________________
સપ્તતિકાટીકાનુવાદ
- ઉપરોક્ત ઉદયસ્થાનમાંથી એકશને ઉદય વિગ્રહગતિમ વર્તમાન એકેન્દ્રિય, વિલેન્દ્રિય, અસંસિ-સંસિ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુને હોય છે. આ સઘળા એકવીશ પ્રકૃતિના ઉદયવાળા આત્માઓ અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય ત્રેવીસ પ્રકૃતિ બાંધી શકે છે.
વીસ પ્રકૃતિને ઉદય માત્ર અપર્યાપ્ત-પત એકેન્દ્રિયને જ હોય છે, અન્યત્ર હેતે નથી.
પચીસને ઉદય પર્યાપ્ત પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એકેન્દ્રિય અને ઉત્તર વૈશિરીર કરનાર મિથ્યાદષ્ટિ મનુષ્ય-તિર્યંને હોય છે. જેઓ તદ્યોગ્ય લિષ્ટ પરિ ણામના યોગે અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય ગેસ પ્રકૃતિઓ બાંધી શકે છે.
છવ્વીસને ઉદય પર્યાપ્ત એકેન્દ્રિયોને, પર્યાપ્ત-અપર્યાપ્ત એટલે કે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા કે અપર્યાપ્ત નામના ઉદયવાળા મિથ્યાદષ્ટિ વિકસેન્દ્રિયોને તિર્યંચ પંચેન્દ્રિયોને અને મનને હેય છે.
સત્તાવીશને ઉદય પર્યાપ્ત એકેન્દ્રિયોને અને મિથ્યાદિ વૈશિરીર કરનાર તિર્યંચ-મનુષ્યોને હોય છે. અાવીશ, ઓગણત્રીશ અને ત્રીશને ઉદય મિથ્યાષ્ટિ પર્યાપ્ત વિકલેન્દ્રિય, (સામાન્ય કે વૈકિય શરીરી) તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને હોય છે અને એકત્રીશને ઉદય મિથ્યાષ્ટિ વિકેલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોને હેય છે. આ સિવાયના અન્ય દે, નારકીઓ કે યુગલિકે ત્રેવીસ પ્રકૃતિને બંધ કરતા નથી. (વીસને બંધ મિથ્યાષ્ટિને જ થતું હોવાથી સર્વત્ર મિયાદષ્ટિ વિશેષણ મૂકયું છે.)
ત્રેવીસને બંધ કરનારા ઉપરોક્ત સઘળા જેને સામાન્યથી બાણું, અટક્યાશી, છવાશી, એંશી અને અતર એમ પાંચ સત્તાસ્થાન હોય છે. તેમાં એકવીશના ઉદયસ્થાનમાં વર્તતા સઘળા અને પાંચમાંથી કેઈપણ સત્તાસ્થાન સંભવે છે. માત્ર એકશન ઉદયે વર્તતા ત્રેવશના બંધક મનુષ્યને અઠોતેર સિવાયનાં ચાર સત્તાસ્થાનકે હેય છે. કારણ કે અતરનું સત્તાસ્થાન મનુષ્યગતિ અને મનુષ્યાનુપુર્નીની ઉદ્ધલના થયા બાદ થાય છે. મનુષ્યને તેની ઉદ્ધલનાને સંભવ નથી, માટે મનુષ્યને અતરનું સત્તાસ્થાન હોતું નથી.
વસના ઉદયે પણ પાંચે સત્તાસ્થાને સંભવે છે. માત્ર વીસના ઉદયવાળ વૈક્રિય કરતા વાયુકાયને એંશી અને અઠોતેર વિના ૯૨-૮૮-૮૬ એ ત્રણ સત્તાસ્થાને હોય છે. કારણ કે વૈકિયષર્ક અને મનુષ્યદ્વિકની તે તેને અવશ્ય સત્તા છે. કારણ કે
વૈક્રિયશરીરને તે સાક્ષાત્ અનુભવે છે, અનુભવ ઉદય વિના હેતે નથી, એટલે તે તેની ઉદ્ધલના ' કરતું નથી. અને તેની ઉદ્વલના થયા વિના દેવદ્ધિક કે નરદ્ધિકને પણ ઉવેલ નથી. કારણ