________________
साडेगुत्तरसंगभंग मउडं मोलिं सिरोसेहरं, हुड्डा जिंडुहगेड्डिआइरमणं जोहार भंडक्कियं ॥ ३ ॥ रेकार धरणं रणं विवरणं वालाण पल्हत्थिअं, पाऊ पायपसारणं पुडपुडो पंकं रजो मेहुणं । जूअं जेमण गुज्झ विज वणिज सिजं जलं मजणं, एमाईअमवज्जकजभुजुओ वजे जिणिदालए ॥ ४ ॥
| પ્રવચનકારો દ્વાર–૨૮] [ જિનમંદિરમાં...]
(૧) કફ-લેષ્માદિક નાખવું, (૨) જુગાર વગેરે ખેલવાં, (૩) કલહ કરે, (ક) ધનુષ્ય-બાણ વગેરે હિંસક કળાઓને અભ્યાસ-પ્રયોગ કરે, (૫) મુખમાંથી પાણીને કે ફેક, (૬) તલ એટલે પાન-સોપારી ખાવાં, (૭) ખાધેલું તલ ઓગાળીને તેના કુચા નાખવા, (૮) ગાળો દેવી, (૯) ઝાડો-પેશાબ કરવાં, (૧૦) સ્નાન કરવું, હાથપગ વગેરે અંગે ધેવાં, (૧૧) માથાના વાળ ઓળવા, (૧૨) હાથ-પગના નખ ઉતારવા, (૧૩) લેહીના છટા વગેરે પાડવા, (૧૪) સુખડી [મીઠાઈ ખાવી, શેકેલાં ધાન્ય વગરે ખાવાં, (૧૫) ગડગુમડ વગેરેની સડેલી ચામડી ફેકવી, (૧૬) ઔષધાદિકથી પિત્તની ઉલટી કરવી, (૧૭) વમન કરવું. (૧૮) પડી ગયેલે દાંત ફેકવે, દાતણ કરવું (૧) શરીરની વિશ્રામણ એટલે દબાવવું, પગ-ચંપી વગેરે કરાવવી, (૨૦) હાથી, ઘોડા, બળદ, ગાય, ભેંસ, પાડા, ઉંટ, બકરાં, ઘેટાં વગેરે પશુઓનું દમણ કરવું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org