________________
કઇ કકકડા કરી ર
==
1
ઝ
=
-
-
-
-
-
T જેને દષ્ટિએ તિયિદિન અને પરાધન. તતા હોય તે સ્વાભાવિક છે. આ મુદ્દે ખાસ કરીને એટલા માટે જ ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે- આચાર્ય શ્રી સાગરસૂરિજી પૂનમ, અમાસ અને ભા. સુ. ને ઉભી રાખવાના તથા તે ત્રણને એક એક જ દિવસે રાખવાના નામે, પમ્મી તથા ચોમાસીની ચૌદશની અને સાંવત્સરિક પર્વતિથિની વિરાધના આદિ દોષોની પાત્રતાને ઉભી કરતાં પણ અટકતા નથી.
“તિથિદિન” અને “પરાધન” સંબધી મન્તવ્યભેદને અંગેના નિર્ણયને માટે તારવવામાં આવેલા રપ સુદ્દાઓ પિકીને, ૨૫મે મુદ્દે નીચે મુજબને છે (૨૫).કાર્તિક પૂર્ણિમાના ક્ષયે, કાર્તિક પૂર્ણિમાની યાત્રા ચતુર્દશીના ઉદયવાળા દિવસે થાય કે અન્ય
ફાઈ વિસે થાય.” આ મુદત સંબંધમાં અમારે માત્ર એવું છે કે પૂર્ણિમાના ક્ષયે ચતુર્દશીએ જ ચતુર્દશી અને પૂર્ણિમા વિદ્યમાન હોય છે, એટલે તે એક જ દિવસ બન્નેના આરાધક બનાય અને પૂર્ણ માની યાત્રા તે દિવસે કરવી એ વ્યાજબી ગણાય.
વિ.સં.૧૯ ના માગશર સુદ ૬, રવિ છે શ્રી જૈન સાહિત્ય મદિર--પાલીતાણા U.
વિજયરામચંદ્રસૂરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org