________________
ex
એ પર્વોના એક દિવસે વ્યપદેશ પોકારીને શાસ્ત્ર કારના વચન અને પરંપરા છેડવા સાથે પેાતાના ઉદયના સિદ્ધાંતને પણ ફગાવી દીધા છે.
|
ખરી રીતે શ્રી હીરપ્રશ્નમાં શ્રી હીરસૂરિજી મહારાજે તા પૂનમના ક્ષય વખતે ‘ થોન્ચ તુવો' એમ કહીને ટીપણાની તેરશે ચૌદશની સંજ્ઞા આપીને અને ચૌદશને દિવસે પૂનમની સંજ્ઞા આપીને ક્ષીણ પૂનમના તપ ટીપણાની ચૌદશે કરવાનું કહેલું છે. તેમાં વળી તેરશે ચૌદશ કરવી ભૂલી જાય અને ટીપ્પણાની ચૌદશે ચૌદશ કરવી પડે તેાજ ક્ષીણ પૂનમનું તપ એકમે કરવાનું શાસ્ત્રકારે જણાવ્યું છે. આવી ચાખ્ખી વાતને જેએ આમ ખાટી રીતે ગોઠવે છે તેએ તરફથી શુદ્ધ કથનની આશા શી રીતે રખાય ? શ્રી દેવસૂર તપાગચ્છની સામાચારી મુજબ અનુસરવાવાળા પૂનમના ક્ષયે યે પૂર્વાના સિદ્ધાંતને અનુગ્ધ દહન ન્યાયે પ્રવર્તાવીને તેરશે ચૌદશ અને ચૌદશે પૂનમ કરે છે. અને જો ટીપણામાં પૂનમની વૃદ્ધિને પ્ર સંગ હોય તે એ તેરશ કરે છે. એજ ન્યાયે વૃદ્ધૌ વ્હાર્યાં॰ વાકચની ફેર પ્રવૃત્તિ કરવા વડે પહેલી પૂનમે ચૌદશ અને બીજી પૂનમે પૂનમ સંજ્ઞા કરીને બંને ફરજિયાત પર્વતિથિની સંલગ્ન આરાધના કરે છે.
આ નવા વર્ગને તો પૂનમના ક્ષયે તેના ઉપરના કથન મુજબ તેરશે પૂનમ કરવાથી અને તે પૂનમ પછી ચૌદશ કરવાથી શાસ્ત્ર પરંપરા લેાકવ્યવહાર, ગણિત કે પોતાનું વચન વિગેરેમાંનું એકૈય અનુકૂલ અનતું નથી.
|
તેજ પેટા પેરા ૭ માં · એટલે કે તેશ ચૌદશ માનવી જોઈએ અને ઉત્ક્રયતિથિ ચૌદશે માત્ર શ્રી પ્રણાનેજ તિથિ પ અનાવવી જેએ') આ લખાણ એ વર્ગ તરફથી અમારે નામે જે રજૂ કરવામાં આવ્યું છે તે ભ્રામક છે.
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પર્યારાધન...
| તેરશ કે ચૌદશે અનુક્રમે ચૌદશ કે પૂનમ માનતા નથી પણ ટીપણાની તેરશના ઉદયને શાસ્ત્રકારના વચનથી શ્રી દેવસૂરિજીના પટ્ટક મુજબ સંસ્કાર કરીને તેરશે ચૌદશનેાજ સૂર્યોદય માનીને ચૌદશની સંજ્ઞા અને ટીપણાની ચૌદશે પૂનમનેાજ સૂર્યોદય મા નીને પૂનમની સંજ્ઞા રાખીને ચતુર્દશીના અને પૂમણિમાના પ્રત્યાખ્યાનાદિ કરીએ છીએ.
Jain Education International
તેમજ ‘તંત્ર ત્રયોદ્ગતિ અનેાસ્યાનંમવાત્' એ પ્રમાણે તત્ત્વરંગિણીકાર શ્રીમાન્ ધર્મસાગરજીમહારાજ ટીપણાની તેરશના સૂય્યદયવાળી તેરશના વ્યપદેશ કરવાના પણ અસંભવ જણાવે છે.
આથી જ શાસ્ત્ર અને પરંપરા મુજબ અમે તેરશના સૂર્યોદયને ચૌદશને સૂર્યોદય માની ચૌદશ સંજ્ઞા રાખીને ચાઇશની આરાધના કરીએ છીએ. છતાં એ વર્ગે ‘ તેરશે ચાદશ માનવી ’ તેવું અમારે નામે જે લખ્યું છે તે તદ્દન ભ્રમ ઉત્પન્ન કરનાર છે એમ અમારે સખેદ કહેવું પડે છે. તેમજ પૂનમના ક્ષયના પ્રસંગમાં પણ ક્ષયે પૂર્વા॰ લગાડીને ટીપણાની ચાદશના પૂનમ વ્યપદેશ કરીનેજ પૂનમ તરીકે માનીએ છીએ અને આરાધીએ છીએ. નહિં કે એ વર્ગે અમારા માટે જણાવ્યું તેમ ચાદશે પૂનમ માનીએ છીએ અને આરાધીએ છીએ. આ સંબંધીનું વિસ્તૃત નિરૂપણ તે એ વર્ગના મુદ્દાનું અમેએ કરેલ સ્પષ્ટીકરણ જણાવે છે. પેરા ૬ પેટા પેરા ૮ ની સમાલોચના.
પેટા પેરા ૮ નું લખાણ પરંપરા અને શાસ્ત્ર સમ્મત નથી. એ વર્ગ લખે છે કે · પૂનમની વૃ દ્ધિના પ્રસંગે પ્રથમા પૂર્ણિમાની અવગણના કરીને દ્વિતીયા પૂર્ણિમા એવી સંજ્ઞા કાયમ રાખીને પર્વા રાષ્ટ્રનને અંગે પ્રથમ પૂર્ણિમાની અવગણના કરી દ્વિતીયા પૂર્ણિમાએ પૂર્ણિમાનું પૉરાધન કરવું જોઈએ' એ વસ્તુ સત્ય નથી.
પ્રથમા પૂર્ણિમા જો કહેવામાં આવે તે તે પ્રથમા પૂર્ણિમા બીજી પૂર્ણિમાના સૂર્યદય અગાઉ તેરશે કે ચૌદશે તેરશ કે ચૌદશ માનીને ટીપણાની / પૂર્ણ થાય અને એમ છતાંય તે ઉય સમાપ્તિ
અમે શ્રી દેવસૂરતપાગચ્છ સામાચારીને માનનારા કોઈ પણ ટીપ્પણાની પૂનમના ક્ષયે ઉદયતિથિ
For Personal & Private Use Only
www.jainelibrary.org