________________
et
|
|
કરૂં છું છતાંએ સંક્ષેપમાં જવાબ આપું છું. ટીપણાની વૃદ્ધાતિથિને શાસ્ત્રકારે એ સૂર્યોદયવાળી જણાવી છે તે ટીપણાનુસારેજ જણાવી છે. નહીં કે જૈન શાસ્ત્રાનુસારે જણાવી છે. જૈન શાસ્ત્રાનુસારે જગદ્ગુરૂ આ. શ્રી. હીરવિજય સૂ. તથા આ. શ્રી. વિજયસેનસૂરીજી મ. ટીપણામાં આવેલી પર્વતિથિની વૃદ્ધિ વખતે બીજી તિથિનેજ ઔયિકી કહેતા હોવાથી પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ટીપ્પણાની પર્વતિથિની વૃદ્ધિ વખતે યુદ્ધો હાર્યાં તોત્તા' એ પ્રથાષ અનુસાર બીજી તિથિનેજ પર્વતિથિ તરીકે સ્વીકારી છે. હવે જ્યારે બીજી તેજ પર્વતિથિ માની ત્યારે પૂર્વની તિથિ આપે આપ અપર્વ થઈ જતી હાવાથી ટીપણાની એ ચૌદશ વખતે આપેાઆપ એ તેરશજ થાય છે. અને તેથીજ શ્રી. દેવસૂર તપાગચ્છની આચરણામાં શ્રીસંઘમાં ટીપ્પણાની પર્વતિથિની વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિનીજ વૃદ્ધિ કરાય છે તે તદ્દન વ્યાજબીજ છે. ટીપણાની પર્વતિથિની વૃદ્ધિને એમજ રહેવા દઈને જો તત્ત્વતરંગિણીકારના આ સમાપ્તિના વચનથી ભ્રમિત થઈને બીજી તિથિને આરાધી લેવી એવા અર્થ સાચેાજ માનવા આગ્રહ હાય તો પ્રથમ શ્રી ઉમાસ્વાતિવાચક મહારાજને ‘વૃદ્ધો ા તથોત્તા”ના પ્રધાષ શા માટે અનાવવા પડે ? તે વિચારવાની જરૂર છે કારણ કે ટીપ્પણામાં તે એ પર્વતિથિ હતીજ પછી વળી ઉત્તરા કરવી એમ કહેવાની જરૂરજ શી પડી અહીં ધ્યાનમાં રાખવાનું છે કે તત્ત્વતરંગિણીકારે આ વૃદ્ધાતિથિને પ્રસંગ જે ઉઠાવ્યેા છે, તેના અર્થ એટલેાજ છે કે ટીપણામાં પર્વતિથિ વધે, કે ઘટે ત્યારે કઈ તિથિ માનવી ? તે નક્કી કરવું અર્થાત્ તેમના પ્રયાસ તા પર્વતિથિ ટીપ્પણામાં વધે કે ઘટે ત્યારે કઈ પર્વતિથિ માનવી તેની વ્યવસ્થા કરવા માટે છે, નહિ કે ક્ષય કે વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપવૃતિથિના ક્ષય કે વૃદ્ધિની વ્યવસ્થા કરવા માટે છે.
યદિ તિથિક્ષયના અર્થ તિથિનાશજ કરવા હાત તા ક્ષયે પૂર્વાં પ્રઘાષનું કામ નજ હતું. આવીજ રીતે વૃદ્ધાતિથિ એટલે એકજ તિથિના એ અવયવ નહિ, પરંતુ જુદીજ તિથિ છે. કારણ કે જે તિથિ સૂર્યોંદયને સ્પર્શી તે આખી એકજ તિથિ મનાય છે. ‘યાતિથિઃ પ્રાતઃ પ્રત્યાયાનનેછાયાં સા સપૂતિ. ’આ વાકય એજ સિદ્ધ કરે છે કે પ્રાતઃ પ્રત્યાખ્યાન સમયે હોય તે તિથિજ સંપૂર્ણ અહોરાત્ર મનાય.
:
?
[જૈન દૃષ્ટિએ તિથિનિ અને પર્વોરાધન...
પૃ. ૨૨ માં આગળ ઉપર મુદ્દો ૬ રજી કર્યાં છે કે—
Jain Education International
આમાં તિથિક્ષય એટલે કે તિથિનાશ અને તિથિવૃદ્ધિ એટલે એ અવયવવાળી એક તિથિ કે ભિન્ન અવયવવાળી તિથિ-તિથિક્ષય એટલે તિથિનાશજ એમ નહીં. કારણ કે જ્યારે તિથિને ક્ષય ટીપણામાં આવે ત્યારે તે તિથિ કયારે માનવી તેની વ્યવસ્થા રાખવાજ ક્ષયે પૂર્વાંનો પ્રઘાષ ઉમાસ્વાતિજીને કરવા પડચો છે.
આથી સ્પષ્ટ છે કે હવે એ સૂર્યોદયને એક તિથિ સ્પર્શે તે તે જુદીજ ગણાય. આટલા માટેજ ટીપ્પણામાં એ પર્વતિથિ આવી ત્યારે પહેલી તિથિને પર્વતિથિ તરીકે નથી માની. કારણ કે સૂર્યાદય સમયે તે તેમાં અપર્વતિથિનીજ ઘડીયેા છે. અર્થાત્ ટીપ્પણામાં આવેલી એ આઠમ વખતે પહેલી આઠમે સૂર્યોદય સમયે સાતમનીજ ઘડીયેા છે. એટલેજ બીજી આઠમ ઔયિકી આઠમ મનાણી છે. અને તેથી વાસ્તવિક આઠમ ઔયિકી તે બીજી આઠમજ વાસ્તવિક આઠમ છે એમ મનાયું છે, અને એટલેજ વૃદ્ધો વાર્યાં તોત્તા સૂત્ર મુજબ ટીપ્પ ાની એ આઠમમાં બીજી ઉત્તરાજ આમ માનવાની આજ્ઞા અપાઈ છે.
પૃ. ૨૩-પેરા ૫૮
માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિ વિગેરે ત્રણે મુદ્દાના સમાધાનમાં જણાવવું રહે છે કે માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિની સમાનતા છેજ નહી. આ વાત હું
For Personal & Private Use Only
www.jainelibrary.org