________________
...લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટા ]
૩૪૧
જરૂરી લાગ્યું છે કે-અન્ય પક્ષે પ્રગટ કરેલા પતિથિ નિર્ણય ' પુસ્તકમાં આ બધી. હકીકતાને તદ્ન જુદી અને ઉલટી રીતે રજૂ કરવામાં આવી છે.
પ્રસ્તુત ચીઠ્ઠીવ્યવહારમાંથી તદ્ન સ્પષ્ટ રીતે જાણવા મળે છે કે-પેાતાના મુદ્દાના સમન માટે પૂ આ. શ્રી સાગરાન ંદસૂરિજીએ રજૂ કરેલા પૂરાવાઓની મૂળ નકલા, ખરેખર તે વગરમાંગ્યે પૂરી પાડવાની તેમની જવાબદારી, તે મૂળ નકલે માંગવા છતાં ય, તેઓશ્રીએ અદા કરી નથી. પે.તે રજૂ કરેલા પૂરાવાઓની પ્રામાણિકતાની પરીક્ષા માટે પ્રતિપક્ષે માંગવા છતાંય મૂળ નક્કે પૂરી નહિ પાડવાથી, પાઠ, પટ્ટક અને પત્રાના રૂપમાં પૂ. આ. શ્રી સાગરાન દસૂરિજીએ રજૂ કરેલા પૂરાવાઓની પ્રામાણિકતા વિષે તેએશ્રીને પોતાને જ વિશ્વાસ નહિ હાવાનું સ્પષ્ટ સમજી શકાય છે.
લાદ શ્રી. વૈદ્યના નિયમાં વપરાયેલા ‘શાસ્ત્રાભાસ ’અને ‘પ્રમાણાભાસ' શબ્દો, ખરેખર તેા પૂ. આ. શ્રી સાગરાન’દસૂરિજીએ રજૂ કરેલા આવા શંકાસ્પદ પૂરાવાએને જ લાગુ પડે છે. (જુઓ શ્રી વૈદ્યના ખૂલાસા-પરિ. ૭-પૃ. ૩૩૫-૩૬) અને છતાં ય શ્રી વૈધે શાસ્ત્રાભાસ ’ અને ‘પ્રમાણાભાસ ' શબ્દો, શ્રી ભગવતીજી આદિ શાસ્ત્રો માટે વાપર્યાંને અણુછાજતે આક્ષેપ કરીને, પૂ. આ. શ્રી સાગરાન સૂરિજીએ અને તેમના પક્ષકારોએ ભદ્રિક જીતે અવળે રસ્તે દોરવાના અયગ્ય પ્રયાસ કર્યાં. “ લવાદના ચૂકાદે શાસ્ત્રોની વગેવી કરનારો છે, અને તે ચૂકાદો સ્વીકારીને આ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજીએ આગમેાની ભયંકર આશાતના કરી છે, તેથી તે અ ંગે તેમણે પ્રાયશ્ચિત્ત લેવું એઈ એ. ” આવા તદ્દન ખોટો પ્રચાર કરી પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજને બદનામ કરવાને નિષ્ફળ પ્રયાસ પણ કર્યાં. જો વાસ્તવિક દૃષ્ટિએ વિચારીએ, તે પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજીએ જ, ખરેખર તા, પાતે રજૂ કરેલા આવા બનાવટી પૂરાવાઓને શ્રી ભગવતીજી આદિ મહાન શાસ્ત્રોની તુલનામાં મૂકવા માટે પ્રાયશ્ચિત્ત લેવું જરૂરી હતુ, તેમ કેઈ પશુ મધ્યસ્થ વિચારકને લાગ્યા વિના ન રહે. –સં→] પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ.ના શેઠ કે. લા ઉપરના પત્ર :
પાલીતાણા, જૈન સાહિત્ય મદિર, માગસર સુદિ ૮
વિયરામચન્દ્રસૂરિ તરફથી દેવગુરૂભક્તિકારક સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ યાગ ધર્મલાભ સાથે લખવાનું કે—નક્કી થયા મુજબ ગયા બુધવારે પરસ્પર મુદ્દામેની નકલની આપ-લે થઈ હતી. મુદ્દા ઉપરનું લખાણ આચાર્ય શ્રી સ ગરન દમુરિજીએ સામવારે બપોરના આપવાનું જણાવવાથી સામવારે બપોરે તેની પણ આપ-લે થઈ હતી. આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ પેાતાના નિરૂપણમાં સૂચવેલ પાનાં જોવા માટે માકલવાની એક ચીઠ્ઠી સેામવારે લખી મોકલેલી. તેનેા મંગલવારે સવારે જવાબ આપ્યા બાદ ચાર ચીઠ્ઠી લખવી પડી. સરપંચ સમક્ષ આ ચીઠ્ઠીએ પણ મૂકવી પડે તેમ હોવાથી તેમજ તમારી જાણ માટે આ સાથે તે ચીડ઼ીવ્યવહારની નકલ માકલી છે. ધર્મની આરાધનામાં સદાને માટે ઉજમાળ બને, એજ એક શુભાભિલાષા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org