________________
શ્રી ચંદ્રમહત્તરાચાર્ય વિરચિત
પંચસંગ્રહ
દ્વિતીય ખંડ
(શ્રીમાન્ આચાર્ય શ્રી મલયગિર રિચત ટીકાનો અનુવાદ તેમજ સારસંગ્રહ, પ્રશ્નોત્તરી આદિ સહિત)
અનુવાદક
(સ્વ૰) પં. શ્રી હીરાલાલ દેવચંદ - વઢવાણવાળા
સંપાદક
(સ્વ) પં૰ શ્રી પુખરાજજી અમીચંદજી કોઠારી અધ્યાપક – શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા. મહેસાણા
પ્રકાશક
શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા
અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા (ઉત્તર ગુજરાત) ફોન નં. (૦૨૭૬૨) ૫૧૩૨૭