________________
૨૮-૪-૮
યતિ સમસ્તિ' ત્રવિહાર બિયાસથ્રુ ન મૂકવું અને પછ્યાંસઈ વિહાર એકાસણું ન મૂકવું આધાનિ કારણ શુૉકિ ઈ તિમ કરવું. રર. તથા પ્રભાતિના પશ્ચિમણા પહિલા તથા પડિલેહણ પહિલા પાટિ ઉંચી કરવી. ૨૩. તથા કેાઈ સાધુ સાધ્વીઈ એકલાં ન જવું. મેાટકઈ કારણ વડા કહુઈ તિમ કરવું. ૨૪. તથા સાધ્વીઈ વખાણવેલા વિના યતી પાસઈ નાવવું. યતીઈં પણ સાધવી પાસેિ ન જાવું. ૨૫. તથા યતી સમસ્ત સાધવી શ્રાવિકા સાથિ આલાપ સલાપ (સલાપ) કિસ્યા ન કરવા. ૨૬. તથા પણ્યાંસિ પગ વીછલવા ટાલી મુખાર્દિક ન ધોવાં. ખીજા યતીઈ અપવિત્રાદ્વિક કારણ વિના પગ ન ધાવા. ૨૭. તથા મધ્યાન્હ પછી યતીઇ તથા સાધ્વીઈ પાણી વિના આહાર વિહરવા ન જાવું. આહાર ણિ સાધુ સાધ્વીઈં અિહ પેાહરિજ સારવૂ'કારણ પાટીઈ ગીતાનિ પૂછીનિ' કહઇ તિંમ કરવું. ૨૮. તથા ઉજલાં વસ્ત્ર સર્વથા જ કુણિ ન પહિરવાં. ૨૯. તથા ઉજલી અધારી ૧૧ ક્રિને સર્વથા કુણિ નીલૂ શાય ન વિહરવું. ૩૦. તથા માત્ર . પ્લાન વૃદ્ધ ટાલી બીજઈ સ યતીઈ અજ્જ આલી ૫, ૮, ૧૪ દિને સર્વથા ઉપવાસ ન મૂકવા કારણ' મૂકવૂ' પાઈ તા વિગઈ ન લેવી. ૩૧. તથા ષદ્રે પીઈ સાધુ સાધ્વીઈ વિઈ ન લેવી અનઈ ૧૪ વર્ષ ઉપરાંત જે ચેલા હાઇ તેહિને નાખવી ૧૪ વર્ષ માહિલાની ભઈ તે આપવી. ૩૨. તથા દિવસઈ સાધુ સાધ્વીઈ કારણ વીના ન સૂવું. ૩૩. તથા મુખ્ય વૃત્તિ' હવણાં શ્રાવીકાનઈં દીક્ષા ન દેવી અનઇ સર્વથા ન સર તે ૩૫ વરસ માહીલીનિ ન દેવી ઉપરાંત હાઈ તે। દીક્ષા દેવી શ્રાવીકાનિ વેષ પાત્રાદ્રિક કરવાની સમર્થાઈ વિના સર્વથા દીક્ષા ન દેવી. ૩૪. તથા જ્ઞાનિને અર્થિ તથા ખીજઈ કીસ્યઈ અર્થિ દ્રવ્ય સર્વે થા ન માગવા અનિ ગૃહસ્થઈ પણ માગઈ તેહની દ્રવ્ય નાપા ખીજું આંરાધના તથા ઉત્તરાધ્યયન સંભલાવતાં ઉપન્યા જ્ઞાનદ્રવ્ય તે યતી તથા સાધ્વીઈ આપણી નૈષ્ટાઈ સર્વથા ન લેવે। અને શ્રાવક પણ નાખવા તથા ભંડારને અર્થિવ રાખવા તથા પાડા પ્રમુખનિ અર્થિ કાપડા સાધુ સાધ્વીઈં ન લેવાં. ૩૫. તથા જે બેલ ચર્ચાના છઈ તે કુણ ન કાઢવા જે કાઢઈ તેહની વારવું કદાચિ તે ખેલ કોઈ પૂછઈ તે ગુૉદીક ન જ ભલાવવું. ૩૬. તથા તવનમાંહી માત્ર લેવા કારણ વિના ન જાવું. પૂછી જાવું ૩૭. તથા યતીઈં માંહામાંહિ કલેશ ન કરવા. અનઈં ગ્રહસ્થ દેખતાં કુણુ કલેશની વાત ન કરવી જે કરઈ તેહિન' આકરૂ પ્રાયશ્ચિત કરાવવું. ૩૮. તથા કાલા માંડા (ડાંડા) સર્વથા ન રાખવા ઉજલાજ રાખવા. ૩૯. તથા ઘડા પ્રમુખ માટીનાં કાચનાં ભાજન સર્વથા જ ન વાવરવાં. ૪૦. તથા કાલી પાંચમ ક્રિને શક્તિ હાઈ નિ મન ઝામિ રહઈ તે। ઉપવાસ કરવા ન થાઈ તા આંખિલ કરવું ઈમઈ મન ડામિ ન રહઈં તેા લૂખા આહાર લેવા પણિ નીવીયાતૂ ધી કારણ વિના ન લેવું ૪૧. તથા ગૃહસ્થ જ્ઞાત મેટકા કારણ વિના સર્વથા ઉજલી ૫, ૮, ૧૪, દિને ન ખેલવૂ. ૪૨. તથા જે પડ્યાંસ તથા ગણેશન કાવ્યાદિક વખાણ્યાની સમર્થાઈ નહિ તેણ ૩ ડાણા તથા ૪ લગઈ જ દીક્ષાના આદેશ માગવે। ઉપરાંત ખીજા ક્ષેત્ર સાચવવાની શકિત જ આદેશ મગાવવા તથા જે કાવ્યાદિક વખાણી સકઇ તેણે પુ ડાણા લગઈ આદેશ માગયેા ઉપરાંત ખીજૂં ક્ષેત્ર સાચવઈ તા તિવાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org