________________
yu
લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ કરેલું નિરૂપણ ]
“તિથિદિન” અને “પર્વારાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓ પૈકીને, બાવીસમે અને તેવીસમે મુદ્દો નીચે મુજબને છે – “(૨૨) તિથિદિન, માસ અને વર્ષ આદિના નિર્ણયને માટે, જેન ટિપ્પનક વ્યવચ્છિન્ન થવાના કારણે,
સેંકડો વર્ષો થયાં લૌકિક પંચાંગ જ મનાય છે અને તે માટે હાલ પણ આપણે લૌકિક પંચાંગ
જ માનવું જોઈએ, એવું ફરમાન છે કે નહિ ? “(૨૩) અમુક દિવસે અમુક તિથિ ઉદયતિથિ, ક્ષયતિથિ કે વૃદ્ધાતિથિ છે–એ વિગેરેના નિર્ણયને માટે હાલ
શ્રી જૈન શાસનમાં “ચંડાશુગંડૂ” નામનું લૌકિક પંચાંગ જ આધારભૂત મનાય છે કે નહિ ?” આ બે મુદ્દાઓના સંબંધમાં અમારું માનવું એવું છે કે-તિથિદિન, માસ અને વર્ષ આદિના નિર્ણયને માટે, જેન ટિપ્પનક વ્યવચ્છિન્ન થવાના કારણે, સેંકડો વર્ષો થયાં લૌકિક પંચાંગ જ મનાય છે અને હાલ પણ લૌકિક ટિપ્પનક માનવાની જૈન શાસ્ત્રકાર મહાપુરૂષોની આજ્ઞા છે જ. એથી જ, હાલ શ્રી જૈન શાસનમાં અમુક દિવસે અમુક તિથિ ઉદયતિથિ, ક્ષયતિથિ કે વૃદ્ધાતિથિ છે-એ વિગેરેના નિર્ણયને માટે “ચંડાશુગંડૂ” નામનું લૌકિક પંચાંગ જ આધારભૂત મનાય છે. જેન ટિપ્પનક વ્યવછિન્ન થયાના, જૈન ટિપ્પનક વ્યવછિન્ન થવાના કારણે લૌકિક ટિપનક સ્વીકાર્યાના અને લૌકિક ટિપ્પનકના સ્વીકાર વિના ચાલે તેમ નથી–એવું સૂચવનારા ઘણા ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં છે. તેમાંથી આ નીચે ત્રણ ઉલ્લેખ ટાંકીએ છીએ. ___“लौकिकटिप्पनाभिप्रायेण दीक्षोपस्थापनादिषु तिथिबवादिकरणसंध्यागतादिनक्षत्रप्रथमादिनक्षत्रचन्द्रग्रहचारादिशुद्धमुहूर्त्तादानं पर्युषणापर्वकरणं च।" [श्रीविचारामृतसंग्रह मु. प्र. पृ. १६]
આ ગ્રન્થ યુગપ્રધાનત્તમ આચાર્યભગવાન શ્રી દેવસુન્દરસૂરિવરના શિષ્ય આચાર્યભગવાન શ્રીમત્ કુલમપ્ટનસૂરિવરે સં. ૧૪૭૩ માં રચેલ છે. ____अत एव लौकिके लोकोत्तरे च टिप्पनकव्यवहारप्रवृत्तिरपि प्रतिपदादितिथिक्रमेणैव, व्युच्छिને િનૈનરિજન સંગ્રતિ દિનવિપ્રવૃત્તિ તત્સાક્ષft” [શ્રીકવનપરીક્ષા મુ. ૪. p. ૨૨૦] ____“यत्तु जैनटिप्पनकानुसारेण श्रावणभाद्रपदवृद्धावपि आषाढवृद्धिरेव गण्यते इति तन्न युक्तं, जैनटिप्पनकस्य व्युच्छिन्नत्वात् संप्रति शैवटिप्पनकेनैव व्यवहारप्रवृत्तिः, तदनङ्गीकारे दीक्षाप्रतिष्ठादिमुहूर्तपरिक्षानं दूरे, मासवृद्धिरपि कथं ज्ञायते ? तस्माच्छावणभाद्रपदवृद्धि षाढतया व्यवहर्त्तव्या, किंतु श्रावणादितयैवेति ।" [श्रीप्रवचनपरीक्षा मु. प्र. पृ. ४४१]
તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગેના નિર્ણયને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓમાંને, ચોવીસમો મુદ્દો નીચે મુજબને છે – “(૨૪) પૂર્ણિમા અને અમાવાસ્યા કરતાં ચતુર્દશી અને ભા. સુ. ૫ ના કરતાં ભા. સુ. ૪ એ પ્રધાન
પર્વતિથિ છે કે નહિ?” આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે-પૂર્ણિમા અને અમાવાસ્યા કરતાં ચતુર્દશી અને ભા. સુ. ૫ ના કરતાં ભા. સુ. ૪ કેઈ ગુણે રીતિએ પ્રધાન પર્વતિથિ છે. કારણ એ છે કે ચતુર્દશી એ પાક્ષિક અને ચાતુર્માસિક પર્વની તિથિ છે. વળી ચતુર્દશીએ આયુષ્યબંધની જેવી સંભાવના છે, તેવી સંભાવના પૂનમ-અમાસે નથી. ભા. સુ. ૪ ના શ્રી સંવત્સરી પર્વ હેવાના કારણે, એ તે સારા ય વર્ષની પર્વતિથિઓમાં પ્રધાનતા ભેગવે છે, એટલે ભા. સુ. ૫ કરતાં એની પ્રધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org