________________
૫૮
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પૌરાધન...
કે એક પર્વતિથિને દિવસે એ તિથિ કે એ પર્વતિથિ માનવા અને આરાધવાનું કહેવા માનવા લાગ્યા છે, તેમજ
(૨) વૃદ્ધિની વખતે શાસ્ત્રકારોએ જણાવેલા - પર્વોનન્તર પર્વને અનન્તરપણે રાખવાના યે પૂર્વી ના નિયમ નહિ માનતાં એ વર્ગ હવેથી અનુષ્ઠાન વિશેષે છઠ્ઠું કરવાના સ્થાન રૂપ એ પર્વતિથિના નિરન્તરપણાને માનવાની ના પાડે છે. આમ છતાં પોતાના તેવા પણ મન્તવ્યને સાખીત કરવા માટે તે વર્ગે પોતાના પચીસ મુદ્દાના આ પુરાવાઓમાં શાસ્ત્રના જે પાઠા આપ્યા છે તે પાઠામાંના એક પણ પાઠ તે એમાંથી એક પણ વસ્તુને સાબીત કરતા નથી.
|
તે પછી એક દિવસે એ સૂર્યોદય કે એ પ્રત્યાખ્યાનના વખતા હોયજ નહિ. અને તેથી એક દિવસે એ તિથિ મનાય નહિં. અને તેના વ્યવહાર પણ થાયજ નહિં એ સાફ્ સમજાય તેમ હાવાથી આ પાઠ એ વર્ગની માન્યતાને સીધા ઘાતક છે. વળી આ પાઠની આગળજ એ શ્રીશ્રાદ્ધવિધિમાં નીચે પ્રમાણેના પાઠ છે, જે તે વર્ષે એ સ્થળે આપ્યા નથી, તે નીચે મુજબ છે— એ વર્ગે પૂરાવામાં નહિં રજી કરેલો પાડે उमास्वातिवचः प्रघोषश्चैवं श्रूयतेः'क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा' અર્થાત્ પર્વતિથિના ક્ષય હોય ત્યારે પર્વતિથિપણે પહેલાની તિથિ કરવી, અને પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજી તિથિનેજ પર્વતિથિપણે કરવી. આ પ્રઘાષ ઉપલા પાઠના અપવાદ છે. અને અપવાદ એ ઉત્સર્ગ કરતાં પહેલા પ્રવર્તે છે. માટે ક્ષયવૃદ્ધિના પ્રસંગમાં આ અપવાદ પાઠ નહિં આપતાં તે બાધિત પાઠ આપવામાં એ વર્ગે સમજણ વાપરવી જોઈતી હતી. ( આ પાઠ સમજે તે એ વર્ગ‘ સાતમ આઠમ ' ‘તેરશ ચૌદશ ' · ચૌદશ પૂનમ' કે · ચૌદશ અમાવાસ્યા 'ને હવે ભેળા કરવાનું કહે છે તે કાઈ દિવસ કહેવા તૈયાર થાય નહિં. )
|
આ વસ્તુ સવિસ્તર જણાવવા માટે એ વર્ષે આપેલા ચર્ચાગ્રન્થાનાજ પણ કહેવાતા આ પૂરાવા ઉપર સ્વતંત્ર દૃષ્ટિપાત કરવાની જરૂર ઘણી છે. અને તેથી તે વર્ગના આપેલા પૂરાવાઓમાંના નંબરવાર પાઠો અને તેનું સ્પષ્ટીકરણ નીચે મુજબ અનુક્રમસર અપાય છે—
એ વર્ગના પૂરાવાના પાઠ-૧
तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां यः स्यात् स પ્રમાળ સૂર્યોદ્યાનુસા જૈવ હોòત્તિ વિવસતિ व्यवहारात् । आहुरपिचाउमासिअवरिसे, पक्खियपञ्चमीसु नायव्वा । ताओ तिहिओ जासं, उदेइ सूरो न अण्णाओ ॥१॥ જૂલા પચવાવાળું, પરિશમાં તદ્દય નિયમાં ૨ || લીપ બ્લેક સૂરો, તીક્ તિદ્િધ ૩ જાયવ્યું ॥૨॥ उदमिजा तिही सा पमाणमिअरी कीरमाणीए । आणाभंगणवत्था मिच्छत्तविराहणं पावे || ३ ||
(શ્રાદ્ધવિધિ મુદ્રિત વ્રત પૃ. ૧૫૨; એ વર્ગના આપેલા
પૂરાવા–પાનું ૮ ) સ્પષ્ટીકરણ-૧
આ પાઢ–પ્રત્યાખ્યાન વખત અને સૂર્યોદયની વખતેજ તિથિના આરંભ થાય તેમ જણાવે છે,
Jain Education International
એ વર્ગે આપેલા પણ ઉપરના શ્રાદ્ધવિધિના पाठोभां शास्त्रमा सूर्योदयानुसारेणैव लोकेऽपि० એ પાઠથી લાકને અનુસારે દિવસના વ્યવહાર ઉદયના આધારે લીધા છે. માટે પણ એક દિવસમાં એ તિથિ માની શકાય નહિં. એ વર્ગના પૂરાવા પાž–ર
क्षीणमपि पाक्षिकं चतुर्दशीलक्षणं पूर्णिमायां માળ ન જાય, તત્ર તનો ધન્યાયસંમવાત્ (તત્ત્વતાંનિળીમુદ્રિત પૃષ્ટ રૂ; એ વર્ગના આપેલા પૂરાવા—પાનું ૧૦)
સ્પષ્ટીકરણ–ર
ચતુર્દશીના ક્ષયે ખરતરગચ્છવાળાએ ‘ પૂન
For Personal & Private Use Only
www.jainelibrary.org