________________
१७७
- લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ] (उ) प्रवचनमधीते......प्रमाणत्वादिति व्याख्यानं श्रीभगवतीवृत्तौ, तत्र सर्वापि प्रवृत्तिः प्रमा
णतया न भणिता, यतः श्रुतव्यवहारिणा प्रवर्तितं तदेव प्रमाणं स्याद्यदागमानुपातिः, अन्यथा प्रवचनव्यवस्थाविप्लवः प्रसज्येत ।
[मुद्रिते पृ. ३७४ ] (૯) તવંતરંગિણી નામના ગ્રન્થમાં પણ મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ ફરમાવે છે કે – (૪) આચાર્યપરંપરાથી આવેલી એવી પણ જે સામાચારી, પોતાના દોષને કારણે સિદ્ધાન્તના
–શાસ્ત્રના લેશ માત્ર પણ દેષને દેખાડનારી ન હોય તે જ સામાચારી પ્રમાણ છે. (આ) અશઠ પુરૂષ દ્વારા આચરિત આદિ લક્ષણેથી રહિત એવી જે સામાચારી, તે પ્રશસ્ત
નામવાળી હોય તે પણ, અંગીકાર કરવા યોગ્ય નથી. એટલું જ નહિ, પણ વિષમિશ્રિત દૂધને જેમ ત્યાગ કરાય છે, તેમ આગમવિરૂદ્ધ સામાચારીને મન-વચન-કાયાથી કરવા-કરાવવા-અનુમેદવાથી પણ ત્યાગ કરવો જોઈએઃ અર્થાત્ મન, વચન અને કાયાથી આગમવિરૂદ્ધ સામાચારીને પોતે પણ ત્યાગ કરે, બીજાની પાસે તેવી આગમવિરૂદ્ધ સામાચારીને આચરવે નહિ અને જે કઈ તેવી આગમવિરૂદ્ધ સામાચારીને આચારતા હોય, તેમની અનુમોદના પણ કરે નહિ જુઓ -
तल्लक्षणं तु आयरियपारंपरएण आगया संती।
सिद्धन्तदोषलेसं दंसेइ न अत्तदोसेणं ॥ ४६॥ तस्याः सामाचार्या लक्षणं तल्लक्षणं, तु पुनः, किं ?-या आचार्यपरंपरया आगता सती आत्मदोषेण सिद्धान्तदोषलेशं न दर्शयति, अयं भावः - आचार्यपरंपरागतत्वे स्वात्मदोषेण सिद्धान्तदोषादर्शकत्वं सामाचार्याः प्रामाण्यमिति, आत्मदोषेणेति पदं सिद्धान्तशुद्धत्वज्ञापनार्थम् , आधुनिककालवर्तिस्वल्पसिद्धान्तानुसारेण स्वमतिकल्पितायाःप्रामाण्यपराकरणार्थं परंपरागतत्वे सतीति सप्तम्यन्तविशेषणं, निह्नवपरंपरायातनिह्नवसामाचारीनिवृत्तये सिद्धान्तदोषादर्शकत्वमिति, निह्नवसामाचारी हि सिद्धान्तदोषं दर्शयत्येष, आस्तां स्थूलतरदोषदृषितत्वं, स्वल्पेनाप्यागमविरोधेन दुषिता प्रमाणं न भवतीति शाप नार्थं लेशपदमिति, अत एव नास्माकं सामाचार्या आगमेन सह महान् विरोधः, किन्तु द्वित्रादिविचारैः, स च न दोषोऽल्पत्वादित्याशयस्य प्रशस्तं निरस्तं, प्राणदेशं प्राप्य मृत्युदायकस्य स्वल्पस्यापि हलाहलस्य कंठविवरदेशं प्राप्य मृत्युदायकत्वनियमादिति को भावः - आगमनैष्ठिकवचनस्याप्यपलापिनो वचनमानश्रवणे समीपावस्थाने चानन्तानि जन्ममरणानि लभते, किं न पुनस्तदाचरितसामाचारीकरणेनेति रहस्यम् ।
[मुद्रिते पृ. ३२-३३ ] (आ) इहरा पसत्थनामावि पंडिआणं पमाणमिह न जओ।
विसमिस्सपायसं वा तिविहं तिविहेण वज्जिज्जा ॥ ४७॥ इतरथा-पतल्लक्षणरहिता सामाचारी प्रशस्तनाम्न्यपि, नाङ्गीकार्येत्यध्याहार्य, कुतो?, यतः पंडितानामिह प्रवचने सा प्रमाणं न भवति, तर्हि किं कर्त्तव्यमित्युत्तरार्द्धमाहआगमविरुद्धसामाचारीमिति गम्यं, विषमिश्रपायसमिव त्रिविधं त्रिविधेन-मनोवाकायकरणकारणानुमतिभिर्वर्जयेदिति ।
[ मुद्रिते पृ. ३४ ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org