________________
૧૭૪
[ જૈન દૃષ્ટિએ તિથિદેિન અને પૌરાધન... અને તેના અર્થનું આલમ્બન નહિ કરનારા અવિગ્નએ જે આચરણ કર્યું હોય, તે જીતવ્યવહાર નથી પણ અન્ધપરંપરા છે. આકલ્પવ્યવહારને માટે શ્રુત એ વ્યવહારક નથી, એવું કહેનારને માટે શાસ્ત્રમાં મેટું પ્રાયશ્ચિત્ત દર્શાવેલું છે. આથી એક માત્ર જ્ઞાનિએએ કરમાવેલા વિધિના રસિકજનેાએ, શ્રુતાનુસારે કરીને સેવિગ્નજીત આલંબન કરવા ચેાગ્ય છે, એવી ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞા છે. જુઓ——
“ જોઈને શાલનીત્યા થો, વર્તતે સ મહાનનઃ । મિજ્ઞસાથે તમ——ન્યાનાં નૈવ પતિ । ૪ ।। यत्संविग्नजनाचीर्ण, श्रुतवाक्यैरबाधितम् । तज्जीतं व्यवहाराख्यं, पारम्पर्यविशुद्धिमत् ॥ ५ ॥ यदाचीर्णमसंविग्नैः, श्रुतार्थानवलम्बिभिः । ન નીતે વ્યવવાયત્ત-જ્ન્મસંતતિસમ્ભવમ્ ॥૬॥ आकल्पव्यवहारार्थं, श्रुतं न व्यवहारकम् । इति वक्तुर्महत्तन्त्रे, प्रायश्चित्तं प्रदर्शितम् ॥ ७ ॥ तस्मांच्छ्रुतानुसारेण, विध्येकरसिकैर्जनैः ।
સંવિઋનીતમવન્ધ્ય—મિયાજ્ઞા પારમેશ્વરી ॥ ૮॥ ” [ મુદ્રિતે છુ. ૭૮ ]
(૫) પૂ. મહાપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજા શ્રી ગુરૂતત્ત્વવિનિશ્ચય નામના ગ્રન્થમાં ફરમાવે છે કે—જીતવ્યવહાર તીર્થ પર્યન્ત હોય છે જઃ કારણ કેદ્રવ્યાદિના વિમર્શ–વિચારપૂર્વક અવિરૂદ્ધ એવી જે ઉત્સર્ગાપવાદયતના, તેનું જ પ્રાયઃ જીતરૂપપણું છે. માત્ર આગમાદિના કાલમાં સૂર્યપ્રકાશમાં જેમ ગ્રહપ્રકાશને અન્તર્ભાવ થાય છે, તેમ જીતવ્યવહારના આગમાદિવ્યવહારમાં અન્તર્ભાવ થાય છે. અહીં પ્રશ્ન ઉઠાવે છે કે− તા પછી શ્રુતકાલીન જીત એ પણ તત્ત્વતઃ શ્રુત જ છે, એમ કહેવામાં દોષ શેા છે? અને જો તેમ કહેવામાં દાષ નથી, તા પછી કયારે જીતના ઉપયાગ છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં ગ્રન્થકાર-પરમર્ષિ ક્રમાવે છે કે– જ્યારે તેનું ( જીતનું) પ્રાધાન્ય હોય ત્યારે તેના ( જીતનો ) ઉપયાગ કરવાના છે, એ કારણથી જે અંશમાં જીતમાં શ્રુતની અપ્રાપ્તિ હોય, તે અંશે તેનું જ ( જીતનું જ ) પ્રાધાન્ય છે.' જુઓ—
66
किञ्च जीतव्यवहारस्तावदातीर्थमस्त्येव, द्रव्यादिविमर्शाविरुद्धोत्सर्गापवादयतनाया एव प्रायो जीतरूपत्वात्, केवलमागमादिकाले सूर्यप्रकाशे ग्रहप्रकाशवत्तत्रैवान्तर्भवति न तु प्राधान्यमश्नुते । तथा च श्रुतकालीनं जीतमपि तत्त्वतः श्रुतमेवेति को दोषः ? कदा तर्हि तस्योपयोगः ? इति चेत्, यदा तस्य प्राधान्यम्, अत एव यदंशे जीते श्रुतानुपलम्भस्तदंशे इदानीं तस्यैव प्रामाण्यमिति ॥ [ મુદ્રિતે રૃ. ૬ ] (૬) એ જ ગ્રન્થમાં, આગળ ચાલતાં– જો જીતના આદર કરાશે તો દુનિયામાં કયી એવી આચરણા છે કે જે પ્રમાણ નહિ અને ? કારણ કે—બધા જ સ્વપરમ્પરાગત જીતના આશ્રય કરનારા છે.' આવી શંકાનું નિરાકરણ કરતાં, ગ્રન્થકાર પરમષિએ ફરમાવ્યું છે કે જે જીત
';
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org