________________
...લવાદી ચર્ચામાં આ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] એ મૃષાવાદ છે. અહિં જે ક્ષીણ પર્વતિથિની પૂર્વની અપર્વતિથિનો વ્યપદેશ પણ થઇ શકે છે એવું સિદ્ધ કરવામાં આવ્યું, તેથી ૧૩ મા મુદ્દાના સંબંધમાં અમારૂં કેવું મંતવ્ય છે અને તે શાસ્ત્રાધારને સંમત છે કે નહિ તેનો ખુલાસા થઈજ જાય છે. ] ( એ રીતે એ વર્ગે પેાતાના પુરાવામાં આપેલા પાઠ [ ] કાંસમાં મૂકીને તેમજ તે પાઠના તે વર્ષે કરેલા અર્થ પણ[ ] કાંસમાં જણાવીને પ્રતિ કહેવું સાંપ્રત થાય છે કે. ) લિખિત અને મુદ્રિત અને પ્રતામાં ‘વસ્તુવૈશ્યા પણ ચપદેશો ચુસ્તઃ ' એવા સાક્ પાઠ છે, છતાં એ વગ પોતાના પરંપરાથી વિરૂદ્ધ એવા આગ્રહને પોષવા માટે ઉપરના પાઠમાંથી ‘ વ’| કાર જાણી મુજીને કાઢી નાખ્યા છે! (કેવી સ્થિતિ ?) | કેમકે તે પાઠથી તેરશને દિવસે ચૌદશનેાજ | વ્યપદેશ (સંજ્ઞા) કરવા એવા સીધો અર્થ થતા હાવાથી એવા વખતે તેરશ ચૌદશ ભેળા કરનાર એ વર્ગને ટીપણાની તેરશને દિવસે તેરશ કહેવાનું સ્થાન ગૌણપણે પણ રહેતું નથી. ખાસ નમાં લેવા જેવી વાત છે કે—
યા
/
૧ ટીપ્પણાની પર્વતિથિની હાનિ–વૃદ્ધિની વખતે પૂર્વ કે પૂર્વતર તિથિને જે અપવૃતિથિ તરીકે ગણુવામાં આવે છે તે ફરજીયાત પર્વતિથિની અપેક્ષાએ છે. અને તેથીજ કાઈપણ ચૌદશના ક્ષયે કોઈપણ તેરશની સંજ્ઞાના અભાવ શાસ્ત્રકારોએ જણાવ્યો છે. અર્થાત્ ફરજીયાત પર્વતિથિઓના ક્ષય વખતે તેવી પર્વતિથિનું પરિસંખ્યાતપણું જાળવવા માટે પૂર્વની અપર્વતિથિ હોય છતાં તે કલ્યાણકપર્વ જેવી મરજિયાત પર્વતિથિ હોય તે ' તેની પણ સંજ્ઞાના અભાવ શાસ્ત્રકારોએ જણાવ્યા છે.
૨ પર્વતિથિને ટીપણામાં ક્ષય હોય ત્યારે પૂર્વ તિથિનું નામ ન લેવું—એ વાત એકલા તત્ત્વતરંગિણીકારજ કહે છે તેમ નહિં, પરંતુ આગમગ્રન્થમાં શ્રી ચૂર્ણિકાર મહારાજ પણુ અષાડ સુદી ૧૫ ના ક્ષય હાવા છતાં તે દિવસ અષાડ સુદ
|
Jain Education International
૦૧
૧૫ ના નામેજ જણાવે છે, નહિ કે ચૌદશના નામે કે ચૌદશ પૂનમના નામે જણાવે છે. એ વર્ગના પૂરાવા પાઢ–૧૫-૧૬
6
'वृद्धौ कार्या तथोत्तरा अगर वृद्धौ ग्राह्या तथोत्तरा '
સ્પષ્ટીકરણ-૧૫-૧૬
જિનશાસ્રને માનનાર મનુષ્ય આરાધનાની કર્ત્તવ્યતા હંમેશને માટે માનનારા હેાય છે એટલે તિથિની માફ્ક આરાધના માટે પરિસંખ્યાતની જરૂર હોયજ નહીં.
જો આરાધનાની પરિસંખ્યા હૈાયજ નહિ તા ટીપ્પણાની પર્વતિથિની વૃદ્ધિ વખતે થતા · તિથિની અધિકતા ટાળવાના આ વૃૌના નિયમ અનુસાર ' આરાધનાની અધિકતા ટાળવા માટે નિયમ કરવાના હેાયજ કયાંથી ?
એટલે કહેવું જોઈએ કે આ વાકય આરાધના (તપ, પૌષધ, બ્રહ્મચર્ય) નો અધિકાર ટાળવા માટે નથી, પણ પરિસંખ્યાત એવી પર્વતિથિએની અધિકતા ટાળવા માટેજ છે. પ્રાયશ્ચિત્ત લાયક પર્વતિથિનું પરિસંખ્યાતપણું હાવાથી પૂર્વતિથિઓની ન્યૂનતાની માફ્ક અધિકતા શાસ્ત્રકારાને ઈષ્ટ ન હોય તે સ્વાભાવિક છે.
લૌકિક પંચાંગ પ્રમાણેજ પર્વતિથિ માનવા જતાં અષ્ટમી આદિ પર્વતિથિએ તેમાં મેવડી આવે તે વખતે પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં તિથિનું ૫સિંખ્યાતપણું બાધિત થાય, માટે વૃદ્ધો શોર્યાં વાકચથી પર્વતિથિનું નિયમન કરીને શાસ્ત્રકાર જજીવે છે કે લૌકિક પંચાંગમાં જ્યારે પર્વતિથિની અધિકતા, એટલે એ દિવસ રહેવાવાળી એક નામની એ પર્વતિથિ હોય ત્યારે બીજા સૂર્યોદયવાળી તિથિનેજ (પર્વતિથિપણે) કરવી અગર લેવી.
|
આ સ્પષ્ટતાથી સ્પષ્ટ છે કે–ટીપણાની ૫હેલી આઠમ અગર પહેલી ચૌદશ વિગેરેમાંથી આઠમ ચૌદશપણું નિષિદ્ધ છે, અને આમ પહેલાની અગર ચૌઢશ પહેલાની તિથિ ‘સાતમ અ
:
For Personal & Private Use Only
www.jainelibrary.org