________________
[ ૪૭ ] (૨૧) દાંતને મેલ નાખ, (૨૨) આંખને મેલ-પિયા વગેરે નાખવા, (૨૩) નખને મેલ નાખ, (ર) ગાલને મેલ નાખ, (૨૫) નાકને મેલ નાખ, (૨૬) માથાને મેલ નાખો, (૨૭) કાનને મેલ નાખ, (૨૮) ચામડીને મિલ નાખ, (૨૯) ભૂત વગેરેને કબજે કરવાને મંત્ર સાથે અથવા રાજયકા પ્રમુખની ગુપ્ત મંત્રણા કરવી, (૩૦) સાંસારિક લગ્ન-વિવાહ વગેરે કાર્યને નિર્ણય કરવા માટે પંચ-જ્ઞાતિ કે મહાનરૂપે એકઠા- ભેગા થઈને બેસવું, (૩૧) વ્યાપારાદિકના નામાં-લેખાં દસ્તાવેજ વગેરે લખવાં, (૩૨) શ કાર્ય વગેરેની વહેચણી કરવી અથવા ભાગીદારોના ભાગ વહેચવા, (૩૩) પિતાને દ્રવ્યભંડાર મંદિરમાં રાખવું. (૩૪) પગ ઉપર પગ ચઢાવીને બેસવું, (૩૫) છાણાં થાપવાં, (૩૬) વસે-કપડાં સૂકવવાં, (૩૭) મગની દાળ વગેરે અનાજ દળવું પાથરવું કે રાખવું, (૩૮) પાપડ વણવા કે સુકવવાં, (૩૯) વડી અને શીરાવડી વગેરે કરવું [ અહીં ઉપલક્ષણથી કેશ, ચીભડાં વગેરે શાક, અન્ય વસ્તુઓ કે લાકડાં વગેરે સુકવવ-શખવાં ] (૪૦) રાજા કે
લેણદાર આદિના ભયથી ગભારા વગેરે મંદિરના સ્થાનમાં - સંતાઈ રહેવું, (૪૧) સ્ત્રી કે પુત્ર વગેરેના વિયેગથી શોકથી
રુદન કરવું-રડવું, (૪૨) સ્ત્રીકથા, ભક્તકથા, રાજકથા, - દશકથા એ ચાર વિકથા કરવી, (૪૩) બાણ કે શેરડીના ટેલ વગેરે ઘડવાં અથવા બાણ વગેરે શસ્ત્રો ઘડવા કે સજવાં, (૪૪) બળદ, ગાય, ભેંસ વગેરે બાંધવાં કે રાખવાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org