________________
પાવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ કરેલું નિરૂપણ ]
પત્તવૃત્તિવાળા શ્રી “શ્રાદ્ધવિધિ” નામના ગ્રન્થને “પકૃત્યપ્રકાશક” નામક બીજા પ્રકાશમાં ફરમાવ્યું છે કે--
“तिथिश्च प्रातः प्रत्याख्यानबेलायां यः स्यात् स प्रमाणं । सूर्योदयानुसारेणैव लोकऽपि विवसादिव्यवहारात् । आहुरपि
'चाउम्मासिअवरिसे, पक्खिअपंचमिसु नायव्वा ।
ताओ तिहिओ जासिं, उदेई सरो न अण्णाओ॥१॥ 'पूआ पश्चक्खाणं, पडिकमणं तहय निअमगहणं च ।
जीए उदेइ वो, सीइ तिहीए उ कायव्वं ॥२॥ 'उदयंमि जा तिही, सा पमाणमिअरीइ कीरमाणीए ।
( ગાળામાવલ્ય - મિચ્છાવિ પાવે છે ? ” [ મુદ્રિત કર. ૬. ૨૫૨] આ વિ. સં. ૧૭૩૧માં રચાએલા શ્રી ધર્મસંગ્રહ નામના સંગ્રહાત્મક ગ્રન્થમાં પણ ઉપરના પાકને સંગ્રહ કરવામાં આવેલો છે. બીજાં પણ જૈન શાસ્ત્રોમાં ઉપરના પાઠનું સમર્થન કરનારા ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, પરંતુ કેઈ પણ જૈન શાસ્ત્રમાં જે પર્વતિથિ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થતી હોય, તે પર્વતિથિને અમુક સંગોમાં પણ અન્ય તિથિએ આરાધવાનું ફરમાવેલું હોય –એવું અમારા જાણવામાં આવ્યું નથી. આથી, ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થએલી ચૌદશને તેરશે માનવાનું કહેવું, ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થએલી ભા. સુ. ૪ને ભા. સુ. ૩ ને માનવાનું કહેવું એ તથા ચૌદશ અને ભા. સુ. ૪ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થએલ હોય તે છતાં તે દિવસે તેને નહિ માનતાં પહેલી અમાસ અગર પહેલી પૂનમે ચૌદશ માનવી અને ભા. સુ. પહેલી પાંચમે ભા. સુ. ૪ માનવી, એ વિગેરે જૈન શાસ્ત્રની આજ્ઞાથી વિપરીત જ છે! : “તિથિદિન” અને “પરાધન” સંબંધી મતભેદને અંગેના નિર્ણય માટે તારવવામાં આવેલા પચીસ મુદ્દાઓ પૈકી બીજો મુદ્દો નીચે મુજબને છે – (૨) જે દિવસે જે પર્વતિથિ ઉદયતિર્થિ રૂપે પ્રાપ્ત થતી હોય, તે દિવસે તે પર્વતિથિ ન મનાય તેમ જ
તે પર્વતિથિ એવા દિવસે મનાય કે જે દિવસે તે પર્વતિથિના ભોગવટાને અંશ જ ન હોય અગર ભોગવટાને ભાગ હોય તે પણ તે સૂર્યોદયસ્પર્શ પૂર્વેને ભોગવટે હૈય, તે તેમ કરવાથી આ૫,
પર્વલેપ, મૃષાવાદ અને આજ્ઞાભંગાદિ દેના પાત્ર બનાથ કે નહિ ?” આ મુદ્દાના સંબંધમાં અમારૂ મન્તવ્ય એવું છે કે જૈન શાસ્ત્રાધાર મુજબ જે દિવસે જે તિથિને ભેગવટે સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિને પામતે હૌય અગર સમાપ્તિને ન પામત હોય તે પણ, તે દિવસે તે તિથિ હવાનું તે માનવું જ જોઈએ. આ ઉપરાન્ત, જે દૈિવસે જે તિથિને ભોગવટે સૂર્યોદયને સ્પર્શત ન હોય અને તેમ છતાં પણ સમાપ્તિને પામતે હીથ, તે જ તે દિવસે તે તિથિ હોવાનું માનવું જોઈએ. ધ્યાન એ જ રાખવાનું છે કે-પર્ધારાધનને અંગે, જે પર્વતિથિને ભેગવટે જે દિવસે સમાપ્તિને પામતો હોય, તે જ દિવસને તે પર્વવિધિના અમર પર્વતિથિઓના આરાધનને માટે ગ્રહણ કરી શકાય. જે દિવસે જે તિથિના ગવટાની સમાપ્તિ થતી હોય છે, તે દિવસના સૂર્યોદયની પૂર્વે તે તિથિને ભેગવટે ગમે તેટલે હોય તે મતે પર્વારાધનમાં પ્રમાણુ ગણાતું નથી અને એથી જ તિથિવૃદ્ધિના પ્રસંગમાં વૃદ્ધાતિગિતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org