________________
૨૦૮- ૯ ઈ દેશ માગો તથા જે ગીતાર્થ વ્યાકરણ સાહિત્ય તકભાષા મિતભાષિણી સ્યાદ્વાદ મંજરી તથા આચારાંગાદિ સૂત્રવૃત્તિ અંગે પાંગ ભણાવી સકઈ તેણેિ ઠાણું ૭ તથા ૯ લગઈ આદેશ માગો ઉપરાંત બીજું ક્ષેત્ર સચવાઈ તો આદેશ માગ દીક્ષાને ૪૩ તથા અકાલ સંજ્ઞાઈ આંબિલને તપ કર. ૪૪ તથા આચાર્ય ઉપાધ્યાય વિના બીજઈ યતીઈ હીરાગલ વસ્ત્ર તથા શણિયું ન વિહરવું ઉપરિ પણિ આચાર્યાદિકનું દીધું હોઈ તે પણિ ન ઓઢવું તથા કેસરિ વસ્ત્રનો વર્ણ પરાવર્તન કરવો અને મસિનો ખડીઓ કાચને માટીને તથા કાચલીને ધાતુને સર્વથા ન રાખવો ૪પ તથા પાડિહારૂ સર્વથા મોટકા કારણ વિના કુણી સાધુઈ ન લેવા ૪૬ તથા પડિકકમણા માંડવા વેલાં કૅડિલ પડિલેહવાં ૪૭ તથા યતીઈ સાધવીઈ ઉપાસરા બાહિર ન ઈસવું ૪૮ તથા યતીઈ શ્રાવિકાનિ સાધ્વીનઈ ગીત રાસ ભાસ કુર્ણિ ભણાવવાં નહી અનિ સંભલાવવાં પણિ નહી ૪૯ તથા ટોપરા ટોપરિ ચેતના પ્રમુખ નાનાં મોટાં પાત્રી ફૂલડી સર્વથા કુણુિં ન પાડવી. આચાર્ય ઉપાધ્યાય સારૂ પણિ ફૂલડી ન પાડવી મૂલગી હેઈ તે લેપતાં આચાર્ય ઉપાધ્યાય ટાલી સમરાવવી નહિ એ મર્યાદા પણિ સર્વથા પાલવી કિસ્યું સંદેહલું થાસ્થઈ તે તેહનિ મેટકે ઠબકો આવશ્યઈ સહી ૫૦ તથા તેલ રેગાન અસબેદા પ્રમુખ સર્વથા કરી અણાવવાં નહી એ આસિરી આકૃતિ વણી કરવી. પ૧ તથા વિહાર કરતાં થતી સમસ્તે ઠાણાદીઠ ડુંડાસણ રાખવા પૂજવાને ખપ વિશેષથી કરે. પ૨. તથા સંથાઈ પડિલેહણા ભણાવ્યા પછી જ કારણ વિના વસ્ત્ર પાત્ર પડિલેહવાં ૫૩. તથા ખજૂર ખલેહડાં પ્રમુખ તથાવિધ અનાચીર્ણ વસ્તુ કારણ વિના નહિ વિહરવા. ૫૪. તથા કોઈ યતીઈ બીજાને સંઘાડી ગચ્છ નાયકતિં તથા તેના ગુરુનિ પૂછયા વિના કુણિ સર્વથા જ ન રાખે. પપ. તથા બીજઈ યતીઈ પણિ ઠાણું ૩ તથવિધ જઘન્ય હોઈ તેહ જ પણ્યાસ પદની વિનતી કરવી. ૫૬. તથા સોપારીના કટકા, પાનને ભુકો કુણિ સાધુ સાધ્વીઈન વિહાર ન લે. પ૭. તથા યતિ સમસ્તિ દિન પ્રતિં સહસ્ર ૧ સક્ઝાય કરવો અનિં જો હજાર ૧ સઝાય ન કરી સકઈ તો ૫૦૦ સજઝાય કરો. એ મર્યાદાના બોલ મધ્યે કેતલાએ બાલ દિન પ્રતિં કરવાના છઈ, જે ન પાલઈ તેહસિં વાર ૧ તથા ૨ ગુરિ વારÇ પછઈ વારિ કરઈ તે શાકને શિષ્યનિં નિષેધ કરવો ઈમ હુઈ કરતાં ન પાકે તે એકાસણુ ત્રિવિહાર કરાવવૅ તો હિ એ મર્યાદા ન પાલઈ તેહનિ બિલ પણિ કરાવવું એ મયદાના સર્વ બોલ સમસ્ત ગીતાથિ તથા યતિઈ રૂડી પરિ પાલવા તથા સંઘાડી પાસઈ, પાઈપલાવવા અનિં ગીતાર્થ નું કહણ જે ન માનઈ તો સંઘ મથે જે વડો શ્રાવક હોઈ તેનિ કહીનિં પણિ લાવવા એણિ ધર્મવંતિ (?) સર્વ ઉવેખી ન મુંક સહી શિવમસ્તુ ભૂમિનંદ ઘ શાકે નભે અસિત પક્ષ કે તીયા સીમ્યવાણ લિખિ પત્તને પુરે છે ?
[ આચાર્ય શ્રીમદ્ વિજયદાનસૂરીવર સંગૃહીત ઉપાધ્યાય શ્રીમદ્ વીરવિજયજી શાસ્ત્ર સંગ્રહની પ્રત પરથી ઉતાર્યું.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org