SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંતોનું શરણ जावज्जीवं मे भगवंतो परमतिलो गणाहा, अणुत्तरपुण्णसंभारा, खीणरागदोसमोहा अचितचिंतामणी भवजलहिपोया, एगंतसरण्णा अरहंता सरणं । ત્રણ લોકના સર્વ શ્રેષ્ઠ નાથ, અનુત્તર પુણ્યના નિધાન જેમના રાગ, દ્વેષ, મોહ ક્ષીણ થઈ ગયા છે તેવા, અચિંત્ય ચિંતામણિ, ભવસમુદ્રમાં જહાજ સમાન, એકાંતે શરણ કરવા યોગ્ય અરિહંતોનું મને શરણ હો સિદ્ધોનું શરણ तहा पहीणजरामरणा, अवेयकम्मकलंका, पणट्ठवाबाहा, केवलनाणदंसणा, सिद्धिपुरवासी, णिरुवमसुहसंगया, सव्वहा कयकिच्चा सिद्धासरणं । જેઓના જરા મરણ સંપૂર્ણ નાશ પામ્યા છે, કર્મના કલંકને જેઓને વેદવાના નથી, જેમની સર્વ પીડાઓ નાશ પામી છે, કેવળજ્ઞાન કેવલ દર્શનને ધારણ કરનારા, સિદ્ધિપુર નિવાસી અનુપમ સુખથી યુક્ત, સર્વથા કૃતકૃત્ય એવા સિદ્ધભગવંતોનું મને શરણ હો... सावज्जजोगविरया, સાધુનું શરણ तहा पसंतगंभीरासया, पंचविहायारजाणगा, परोवयारनिरया, पउमाईणिदंसणा, झाणज्झयणसंगया, विसुज्झमाणभावा साहू सरणं । તથા પ્રશાંત ગંભીર આશયવાળા, (ચિત્તના પરિણામવાળા) Jain Education International ૧૮૦ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy