખ થયેલા આત્મા સમ્યકૃત્વથી પડી મિથ્યાત્વે જાય' એમ લખ્યુ છે. તથા અહિ' જેણે જિનનામ નિકાચિત કર્યુ છે. તેની વિવક્ષા છે, અનિકાચિત જિનનામની વિવક્ષા નથી. કારણ કે નિકાચિત જિનનામની સત્તાવાળા અંતર્મુહૂત્તથી અધિક મિથ્યાત્વે ટકી શકતાજ નથી. અને અનિકાચિતના તે। કોઈ નિયમજ નથી, મનુષ્યભવનું છેલ્લુ અંત દૂત્ત અને નારકીનુ' અપર્યાપ્તાવસ્થાનું અંતર અને મળી અંત ્ પ્રમાણકાળ નિકાચિત જિનનામની સત્તાવાળા ઉપરાંત રીતે મિથ્યાત્વ ગુણસ્થાનકે રહે છે.