________________
૮૬
તિથિની વૃદ્ધિની વખતે બીજીને પર્વતિથિ તરીકે કહેતા કે આરાધતા નથી. તેને માટે કહેવામાં આવે છે. પરંતુ તેથી શ્રી હીરસૂરિજી અને શ્રી સેનસૂરિજીનાં વચના તથા દેવસૂરિસંઘના તરફથી સિદ્ધ થયેલી ‘એવડી પર્વતિથિ ન માનવાની વાત ’ કોઈપણ પ્રકારે ખસી શકે નહિ. વૃદ્ધો વાર્યાં એ નિયમવાકય હોવાથી એકજ તિથિને આઠમ આદિ પર્વતિથિ કહેવાય અને તેથી પહેલાના ઉદય સાતમ આદિનાજ ગણાય એ સ્વાભાવિક છે.
અમે શ્રી દેવસૂર તપાગચ્છ સામાચારી મુજબ વર્તનારા ‘શ્રી દેવસૂરસંઘ પટ્ટક' મુજબ તથા ઉત્સૂત્ર ખંડનમાં વૃદ્ધી પાક્ષિ ચિતે વું ર્જિં ? એ પદ પણ પૂર્વે પૂનમની વૃદ્ધિએ પંચાંગની પ્રથમ પૂર્ણિમાએ પાક્ષિક થતું હતું તે જણાવે છે તેથી પૂનમની વૃદ્ધિએ એ તેરશ કરીને સેંકડો વર્ષથી એક પણ અપવાદ સિવાય જે રીતે આરાધના થતી હતી ને થાય છે તે રીતે કરીએ છીએ. માત્ર ૧૯૯૧ પછી એ વર્ગ જુદો પડયો છે. ૧૯૯૧ સુધી તો એ વર્ગ પણ ટીપણાની એ પૂનમ કે એ અમાવાસ્યા વખતે પહેલી પૂનમ કે અમાવાસ્યાને ચૌદશની સંજ્ઞા આપીને અને એ તેરશ કરીનેજ તે ચૌદશે પખ્ખુિ કરતા હતા. આથી પેરા આઠનું પણ
લખાણ સત્ય નથી.
પેરા ૬ પેટા પેરા ૯ ની સમાલાચના
પેટા પેરા ૯ માં જણાવેલ લખાણ સત્ય નથી ને અમેાને કબુલ નથી.
કલ્યાણક પર્વતિથિઓનું આરાધન સેંકડા વર્ષોથી શ્રી જૈન તપાગચ્છમાં જે રીતે પ્રચલિત છે તે રીતેજ અસ્ખલિતપણે અદ્યાપિ સકલ સંઘ આરાધે છે. એ રીતે સેંકડા વર્ષથી અસ્ખલિતપણે આરાધાતી પ્રચલિત આચરણામાં તે વર્ગ પોતાના જણાવ્યા મુજબના જે જે ફેરફારો કર્યા છે તે તેમણે પૂરાવા આપીને સાબીત કરવા જોઈ એ. તેમ કરવાને ખલે તે વર્ષે બીજી ખીજીજ વાત રજૂ કરી છે
તે અપ્રાસંગિક છે.
Jain Education International
[જૈન દૃષ્ટિએ તિથિનિ અને પૌરાધન... એ વર્ગ કહે છે કે–ઉદય ક્ષય તથા વૃદ્ધિ સબંધીના નિયમે જેમ ચતુષ્પી, પંચપી, ષટ્ પર્વી અને વાર્ષિક પર્વ ભા. સુ. ૪ ને લાગુ પડે છે તેમજ કલ્યાણકપર્વતિથિને પણ લાગુ પડે છે.
આ વિધાન તેમણે શાસ્ત્રધારાથી પૂરવાર કરવું જોઈએ. આગળ કોઈપણ જગ્યાએ તેમના એવા કથનનું તેઓએ શાસ્ત્રપાઠ આપીને કદાપિ સમર્થન કર્યું નથી. જેવી રીતે ચતુષ્પર્ધીના ક્ષય આદિ પ્રસંગે સંજ્ઞા ફેરવવા માટે શાસ્ત્રીય વિધાન અને પરંપરા છે, તેવી રીતે કલ્યાણકપર્વ માટેનું વિધાન તેઓએ પૂરવાર કરવું જોઈતું હતું પણ તે તે કરી શકયા નથી.
પેરા ૯ માં આગળ એ વર્ગ લખે છે કે પૂર્વની તિથિ કે જે ષપર્વાં પૈકીની પર્વતિથિ ક્ષીણ કલ્યાકપર્વતિથિયુક્ત છે તે તિથિએજ બન્નેય પર્વનું આરાધન થાય છે. આ વિધાન માટે પણ તે શાસ્ત્રીય પાઠ કે પૂરાવા આપી શકયા નથી. એ વર્ગે અમારે નામે કલ્યાણકપર્વઆરાધનામાં પણ જે જે જણાવ્યું છે, તે પણ બહુ ઉંધી રીતે જણાવ્યું હાઈ ને વસ્તુસ્થિતિથી લગભગ પર છે.
ભગવાન જિનેશ્વર મહારાજના કલ્યાણક દિને પર્વદેિન નથી, એમ ભવભીરૂ આત્મા કહે કે માને નહિ. પરંતુ પર્વતિથિએ એ. પ્રકારની છે. (૧) ક્રૂરજીઆત પર્વતિથિ (૨) મરજીયાત પર્વતિથિ.
પ્રાયશ્ચિત્તાદિ તપવિધિમાં નિયત કરાયેલ અષ્ટસ્વાદિ ફરજીયાત પર્વતિથિ છે. અને કલ્યાણકાદિતિથિએ મરજીઆત પર્વતિથિ છે.
अट्ठमीप चउत्थं पक्खिए चउत्थं चउमासीए સંવરિષ્ઠ અઠ્ઠમ નોતિષ્ઠિત્ત (મહાનિશિથ )
છઠ્ઠું
અર્થઃ–આઠમે ઉપવાસ ચૌદશે ઉપવાસ ચોમાસીએ છ* સંવતિરએ અઠ્ઠમ ન કરે તેા પ્રાયશ્ચિત્ત લાગે, આ પ્રકારે તિથિની આરાધના ન કરવામાં આવે તેા પ્રાયશ્ચિત્ત લાગે, તે તિથિ ફરજીયાત પર્વતિથિ છે. અને તપઆદિ ન
"
For Personal & Private Use Only
www.jainelibrary.org