SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-૨ કંડકવર્ગ વર્ગ કંડકઘન કંડકવર્ગ કંડક ચતુરન્તરિત માર્ગણા : કે.વર્ગ વર્ગ કંઘન કવર્ગ કંડક X કંડક કંડક પ્રમાણ કંડકવર્ગવર્ગ કે વર્ણવર્ગ કે. ઘન કે. વર્ગ કંડક + ૧ ૩ ૩ ૧ કંડક પ્રમાણ કંડકવર્ગવર્ગ કં.વર્ગવર્ગ કંઘન કંવર્ગ કંડક . કોઈપણ સંખ્યાને તેની તે જ સંખ્યાએ ગુણતાં વર્ગ, દા.ત. ૪ ૪ ૪ = ૧૬ અહીં કંડક ૪ કંડક = કંડક વર્ગ પુનઃ તે જ સંખ્યાએ ગુણતાં ઘન થાય (૪ ૪૪ ૪૪ = ૬૪ અથવા ૧૬ ૪૪ = ૬૪). કંડકવર્ગ x કંડક = કંડકઘન. પુનઃ તે જ સંખ્યાએ ગુણતાં વર્ણવર્ગ થાય (૬૪ ૪૪ = ૨૫૬ એ ૪નો વર્ણવર્ગ છે.) કંડકઘન x ઠંડક = કંડકવર્ગવર્ગ. હવે વર્ગવર્નને પુનઃ તે જ સંખ્યાએ ગુણતાં જે આવે તેના માટે જેમ વર્ગ, ઘન અને વર્ગવર્ગ અનુક્રમે કહ્યાં તેમ પારિભાષિક શબ્દ નથી માટે જ કંડક પ્રમાણ કંડકવર્ગવર્ગ ચતુરન્તરિત માર્ગણામાં કહેલ છે. હવે વૃદ્ધિસ્થાન પ્રરૂપણા કરે છે– परिणामपच्चएणं एसा नेहस्स छव्विहा वुड्डी । हाणी व कुणंति जिया आवलिभागं असंखेज्जं ॥५५॥ अंतर्मुहूर्तं चरिमा उ दोवि समयं तु पुण जहन्नेणं । जवमज्झविहाणेणं एत्थ विगप्पा बहुठिझ्या ॥५५॥ परिणामप्रत्ययेन एषा स्नेहस्य षड्विधा वृद्धिः । हानिर्वा कुर्वन्ति जीवाः आवलिकाभागं असंख्येयम् ॥५६॥ अंतर्मुहूर्तं चरमे द्वे अपि समयं तु पुनः जघन्येन । यवमध्यविधानेन अत्र विकल्पा बहुस्थितिकाः ॥५६॥
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy