________________
[ s ]
[ ગાથા ૧ થી ૭, સોધ પ્રકરણ ગાથા
૨૪૮ થી ૨૫૪ સુધી. ] મધ્યમથી જણાવેલ એ ચાલીશ આશાતનાઓ શ્રી જિનમંદિરાદિ સ્થાને માં અવશ્ય વર્જવી.
(૩) શ્રી જિનમૂર્તિ-જિનબિંબને પગે લાગવાથી, ઘૂંક કે લેમ લાગવાથી, પસીને પરસેવે વગેરે લાગવાથી, તથા મૂર્તિની અવહેલના કરવાથી કે તેને તેડવાથી ભાગવાથી કે વિનાશ વગેરે કરવાથી ઉત્કૃષ્ટ આશાતના થાય છે.
સંખ્યાની અપેક્ષાએ પણ શાકત ઉત્કૃષ્ટથી ચોરાશી આશાતનાઓ બતાવી છે.'
તે આ પ્રમાણે" खेलं केलि कलिं कला कुललयं तम्बोल-मुग्गालयं, गालि कंगुलिआ सरीरधुवणं केसे नहे लोहिअं । भत्तोसं तय पित्त वंत दसणा विस्सामणा दामणं, दंतच्छी नह गल्ल नासिअ सिरो सोत्त च्छवीणं मलं ||१||
मंतं मीलण लिक्खयं विभजणं भंडार दुद्वासणं, . छाणी कप्पड दालि पप्पड वडीविस्सारणं नासणं । अकंद विकई सरुच्छुघडणं तेरिच्छ संठावणं. अग्गिसेवण रंधणं परिखणं निस्सिहिआमंजणं । छत्तोवाणह सत्य चामर मणोऽगत्तमभंगणं, सचित्ताणमचाय चायमजिए दिदीइ नो अंजली ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org