________________
૧૮૬
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પૌરાધન... કરવી જોઇએ, અને તેવીજ કરેલી આચરણા સુવિહિતાને આચરવા લાયક ગણાય, અને સંવત્સરીને માટે તિથિપરાવર્તનની કરેલી આચરણા શાસ્ત્ર અનુકૂળ હોવાથી સર્વસુવિહિતાએ પ્રમાણ કરી છે અને યાવત્ શાસન તે પ્રમાણપણે રહી શકે તેમ છે.
“ અને તે સંવત્સરીના દિવસની સાથે આષાઢ ચતુર્માંસીના દિવસ અતીત પચાસમા દિવસ હોવા જોઇએ, અને કાર્તિકી ચતુર્માંસીના દિવસ અનાગત સિત્તેરમા દિવસ હેાવા જોઇએ એવા શ્રી સમવાયાંગ અને પર્યુષણાકલ્પ વિગેરેના વચનને અનુસરીને તે આષાઢ અને કાર્તિકી એ એ ચામાસી તિથિના પરાવર્ત કરવા જ પડે અને જ્યારે આષાઢ અને કાર્તિક ચતુર્માસીના પર્વના દિવસ પરાવર્તન પામે ત્યારે તે બંને એટલે આષાઢ અને કાર્તિકીના ચામાસાની સાથે એકસો વીસમા દિવસ તરીકે અતીત, અનાગતપણે સંબંધ રાખનાર ફાલ્ગુન ચતુ· *સીની પૂર્ણિમાના દિવસ પરાવૃત્તિ પામે અને ફાલ્ગુન ચતુર્દશી એ આષાઢ શુક્લ ચતુર્દશી અને કાર્તિક શુકલ ચતુર્દશીની માફક પરાવૃત્તિ પામે અને તે સર્વ પરાવર્તન સકળ શાસનપ્રેમી સંધને સમત થાય તેમાં કંઈપણ આશ્ચર્ય નથી.” આચરણા આગમથી અવિરૂદ્ધ જ જોઈએ ઃ
૧. શ્રી ધર્મરત્નપ્રકરણકાર પૂ. આચાર્યદેવ શ્રીમત્ શાન્તિસૂરીશ્વરજી મહારાજાએ “પન્ક્રોલવળાતિદ્દિપાવત્તો ” આ પ્રમાણે જે કહ્યું છે, તેને અંગે ઉપર જણાવેલા પ્રસંગનો જો ખરાખર ખ્યાલ આવી જાય, તેા શ્રી ધર્મરત્ન પ્રકરણના આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલા પાઠથી ગેરરસ્તે દોરવાવાનું થાય જ નહિ. પર્યુષણાદિ તિથિઓની પરાવૃત્તિ સંબંધી ઉપર જણાવેલી યુગપ્રધાન આચાર્યભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાનુસારિતાને જાણ્યા પછીથી, એવા પ્રશ્ન ઉદ્ભવવા એ સંભવિત છે કે જો તેમણે કરેલું પરાવર્ત્તન શાસ્રવચનને આધારે હતું, તો શ્રી ધર્મરત્ન પ્રકરણમાં ‘શાસ્ત્રોમાં અન્ય પ્રકારે કહેલી અને સવિગ્ન ગીતાએ પ્રકારાન્તરે આચરેલી’ આચરણાએની ગણનામાં તેને કેમ ગણાવેલ છે ? ” તેનો જવાબ એ છે કે આગમમાં ભાદરવા સુદ ૫ આદિ લખી છે અને કારણવિશેષે સૂત્રાનુસારપણે ભાદરવા સુદ ચેાથ પ્રવર્તાવી પૂનમની ચતુર્માસી શુક્લા ચાદશે કરી, એટલા પૂરતા જ પ્રકારાન્તર ! પ્રકારાન્તરથી એમ સમજવાનું છે જ નહિ કે-આગમની આજ્ઞાથી વિરૂદ્ધ!” શ્રી ધર્મરત્ન પ્રકરણમાંનો આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જે પાઠ રજૂ કર્યાં છે, તેની પહેલાંના ભાગમાં તેમ જ તેની પાછળના ભાગમાં પણ સ્પષ્ટ રૂપે જણાવેલ છે કે-સંવિગ્ન ગીતાર્થો દ્વારા જે આચરિત, તે આગમથી અવિરૂદ્ધ હોય તે જ આરિત તરીકે પ્રમાણ થઈ શકે છે. જુઓ—
“ વિનીતાર્થી આમનિર્પેક્ષ નાવન્તિ । ’” आगमाविरुद्धाचरितं प्रमाणम् ।
66
33
अप्रमाणता चागमनिषिद्धत्वात् ।
66
:
આથી સમજી શકાશે કે-શ્રી ધર્મરત્ન પ્રકરણના પાઠથી પણુ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી જે પ્રવૃત્તિને જીતવ્યવહાર ઠરાવવા માગે છે, તે પ્રવૃત્તિ જીતવ્યવહાર ઠરી શકતી નથી : કારણ કે—તે આગમવિરૂદ્ધતા આદિ અનેક દોષોથી યુક્ત છે. ગીતા/ચરિત અને શ્રુતણિત વચ્ચેની પ્રકારાન્તરતા, વિરૂદ્ધતાના અર્થવાળી હોઈ શકે જ નહિ.
Jain Education International
[ મુ. વૃ. ૧૮ ] [ મુ. રૃ. ૧૮ ] [ મુ. રૃ. દ્દશ્ ]
૨. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પણ જીતની આજ્ઞાનુસારિતાને અને શ્રી ધર્મરત્નપ્રકરણકારના આશયને શ્રી સિદ્ધ્ઢ્ઢ પાક્ષિકના ચેાથા વર્ષના અંક ૧૫ મામાં પૃ. ૩૪૮ ઉપર નીચે મુજબ જણાવેલ છે—
For Personal & Private Use Only
www.jainelibrary.org