________________
૩૪૨
ઉપરોક્ત પત્રમાં ઉલ્લેખ કરાયેલા ચીઠ્ઠી વ્યવહાર :
ચીઠ્ઠી નં. ૧ :
આચાર્યં શ્રી સાગરાનંદસૂરિજી,
તિથિની
આજે આપણાં પરસ્પરના મુદ્દાઓનાં નિરૂપણાની જે આપ-લે થઈ છે, તેમાં આપે વ્યવસ્થાના લેખના પુરાવાના નંબરવાર પાઠા' એવા મથાળાથી જે લખાણ આપ્યું છે, તેમાં સૂચવેલ શાસ્ત્રીય પૂરાવા 'ની ચાપડીમાં છપાયેલા ન. ૧થી ૧૦ સુધીના પૂરાવાઓની મૂળ હસ્તલિખિત પ્રતિ, “ શ્રી દેવસૂરિજી મહારાજના પટ્ટક ”ની હસ્તલિખિત મૂળ પ્રતિ અને આચારદશાચૂર્ણિ તથા આચારમય સામાચારી આ ચીઠ્ઠી લઈ ને આપની પાસે આવનાર સુશ્રાવક મગનલાલ રહેાડદાસ સાથે માકલશેા,. જેથી આજે મળેલા આપના નિરૂપણનું ખંડન લખવાનું કાર્ય શરૂ થઈ શકે.
જરૂર લાગશે તો ખીજી પ્રતિએ પછીથી મંગાવીશું.
વિ. સં. ૧૯૯૯ ના માગશર શુ. ૭ સેામ શ્રી જૈન સાહિત્ય મદિર–પાલીતાણા
પૂ. આ. શ્રી સાગરાનંદસું. મને
ચીઠ્ઠી નં. ૨ :
આચાર્ય શ્રી સાગરાન*દસૂરિજી,
}
જવાથ્ય ઃ
[ જૈન દૃષ્ટિએ તિથિનિ અને પવરાધન...
પાલીતાણા
માગસર શુŕ. ૮
વિજયદેવસૂર
તો મગાવવી.
નબર ૧ થી ૧૦ માપેલા છે. લખેલી પ્રતા સુરત જૈનાનદ પુસ્તકાલયમાં મળશે. પટ્ટકની એ પ્રતો જોવા મેાલી છે તે જોઈ ને સાથે પાછી મેાકલવી અને ફેર પણ જોઈ એ શ્રી ઠ્ઠાણાંગજીના ૫૦૫ મેં પાને જેના આચારદશા નામે દશ અધ્યયન જણાવ્યાં છે તે દશાશ્રુત સ્ક ંધ કહેવાય છે તેની ચૂર્ણિ તમારી પાસે જ છે.
વિ. સ. ૧૯૯૯ ના માગશર શુ. ૮ માઁગલ શ્રી જૈન સાહિત્ય મંદિર–પાલીતાણા.
Jain Education International
નામ અને સહી વિનાની તેમજ આપના હસ્તાક્ષરવાળી પણ નહિ એવી ચીટ્ટી સાથે આપે “ શ્રી વિજયદેવસૂર પટ્ટક '' તરીકે ઓળખાવીને મે!કલેલી એ પ્રતા મલી. અમારે તે! તે જ પ્રતિની હસ્તલિખિત મૂળ નકલ જોવી છે, કે જે પ્રતિને આપે આપના નિરૂપણમાં “ વમાન શ્રી દેવસૂર તપાગચ્છના મુખ્ય નાયક શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પેાતાના પટ્ટક '' તરીકે જણાવેલ છે, તો તે આ ચીટ્ટી લઈને આપની પાસે આવનાર સુશ્રાવક મગનલાલ રણ્યાડદાસ સાથે માકલી આપશેાજી. આજે આપે મેાકલાવેલ છે પ્રતિ જોવા મેળવવા માટે હાલ અમારી પાસે એ દિવસ રાખવાની જરૂર છે, તે તે એ દિવસ રાખવાની સંમતિ જણાવશેા. નં. ૧ થી ૧૦ પૂરાવાઓની હસ્તલિખિત મૂળ પ્રતિએ સુરત . છે તેા તે પણ તરત જ મંગાવીને અત્રે મેાકલી આપશે. હાલ એજ.
}
વિજયરામચન્દ્રસૂરિ.
For Personal & Private Use Only
વિજયરામચન્દ્રસૂરિ.
www.jainelibrary.org