________________
લિવાદી ચર્ચામાં પૂ. આ૦ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલ પ્રતિવાદ 1.
૧૭૩
पाभी ५४ विद्यमान छ. श्री निसाथी अवि३४ माय२४ानुं सक्षा 'असढेण'वाणी ગાથામાં દર્શાવ્યું છે તેવું માનવામાં આવ્યું છે. આ પ્રકારે આચરણાને અંગે પણ આજ્ઞાની સિદ્ધિ કર્યા પછીથી, શાસ્ત્રકાર મહાપુરૂષે એમ પણ કહ્યું છે કે-પરપક્ષની વાત તે દૂર રહી પણ સ્વપક્ષમાં પણ દુઃષમાકાલના દેષથી એવા શ્રમણ વેષધારી મુડે ઘણું દેખાય છે, કે જેઓ શ્રમણગુણના વ્યાપારથી મુક્ત છે, ઉદ્દામ અશ્વો જેવા છે અને નિરંકુશ હાથીઓ જેવા છે. તે બધાને દૂરથી જ વિષની જેમ તજવા જોઈએ અને આજ્ઞાશુદ્ધ એવા સાધુઓ તથા શ્રાવકને વિષે બહુમાન કરવું જોઈએ. જુઓ શ્રી ઉપદેશ રહસ્યમાં–
" जयणा खलु आणाए, आयरणावि अविरुद्धगा आणा ।
णासंविग्गायरणा, जं असयालंबणकया सा ॥ १४५ ॥ यतना खलु निश्चयेन, आशया निशीथादिसूत्रादेशेन भवति, न तु स्वाभिप्रायेण लोकाचारदर्शनेनैव वा, नन्वाचरणाप्याजैव पंचसु व्यवहारेषु जितस्यापि परिगणनात् , तथा च कथं नेयं यतनायां प्रमाणमित्यत्राह । आचरणाप्यविरुद्धैवाशा न पुनरसंविग्नाचरणा, यद् यस्मात् , असदालंबनकृता सा, ते हि दुःषमाकालादिदोषावलंबनेन स्वकीयं प्रमादं मार्गतया व्यवस्थापयन्ति, न चैतद् युक्तम् , विषादेरिव दुःषमायां प्रमादस्याप्यनर्थकरणशक्त्यविघातात् , तदक्तम "मारेति दस्समाए, विसादओजह तहेव साहणं । निकारणपडिसेवा, सव्वत्थ विनासई चरणं ॥” अविरूद्धाचरणायाश्चेत्थं लक्षणमामनंति। " असढेण समाइन्न, जं कत्थइ केणइ असावज्ज । न निवारियमन्नेहिं, जं बहुमयमेअमायरिअं ॥” अशठेनामायाविना सता समाचीर्णमाचरितम् , यद्भाद्रपदशुक्लचतुर्थीपर्युषणापर्ववत् , कुत्रचित्काले क्षेत्रे वा केनचित्संविग्नगीतार्थत्वादिगुणभाजा कालिकाचार्यादिनाऽसावा मूलोत्तरगुणाराधनाविरोधि तथा न नैव निवारितमन्यैश्च तथाविधैरेव गीतार्थैः अपि तु बहु यथा भवत्येवं मतं बहुमतमेतदाचरितम् ॥ १४५ ॥
दीसंति बहू मुंडा दूसमदोसवसओ सपक्खेवि ।
ते दूरे मोत्तव्वा आणासुद्धेसु पडिबंधा ॥ १४६ ॥ एवंविधाज्ञासिद्धिः सांप्रतं यथा भवति तथा हि दृश्यंते, स्वपक्षेऽपि किं पुनः परपक्ष इत्यपिशब्दार्थः, बहवो मुंडा श्रमणगुणमुक्तयोगिनो हया इवोद्दामा गजा इव निरंकुशाः शिरोमुंडा, दुःषमादोषवशतः पंचमारकवैगुण्यबलात् , तदुक्तम् , “ कलहकरा डमरकरा असमाहिकरा अणिब्वुइकरा य । होहंति भरहवासे बहुमुंडा अप्पसमणा य॥” ते दूरेण मोक्तव्या विषवत् परिहर्त्तव्याः, तथा आज्ञाशुद्धेषु सम्यगधीतजिनागमाचारवशात् शुद्धिमागतेषु साधुषु श्रावकेषु
वा, प्रतिबंधो बहुमानः कार्यः ॥ १४६ ॥" [ मुद्रिते पृ. ५९] (૪) પૂ. સુવિહિતશિરેમણિ આચાર્યભગવાન શ્રીમદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલા શ્રી
" योगविंशिका" नामना अन्थनी पू. भोपाध्याय श्रीभ६ यशोविन्य महा। व्याच्या લખી છે. તે વ્યાખ્યામાં તેઓશ્રી જણાવે છે કે-શાસ્ત્રની નીતિથી જે વર્તનારે હોય, તે એક પણ મહાજન છે. અજ્ઞાન સાર્થોથી ફાયદો છે? કારણ કે આંધળા સે હોય તે પણ તે જોઈ શકતા નથી. સંવિગ્નજનેએ જેનું આચરણ કર્યું હોય, કૃતવાક્યોથી જે અબાધિત હોય અને જે પારસ્પર્ય વિશુદ્ધિવાળું હોય, તે આચરણ એ છતવ્યવહાર કહેવાય છે. શ્રત
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org