________________
...લવાદી ચર્ચામાં પૂ. આ॰ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ કરેલું નિરૂપણુ ]
(૨૦) પૂર્ણિમા અને કલ્યાણકતિથિએ—એ એમાં અવિશેષતા છે કે વિશેષતા છે ? (૨૧) ખીજ, પાંચમ, આઠમ, અગીઆરશ અને ચૌદશે પરભવના આયુષ્યના બંધ પડવાની જેટલી અને જેવી સંભવિતતા છે, તેટલી અને તેવી સંભવિતતા પૂર્ણિમા, અમાવાસ્યા કે અન્ય કલ્યાણકતિથિએ આદિએ ખરી કે નહિ ?
(૨૨) તિથિક્રેિન, માસ અને વર્ષે આદિના નિર્ણયને માટે, જૈન ટિનક વ્યવચ્છિન્ન થવાના કારણે, સેંકડા વર્ષો થયાં લૌકિક પંચાંગ જ મનાય છે અને તે માટે હાલ પણ આપણે લૌકિક પંચાંગ જ માનવું જોઈએ, એવું ફરમાન છે કે નહિ ?
,,
(૨૩) અમુક દિવસે અમુક તિથિ ઉયતિથિ, ક્ષયતિથિ વૃદ્ધાતિથિ છે—એ વિગેરેના નિર્ણયને માટે હાલ શ્રી જૈન શાસનમાં “ચંડાશુચંડૂ ” નામનું લૌકિક પંચાંગ જ આધારભૂત મનાય છે કે નહિ ?
(૨૪) પૂર્ણિમા અને અમાવાસ્યા કરતાં ચતુર્દશી અને ભા. સુ. પના કરતાં ભા. સુ. ૪ એ પ્રધાન પર્વતિથિ છે કે નહિ ?
(૨૫) કાર્તિક પૂર્ણિમાના ક્ષયે કાર્તિક પૂર્ણિમાની યાત્રા ચતુર્દેશીના ઉદયવાળા દિવસે થાય કે અન્ય કાઈ દિવસે થાય ?
વિ. સ. ૧૯૯૯ ના માગશર સુ. ૨, બુધ શ્રી જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા
૨૧
Jain Education International
}
For Personal & Private Use Only
વિજયરામચંદ્રસૂરિ
www.jainelibrary.org