________________
...લવાદી ચર્ચામાં પૂ. આ॰ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલા પ્રતિવાદ ]
૨૦૩
(૯) નિરૂપણના કાઠામાં ચેાથા વર્ષમાં માગશર વદ ૧૦ ના અને શ્રાવણ સુદ ૩ ને ક્ષય જણાબ્યો છે, જે ઉપરના કાઠામાં નથી.
(૧૦) ઉપરના કોઠામાં પાંચમા વર્ષમાં શ્રાવણ સુદ ૩ ના અને અષાડ વદ ૬ ને ક્ષય જણાવ્યો છે, જે નિરૂપણના કાઠામાં નથી.
(૧૧) ઉપરના કોઠામાં પાંચમા વર્ષમાં આસો વદ ૫ આદિ જણાવેલ છે, જ્યારે નિરૂપણના કાઠામાં આસા સુદ ૫ આદિ જણાવેલ છે.
(૧૨) ઉપરના કાઠામાં કુલ ૩૧ તિથિઓનો ક્ષય જણાવ્યો છે, જ્યારે નિરૂપણના કાઠામાં કુલ ૩૦ તિથિઓના ક્ષય જણાવ્યો છે.
આ. શ્રી સાગરાનન્દસૂરિજીની પરસ્પરવિરોધી કબૂલાતા :
૧. વળી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ ક્ષયતિથિના કાઠા આપીને એમ પણ જણાવ્યું છે કે તિથિવૃદ્ધિ તા આવતી જ નહિ, જ્યારે શ્રી સિદ્ધચક્ર વર્ષે ૫ માના અંક ૧ માં પૃ. ૭ ઉપર તેઓએ જણાવ્યું છે કે—
શ્રી સ્થાનાંગસૂત્ર તથા સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રા અને જયોતિકરણ્ડક આદિ પ્રકરણાને અનુસારે સાફ સાફ જણાય છે કે ખીજ પાંચમ આદિ પર્વતિથિનો ક્ષય હાઈ શકે છે પણ તિથિઓની વૃદ્ધિ થવાના પ્રસંગ છે છે છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસંગે નિયત છે.”
૨. ઉપર મુજબ તિથિઓની ક્ષય–વૃદ્ધિ અને આવતી હેાય એમ જણાવ્યા પછી, શ્રી સિદ્ધચક્રના પાંચમા વર્ષના અંક ૬-૭ માં પૃ. ૧૫૬ ઉપર તેઓ જણાવે છે કે—
“ સૂત્ર નિયુક્તિ ભાષ્ય ચૂર્ણિ અને હારીભદ્રીયાવૃત્તિને બનવાના વખત સુધી કર્મમાસ કે જે નિયમીત ત્રીશ દિવસના જ ગણાય તેને આધારે જ હિસાબ અને પ્રવૃત્તિ હતી, અને તેમાં વૃદ્ધિ કે હાનિ કોઈ પણ તિથિ ગણાતી ન્હોતી. આ સાદી વાત ન સમજનારા ભાદરવા સુદ ચૌથમાં ચમકે છ આદિને એવડી માનીને પણ પચ્ચાસ અને સીત્તેરની ચર્ચા કરે.”
૩. આ પછી, વળી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, શ્રી સિદ્ધચક્ર વર્ષ ૯ માના આઠમાં અંકમાં પુંઠા ઉપર પાછળના ભાગમાં જણાવે છે કે—
.
· જૈન જ્યોતિષના અગર જૈનધર્મના હિસાબે સર્વથા લૌકિક પંચાંગ વિધી અને જુદું છે, છતાં માત્ર વ્યવહારને અંગે તે શાસ્ત્રવિરૂદ્ધ એવા લૌકિક પંચાંગને અનુસરવાનું હાવાથી હજારો વર્ષથી ચતુર્વિધ શ્રીસંધ તે લૌકિક પંચાંગ પ્રમાણે વર્ઝન રાખે છે અને ધર્મની આરાધના તેને અનુસારે કરે છે.”
૪. આ ફકરાઓ અમે એટલા માટે જ ટાંકા છે કે—આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી આ વિષયમાં કેટલા બધા અનિશ્ચિત છે અને તેમ છતાં પણ ગમે તેવું ઊલટું–સુલટું પણ નિશ્ચયાત્મક ભાષામાં લખી નાખતાં પણ અચકાય તેવા નથી, તેના આછે ખ્યાલ આવી શકે. શ્રી હારિભદ્રીયા વૃત્તિને અન્ય આશરે ૧૫૦૦ વર્ષથી વધારે સમય થયા નથી. તે વખત સુધી તેા તિથિની ક્ષય–વૃદ્ધિને જણાવનાર ટીપ્પનકના શ્રી જૈન શાસનમાં વ્યવહાર હતા જ નહિ, એમ એક વાર કહીને ફેર પાછા કહે છે કે હજારો વર્ષથી લૌકિક પંચાગ પ્રમાણે ચતુર્વિધ શ્રીસંઘ વર્તન રાખે છે. તે પંચાંગ પણુ કેવું ? “ જૈન જ્યોતિષ અગર જૈનધર્મના હિસાબે સર્વથા વિરાધી અને જીર્ હું, ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org