________________
૨૧૪
[ જૈન દષ્ટિએ તિથિરિન અને પરાધન. શરૂઆત માનીને તે મુજબ ભેગકાળ ગણાય નહિ. માસીના અસ્વાધ્યાયને અંગે પણ તેમ જ જણાવેલું છે. એટલે આરાધનાના પ્રકરણમાં તિથિના ભેગકાળને સર્વથા જેવાને જ નથી, એમ માની શકાય નહિ? કારણ કે–અસ્વાધ્યાયનો વિષય પણ આરાધના સંબંધીને જ છે. બાકી, એ વાત સાચી છે કે-પર્વતિથિઓ દ્વારા પર્વદિવસેને નિર્ણય કરવાને માટે, સૂર્યોદય સમયે તે તિથિ છે કે નહિ તે જોવું પડે અને તે દિવસે તેની સમાપ્તિ છે કે નહિ તે પણ જેવું પડે અને તેમ જેઈને, તે આખા દિવસને પર્વદિવસ મનાય. વૃદ્ધિના પ્રસંગમાં પૂર્વની તિથિના દિવસને પર્વદિવસ ન મનાય, કારણ કે તે દિવસે સમાપ્તિ નથી. પૂર્વતિથિને દિવસ તે તિથિવાદમાં ગણત્રીમાં ગણાતે જ નથી. તેને નપુંસક જે ગણીને, કેઈ પણ તિથિવિશિષ્ટ કાર્ય કરાતું નથી. એ જ રીતિએ, એક દિવસે બે તિથિઓની સમાપ્તિ હેય, તે તે આખા ય દિવસને બે પર્વવાળો દિવસ માનીને આરાધાય! મુદ્દો એટલો જ છે કે-ટીપ્પનકમાં જણાવેલા ભેગકાળને, કોઈ પણ સંયોગમાં ન જ મનાય એમ નહિ. આ મુદ્દાને અંગે, શ્રી શ્રાદ્ધવિધિના પાઠને અર્થ કરતાં, કૌસમાં આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ પિતાના શબ્દો ઉમેરીને જે ભાવ પ્રદર્શિત કર્યો છે, તે બરાબર નથી. ઉપરાન્ત, આ મુદ્દાને અંગે જ શ્રી તત્વતરંગિણીની જે બે ગાથાઓ તેમણે જણાવી છે, તેમાં બીજી ગાથાને અર્થ ગ્રન્થકારશ્રીના આશયથી વિરૂદ્ધ કર્યો છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ મજકુર બીજી ગાથાને અર્થ નીચે મુજબ કર્યો છે–
“જો કદાચ તે તિથિઓ સૂર્યોદયને સ્પર્શેલી ન મળે તે ક્ષીણ એવી પર્વતિથિથી વિંધાયેલી એવી પણ તિથિઓ પર્વસંતાએ લેવી, ક્ષીણ પર્વતિથિઓથી વિધાયેલી તિથિઓને અપર્વતિથિ કહેવાય જ નહિ.”
૩. જ્યારે ગ્રન્થકારશ્રીએ મજકુર ગાથાને અર્થને સફેટ કરતાં નીચે મુજબ જણાવેલ છે–
“સા વિ પિતા” પૂરા “સૂમેન યુ –મવા તરૂ તિ રાવત, 7 लभ्यन्ते 'ता'-तर्हि 'अवरविद्ध 'त्ति अपरविद्धाक्षीणतिथिभिर्विद्धा-अर्थात्प्राचीनास्तिथयः 'अपरा अपि'-क्षीणतिथिसंशिका अपि, प्राकृतत्वाद्बह्वर्थे एकवचनं, 'हुजत्ति-भवेयुः। व्यतिरेकमाह 'न हुत्ति-हुरेवार्थ व्यवहितः संबध्यते, तद्विद्धाः सत्यो न पूर्वा एव-पूर्वातिथिनाम्न्य एव भवेयुः વુિ કરáશિવ પતિ માવા”
ગ્રન્થકારશ્રી, મજકુર ગાથાને અર્થ એ જણાવે છે કે-પૂર્વોક્ત સંવત્સરી આદિ તિથિઓ કેમેય કરીને સૂર્યોદયયુક્ત ન મળે, ત્યારે તે સંવત્સરી આદિ ક્ષીણતિથિએથી વિધાએલી એવી જે પૂર્વતિથિઓ, તે ક્ષીણતિથિઓની સંજ્ઞાવાળી પણ થાય: વ્યતિરેકને કહે છે-સંવત્સરી આદિની પૂર્વતિથિઓ સંવત્સરી આદિની તિથિઓથી વિધાયે છતે, પિતાના નામવાળી જ થાય એમ નહિ, પણ ક્ષીણ એવી સંવત્સરી આદિ જે ઉત્તરતિથિઓ છે, તેની સંજ્ઞાવાળી પણ થાય.
૪. આ રીતિએ શ્રી તત્વતરંગિણીકારે હીણપર્વતિથિઓના પ્રસંગમાં એક દિવસે બને ય પૂર્વતિથિ અને ક્ષીણતિથિ ની સંજ્ઞા જણાવી છે, પણ પૂર્વતિથિઓની સંજ્ઞાનો અભાવ કરી નાખે નથી. આમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, આ પાઠના અર્થમાં પૂર્વતિથિની સંજ્ઞાને અભાવ જ થઈ જાય—એવું સૂચવે છે. એથી પણ સમજાશે કે-શાસ્ત્રપાઠના અસંગત, અસંબદ્ધ, ઊલટા આદિ અર્થો કરીને પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, પિતાના શાસ્ત્રવિરૂદ્ધ મન્તવ્યને શાસ્ત્રાનુસારી ઠરાવવાને ભરચક પ્રયત્ન કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org