________________
૨૧૫
લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલ પ્રતિવાદ]
છા મુદ્દાના નિરૂપણને પ્રતિવાદ સમાપ્તિસૂચક સૂર્યોદયની પ્રધાનતાઃ
૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, પિતાના છઠ્ઠા મુદ્દાના નિરૂપણમાં “ઔદયિકી” શબ્દના નામે કલ્પનાના ઘોડાઓ દેડાવીને, બે પૂનમ આદિની બે તેરશ આદિ કરવાનું પિતાનું શાસ્ત્રવિરૂદ્ધ મન્તવ્ય શાસ્ત્રાનુકૂલ છે–એમ બતાવવાને વ્યર્થ પ્રયત્ન કર્યો છે. પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાએ અને પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયસેનસૂરીશ્વરજી મહારાજાએ, બીજી આઠમ આદિને “ઔદયિકી” તરીકે જણાવી છે, તેનું કારણ એ છે કે-બીજી આઠમ આદિએ જ આઠમની સમાપ્તિ થાય છે. જેમ ગ્રન્થ લખ્યાની મિતિ ગ્રન્થ પૂરો થાય ત્યારે ગણાય છે, તેમ આઠમ આદિ તિથિએ જે દિવસે સમાપ્ત થતી હોય તે દિવસને જ તેને ઉદય પ્રધાન ગણાય અને એથી તે અપેક્ષાએ બીજી આઠમને ઔદયિકી કહેવાય. આ સંબંધમાં, શ્રી પ્રવચનપરીક્ષા નામના ગ્રન્થમાંનું નીચેનું વર્ણન ઘણું ઉપયોગી થઈ પડે તેમ છે. “થ સમાપ્તિસૂચિ પ્રાધાન્સમર્થના પ્રાન્તમા –
आमूला सहगारो मंजरिपज्जंतओ महंतोऽवि । .. न पहाणो किंतते फलं पहाणं मणुअजुग्गं ।। २१७ ॥ ___ आमूलात्-मूलादारभ्य मञ्जरीपर्यन्तो महानपि सहकारो न प्रधानः, किंत्वन्ते मनुजयोग्यं फलमेवोपगम्यं, फलमेव प्रधानम् , आमूलफलपर्यन्तस्याखण्डस्य वृक्षस्य प्रधानोऽवयवः फलं तदतिरितस्याप्राधान्यात् , फलार्थमेव शेषावयवेष्वपि प्रयत्नकरणाद् , अत एव फलित एव सहकारे वृत्त्यादिना यत्नकरणं नान्यथा, फलोपेक्षकाणां च वटवृक्षसदृश पव सहकारोऽपीति गाथार्थः ॥ २१७ ॥ | થ દાસ્તાત્તિ યોગના જાથામાદિ
फलसरिसो सो उदओ जम्मि समप्पइ तिही अ मासो अ ।
मंजरिपज्जंतसमो सेसो फलसाहगो समए ॥ २१८ ॥ फलसदृशः स उदयः-सूर्योदयो यस्मिन्नुदये तिथिः समाप्यते-यमुदयमुपलभ्य तिथिः समाप्ति याति, च पुनरर्थे, मासो वा यां संक्रान्ति प्राप्य मासः समाप्ति याति सैव संक्रांतिः फलसदृशी, तथाविधसूर्योदयसमन्विता तिथिर्मासो वा विवक्षितनियतकार्यहेतुरित्यर्थः, शेषः पुनस्तिथ्यादेरवयवः मञ्जरीपर्यन्तसहकारसमः फलसाधको, विवक्षित फलस्वरूपस्याभिमततिथ्यादेहेतुमात्र एवेत्यर्थः, समये-स्वसमये परसमये च, एतावता तिथिवृद्धौ द्वितीया तिथिः मासवृद्धौ च द्वितीयो मासो વિક્ષિતતિશ્યાવૃપિચ દશ મનુષ્ય પાનામમિત ......” [મુકિg. ૪૪-૪૬]
૨. ઉપરના પાઠમાં, વૃદ્ધા તિથિને આમ્રવૃક્ષની ઉપમા આપીને, એમ જણાવવામાં આવ્યું છે કે-મૂળથી આરંભીને મંજરી પર્યન્તને આબે મોટે હેવા છતાં પણ પ્રધાન નથી; પ્રધાન તે તેનું ફલ જ છે. તેમ, જે સૂર્યોદયમાં તિથિ સમાપ્તિને પામે છે અથવા માસ જે સંક્રાન્તિને પામીને સમાપ્તિને પામે છે, તે સૂર્યોદય અથવા તે સંક્રાન્તિ ફલ સમાન છે અને તે માસને તથા તે તિથિને જે બાકીને ભાગ છે, તે મંજરી પર્યન્તના આંબા સમાન છે, એટલે કે-ફસાધક છે. આથી, માસવૃદ્ધિમાં બીજો માસ અને તિથિવૃદ્ધિમાં બીજી તિથિ પિતપોતાના નિયત કાર્યમાં હેતુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org