________________
પંચસંગ્રહ તૃતીયખંડ પ્રત્યયેજ ઉદય હેતું નથી. એટલે તેઓને વૈકિધશરીર કરતાં સુભગ, આઠેય અને યશકીર્તિ ને જ ઉદય હેવાથી સર્વપ્રશસ્ત એક જ ભંગ થાય છે.
શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા તેઓને પરાઘાત અને પ્રશસ્તવિહાગતિને ઉદય થાય છે, તેથી તે બે પ્રકૃતિને ઉદય મેળવતાં સત્તાવીસને ઉદય થાય છે. અહિં પણ પૂર્વવત આઠ ભંગ થાય છે.
પ્રાણાપાન પર્યાતિ પૂર્ણ થયા બાદ ઉચ્છવાસનામને ઉદય થાય છે. એટલે તેને ઉદય વધારતાં અાવશને ઉદય થાય છે. અહિં પણ પૂર્વની જેમ આઠ ભંગ થાય છે. અથવા સંયતને ઉત્તરક્રિય કરતાં શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસને ઉદય થતાં પહેલાં કેઈને ઉદ્યોતને ઉદય થાય છે, એટલે તેને ઉદય વધારતાં પણ અઠ્ઠાવીસને ઉદય થાય છે. અહિં એકજ ભંગ થાય છે. કારણ કે સંયતને દુર્ભાગ, અનાદેય અને અપયશને ઉદય હેતું નથી. સઘળા મળી અઠ્ઠાવશના ઉદયે નવ ભંગ થાય છે.
ત્યારબાદ ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ સહિત અઠ્ઠાવીસના ઉદયમાં સુસ્વરને ઉદય મેળવતાં એગણત્રીશને ઉદય થાય છે. અહિં પણ પૂર્વવત્ આઠ ભંગ થાય છે. અથવા સંયતને સ્વરને ઉદય થતાં પહેલાં ઉદ્યોતને ઉદય થતાં પણ ઓગણત્રીશને ઉદય થાય છે. અહિં પૂર્વવત્ એક જ ભંગ થાય છે. સઘળા મળી એગણત્રીશના ઉદયે નવ ભાંગા થાય છે.
સ્વરસહિત એગણત્રીશના ઉદયમાં સંયતને ઉદ્યોતને ઉદય મેળવતાં ત્રીસને ઉદય થાય છે. આ ત્રીસના ઉદયમાં સંયતને સઘળી પ્રશસ્ત પ્રકૃતિએને જ ઉદય હેવાથી એક જ ભંગ થાય છે. સઘળા મળી ક્રિય મનુષ્યને પાંચ ઉદયસ્થાનના પાંત્રીશ ભાંગા થાય છે.
આહારક સંવતને પાંચ ઉદયસ્થાને હોય છે. તે આ ૨૫-૨૭-૨૮-૨૯-૩૦. તેમાં આહારકશરીર, આહારક અંગોપાંગ, સમચતુરસસંસ્થાન, ઉપઘાત, પ્રત્યેક મનુષ્યગતિ, પંચેનિદ્રય જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આય, યશકીર્તિ, તેજસ, કામણ, વદિ ચતુષ્ક, અગુરુલઘુ, સ્થિરાસ્થિર, શુભાશુભ અને નિર્માણ, આ રીતે પચીસને ઉદય હેય છે. અહિં સઘળી પ્રકૃતિએ પ્રશસ્ત હોવાથી એક જ ભંગ થાય છે. કેમકે આહારકસંયતને દુર્ભાગ, અનાદેય અને અપયશને ઉદય હેતું નથી. - શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને પ્રશસ્તવિહાગતિને ઉદય વધારતાં સત્તાવીશને ઉદય થાય છે. અહિં પણ એકજ ભંગ થાય છે.
પ્રાણાપાન પર્યાપિતએ પર્યાપ્તાને ઉચ્છવાસને ઉદય મેળવતાં અટ્ટાર્નીશને ઉદય થાય છે. અહિં પણ એક જ ભંગ થાય છે. અથવા શરીરપર્યાદિતએ પર્યાપ્તાને ઉછુવાસને