________________
૨૦
|| જૈન દષ્ટિએ તિથિદિન અને પર્વરાધન પહેલે ફકરે, તેમના ત્રીજા મુદ્દાને આશ્રયીને કરેલા નિરૂપણની સાથે વિચારણીય હોવાથી, તે સર્વને પ્રતિવાદ કર્યા બાદ, તેમના બીજા મુદ્દાને આશ્રયીને કરેલા નિરૂપણના શેષ ભાગને પણ પ્રતિવાદ કરવામાં આવ્યો. હવે તેમણે ત્રીજા મુદ્દાને આશ્રયીને કરેલા નિરૂપણમાં સૂચવેલ પાઠોને અંગે જે ક્ષયતિથિઓને કેઠે આપ્યો છે, તેના સંબંધમાં થોડુંક જણાવીએ છીએ.
૨. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ વિ. સં. ૧૯ માં “તિથિની ક્ષયવૃદ્ધિની સમજ”. શીર્ષક પિતાના લેખમાં ક્ષયતિથિઓને એક કેઠે આપે હતા, જે શ્રી સિદ્ધચક્ર પાક્ષિકના પાંચમા વર્ષના ૨૦-૨૧ મા અંકમાં પૃ. ૪૭૯ ઉપર પ્રગટ થયેલ છે, તે આ નીચે આપવામાં આવે છે.
આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ લખ્યું છે કે–જૈન જ્યોતિષમાં આ વદથી શરૂ કરીને યુગના પૂર્વાર્ધમાં અને ઉત્તરાર્ધમાં એકેક મહિનાને આંતરે વદ બીજ આદિ સમતિથિ અને એકમ આદિ તિથિને ક્ષય નિયમિતપણે છે. જેમકે– ૧લું વર્ષ
રજુ વર્ષ | ૩જું વર્ષ કયું વર્ષ પમું વર્ષ વદ ૨ આસે
૫ શ્રા. ૯ શ્રા. ૫ શ્રા.
૩ શ્રા. ૪ માગશર ૧૪ આસે ૧૧ આ
૮ આસે ૬ અ. વદ ૬ માધ વદ ૧ માગશર ૧૩ માગશર ૨ માગશર ૫ આશે. ૮ ચૈત્ર ૩ માધ ૧૫ પિષ અ. ૧૨ માધ
૭ માગ. ૧૦ જે. ૫ ચૈત્ર ૨ ચૈત્ર વદી ૧૪ ચૈત્ર
૯ ભાવ ૧ . સુ. ૧૧ ચૈત્ર
૧૫ અ. અ.
૩. ઉપર આપેલા ક્ષયતિથિઓના કોઠા સાથે, નિરૂપણને અંગે આપેલ કેડે મેળવતાં, બે વચ્ચે ઘણે તફાવત છે-એમ માલુમ પડ્યા વિના નહિ રહે. (૧) નિરૂપણના કેઠામાં દરેક વર્ષે છ છ તિથિઓને ક્ષય જણાવ્યો છે, જ્યારે ઉપરના કઠામાં
૧ લા વર્ષમાં પાંચ તિથિઓને અને પાંચમા વર્ષમાં આઠ તિથિઓને ક્ષય જણાવ્યો છે. (૨) નિરૂપણના કઠામાં પહેલા વર્ષમાં શ્રાવણ વદિ ૧૨ ને ક્ષય જણાવ્યો છે, જે ઉપરના
કઠામાં નથી. (૩) બીજા વર્ષમાં ઉપરના કોઠામાં શ્રાવણ સુદ ૫ને ક્ષય જણાવ્યો છે, જે નિરૂપણના કેડામાં નથી.
ઉપરના કઠામાં બીજા વર્ષમાં વદ જણાવેલ છે ત્યાંથી ચાર તિથિઓને નિરૂપણને કેઠામાં
સુદની તિથિઓ જણાવેલી છે. (૫) નિરૂપણના કઠામાં બીજા વર્ષમાં શ્રાવણ સુદ ૯ને ક્ષય જણાવ્યો છે, જે ઉપરના કઠામાં નથી. (૬) ત્રીજા વર્ષમાં ઉપરના કઠામાં શ્રાવણની ૯ ને ક્ષય જણાવ્યો છે, જે નિરૂપણના કેડામાં નથી. (૭) નિરૂપણના કઠામાં ત્રીજા વર્ષમાં શ્રાવણ વદિ ૬ને ક્ષય જણાવ્યો છે, જે ઉપરના કઠામાં નથી. (૮) ઉપરના કઠામાં ચોથા વર્ષમાં શ્રાવણ વદ ૫ ને અને માગશર વદ ૨ ને ક્ષય જણાવ્યો
છે, જે નિરૂપણના કઠામાં નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org