________________
૧૧૦
પાંચસ ગ્રહ તૃતીયખંડ ૨. સમાધાન- ગાથામાં ગ્રહણ કરેલ ચ શબ્દ એ અનેક અર્થવાળે હાવાથી તેમજ યુક્તિથી અમે ‘ઉદય' અને ઉદીરણા આશ્રયી' એ પદ્યનુ ગ્રહણ કર્યું છે.
તેજ હૅર્કીકતને સ્પષ્ટ કરે છે-ઉપરોક્ત શરૂઆતની દશ પ્રકૃતિએ મધ અને સત્તા આશ્રર્યો તે અન્ય જીવાને પણ ચેગ્ય છે, એટલે કે સ્થાવરાદિ દશ પ્રકૃતિના અંધ અને સત્તા મનુષ્યાદિ અન્ય જીવાને પશુ હોય છે, માત્ર તિય ચેાનેજ તેના બંધ અને સત્તા હાય છે તેમ નથી. અને ઉદય-ઉદીરણા તે એ દશે પ્રકૃતિની માત્ર તિય ચગતિમાં જ ડાય છે. માટે જ ઉદય-ઉદીરણા આશ્રયી એ દશ પ્રકૃતિએ માત્ર તિય ચગતિને યાગ્ય છે એવુ વ્યાખ્યાન કર્યુ છે.
આ પ્રમાણે કહેવાનું શું પ્રયાજત છે? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે-પહેલાં તે તે સ્થળે એકાન્ત તિય ગૃતિ યાગ્ય પ્રકૃતિએ કડી હતી પરંતુ ગ્રંથ ગૌરવના ભયથી નામા કહ્યાં ન હતાં. અહિં પ્રસંગને અનુસરીને નામ ત્રયાદશક તે કહેવુ જોઈએ. તે નામ પૂર્વીક બતાવીને લાઘવા—પ્રસંગ નહિ છતાં એકાંત તિય ચગતિ યાગ્ય દશ પ્રકૃતિ પણ કહી દીધી છે. ૯૫
હવે પહેલાં જે અધ્રુવસનાવાળાં ત્રણ સત્તાસ્થાનેા કહ્યાં છે, તે કયા ક્યા જીવામાં સભવે છે, તે કહે છે—
एगिदिएस पढमदुगं वाऊतेऊसु तइयगमणिचं | अहवा पर्णातिरिए तस्संतेगिंदियाइ ॥ ९६ ॥
एकेन्द्रियेषु प्रथमद्विकं वायुतेजस्तु तृतीयमनित्यम् । care far aत्सकेन्द्रियादिषु ॥ ९६ ॥
અ—એકેન્દ્રિયામાં પહેલાં બે, અને તે-વાયુમાં ત્રીજી' અનિત્ય· સત્તાસ્થાનઢાય છે. અથવા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિય`ચ સુધીમાં ડાય છે.
ટીકાનુ૦—પૃથ્વી, અપ અને વનસ્પતિરૂપ એકેન્દ્રિયામાં યાર્શી અને એ'શી એ એ અધ્રુવ સ’જ્ઞાવાળાં સત્તાસ્થાનેા હેાય છે. તથા ત્રીજું અઠ્ઠોતેર રૂપ અપ્રુવ સંજ્ઞાવાળુ
-
૧ જે જીવા જે ક્ર'પ્રકૃતિને બંધ કરતા નથી તે જીવે તે અવસ્થામાં થશેા કાળ રહે તે તે , પ્રકૃતિને ઉવેલી નાખે છે. વૈક્રિય ષટ્કાદિ પ્રકૃતિએ એકેન્દ્રિયે બિલકુલ બાંધતા નથી એટલે ત્યાં જો ઘણા કાળ રહે તે તેને સત્તામાંથી કાઢી નાખે છે, તે–વાયુમાં પણ ૮૬-૮૦ એ મે સત્તાસ્થાનેા હોય છે, કેમકે તેઓ પણ ઉપક્તિ પ્રકૃતિને ઉવેલી નાખી શકે છે. ટીકામાં ત્રણનાં નામ લીધાં છે તેઉવાયુનુ નામ લીધું નથી કારણ તેમાં ખાસ અટ્ટોોરનું સત્તાસ્થાન બતાવવું છે. મનુષ્યદ્રિક તો તેઉ-વાયુજ વેલે છે, કેમકે તેએ બાંધતા નથી. ૭૬ નું સત્તાસ્થાન ૮૬-૮૦ થયા પછીજ થાય છે, વૈક્રિય ષટ્ક'દિની ઉર્દૂલના થયા પહેલાં મનુષ્યદ્દિકની ઉર્દૂલના થતી નથી.